wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાઠ્યપુસ્તક વિષયવસ્તુ

Total questions: 30

Worksheet time: 17mins

Name
Class
Date
1.

ધોરણ-૪ પર્યાવરણ પાઠ્યપુસ્તક માં કુલ કેટલા એકમ આપેલ છે?

a)

૨૧

b)

૨૭

c)

૨૫

d)

૨૪

2.

આ પર્યાવરણ નું પુસ્તક કયા ધોરણનું છે?

a)

ધોરણ-૫

b)

ધોરણ-૩

c)

ધોરણ-૪

d)

ઉપરના તમામ

3.

પેટન પૂર્ણ કરો ૪૧A, ૪૪D,૪૮H, ૫૩............?

a)

N

b)

L

c)

M

d)

O

4.

૧ કિલોગ્રામ કેરીના ૮૦ રૂપિયા હોય તો ૩/૪ ભાગના કેટલા થાય?

a)

૨૦ રૂપિયા

b)

૪૦ રૂપિયા

c)

૬૦ રૂપિયા

d)

૮૦ રૂપિયા બીપી

5.

૮૪ પગ હોય તો ૨૧ ગાયો થાય. જો ૪૪ પગ હોય તો કેટલી મરઘી થાય?

a)

૨૨

b)

૮૪

c)

૪૪

d)

૪૨

6.

એક કારને ૪ પૈડા હોય તો ૨૩ રિક્ષા ના કેટલા પૈડા થાય?

a)

૯૨

b)

૬૯

c)

૭૯

d)

૯૪

7.

કોઈપણ એક સંખ્યા ધારો તેના ડબલ કરો તેમાં મારા ૧૦ ઉમેરો આવેલ સંખ્યાના અડધા કરો તમે ધારેલી સંખ્યા બાદ કરો જવાબ કેટલો?

a)

૧૦

b)

c)

૨૦

d)

8.

રિયા શામો મુસાફરી કરતી હતી?

a)

બસ

b)

ટ્રેન

c)

વિમાન

d)

બોટ

9.

પર્યાવરણના પાઠ્યપુસ્તકમા આ સિમ્બોલ કોના માટે છે?

a)

વિદ્યાર્થીઓ માટે

b)

વાલી માટે

c)

શિક્ષક માટે

d)

આચાર્ય માટે

10.

પર્યાવરણ પાઠ્યપુસ્તક માં આપેલ સંજ્ઞાનો શુ સંદેશ છે?

a)

શોધી કાઢો

b)

વિચારો

c)

કહો

d)

બનાવો

11.

નીચેનામાંથી કયુ પ્રાણી છે?

a)

કબુતર

b)

વાઘ

c)

માછલી

d)

ઉપરના તમામ

12.

નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?

a)

વેરાગ્ય

b)

વૈરગ્ય

c)

વૈરાગ્ય

d)

વેરગ્ય

13.

"રાષ્ટ્રીય ફળ કેરી" આ એકમ કયા વિષયનો છે.

a)

ગુજરાતી

b)

સામાજિક વિજ્ઞાન

c)

ગણિત

d)

પર્યાવરણ

14.

નીચેના માંથી કોની લંબાઈ સૌથી વધુ છે?

a)

બ્લેકબોર્ડ

b)

માપ પટ્ટી

c)

ક્રિકેટનું મેદાન

d)

મોબાઇલ ફોન

15.

આ ગાડીનું અંદાજિત વજન કેટલું હશે?

a)

૧૦૦ ગ્રામ

b)

૧૦૦૦૦ ગ્રામ

c)

૧૦૦૦ કિ.ગ્રા

d)

૧૦૦ કિ.ગ્રા

16.

પ્રજ્ઞા અભિગમ આ વાદળી સંકેત કયા જૂથનો છે.

a)

સ્વ-અધ્યયન જૂથ

b)

શિક્ષક સમર્થિત જૂથ

c)

સહપાઠી જૂથ

d)

મૂલ્યાંકન જૂથ

17.

નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દો ની જોડ ખોટી છે?

a)

નવાઈ = અચરજ

b)

દેખતા = આંધળા

c)

નમસ્કાર = પ્રણામ

d)

શાણા= સમજુ

18.

નીચેનામાંથી કયું શબ્દ જોડણી સાથે સાચો છે?

a)

ગોત્તમ

b)

બૂદ્ર્ર

c)

સીદ્ધાર્થ

d)

શુદ્રોદ

19.

The sun ________in the east?

a)

rise

b)

is rise

c)

rises

d)

was rise

20.

ABCD ના ક્રમમા ત્રીજો શબ્દ કયો આવશે.?

a)

cow

b)

crow

c)

cat

d)

come

21.

muskan is cleverer_______janu

a)

than

b)

so

c)

then

d)

as

22.

you like pink _________?

a)

did you

b)

don't you

c)

didn't you

d)

isn't you

23.

Hitesh ________a newspaper now

a)

Are reading

b)

reads

c)

was reading

d)

is reading

24.

રીંછ જાય છે આગળ, એના પગ _________

a)

જબજબ

b)

ધબધબ

c)

લબલબ

d)

થબથબ

25.

ધોરણ-૪ પર્યાવરણ "રાજુનું ખેતર"એકમમા કયા પાક ની વાત કરવામાં આવી છે?

a)

ગાજર

b)

ડુંગળી

c)

લસણ

d)

શક્કરિયા

26.

પરિવારનો માળો સલામતી અને હૂંફાળો આજે કયો દિવસ છે.

a)

૨૧

b)

૨૪

c)

૨૩

d)

૨૦

27.

"ભોપાલ નો પ્રવાસ" એકમ કયા ધોરણ અને કયા વિષયનો છે.

a)

ધોરણ-૩ ગણિત

b)

ધોરણ-૪ પર્યાવરણ

c)

ધોરણ-૪ ગણિત

d)

ધોરણ -૩ પર્યાવરણ

28.

"એક જ દે ચિનગારી" ગીત નો પ્રકાર કયો છે?

a)

અભિનય ગીત

b)

પ્રાર્થના ગીત

c)

ઉર્મિગીત

d)

લોકગીત

29.

ઘેટાના બચ્ચાને શું કહેવાય?

a)

પાડુ

b)

વાછરડું

c)

ખોલકુ

d)

ગાડરુ

30.

25 ને રોમન અંક માં કઈ રીતે લખાય?

a)

XVII

b)

XXVII

c)

XXXV

d)

XXV