Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 થી 8 બીજા અઠવાડિયાનાં ગૃહકાર્યની પરીક્ષા

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ઈશ્વરનો સમાનાર્થી શબ્દ કયો નથી?

a)

ભગવાન

b)

ખુદા

c)

ઈશ

d)

દેવતા

2.

વિશ્રામસ્થાન એટલે..........

a)

આરામ કરવા માટેનુ સ્થળ

b)

કામ કરવા માટેની સ્થળ

c)

રમવા માટેનું સ્થળ

d)

ગૃહકાર્ય કરવા માટેનું સ્થળ

3.

નગરમાં ઢંઢેરો પીટાવ્યો એટલે.......

a)

નગરમાં ઢોલ પિટવો

b)

નગરમાં ઢોલ વગાડવો

c)

બધાને વાતની જાણ કરી.

d)

નગરમાં બધા પાસેથી વાત જાણવી

4.

દાદાજી આરામ આપતી ખુરસીમાં બેઠા. લીટી કરેલા શબ્દોના સ્થાને કયો સમાન અર્થવાળો શબ્દ મૂકી શકાય છે?

(a)  

5.

કેટલાક ખેડૂતોએ કુવાના પાણીથી વાવણી કરી ------------------- પાક સારો થયો. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પસંદ કરો

a)

પરંતુ

b)

અને

c)

તેથી

d)

ને કારણે

6.

૩૭૫ સંખ્યા નીચેનામાંથી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે.

a)

૨

b)

૫

c)

૭

d)

૪

7.

નીચેનાનાથી કઈ સંખ્યા ૧૦ વડે વિભાજ્ય છે.

a)

૩૦૬૦

b)

૯૬૦

c)

૬૩૯૨૧૦

d)

આપેલા તમામ

8.

નેચેનામાથી કયા અવયવો ૪૦ માટે સાચા છે.

a)

૧,૩,૪,૬,૧૦,૧૨,૨૦,૪૦

b)

૧,૨,૪,૮,૧૦,૧૨,૨૦,૪૦

c)

૧,૨,૪,૫,૮,૧૦,૨૦,૪૦

d)

૧,૨,૪,૭,૮,૧૦,૨૦,૪૦

9.

નીચેનામાંથી કઈ સંખ્યા ૫ અને ૬ ની સૌથી નાની સામાન્ય અવયવી છે.

a)

૫

b)

૩૦

c)

૬

d)

૬૦

10.

નીચેનામાંથી કઈ સંખ્યા સહ-અવિભાજ્ય છે.

a)

૧૮ અને ૩૫

b)

૧૭ અને ૮૫

c)

૧૫ અને ૪૭

d)

૩૦ અને ૭૫

11.

૧૨, ૪૫, ૭૫ નો ગુ.સા.અ. ----------------------- છે.

a)

૩

b)

૫

c)

૧૫

d)

૧

12.

૧૫, ૨૫, અને ૩૦ નો લ.સા. અ. ____________________ છે.

a)

૧૨૦

b)

૧૩૦

c)

૧૫૦

d)

૧૮૦

13.

આપેલ ચિત્રમાં છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક ______________ છે.

a)


૩ ૬ \frac{\text{૩ }}{૬\ }

b)

૬ ૩ \frac{૬\ }{૩\ }

c)

૨૧\frac{૨}{૧}

d)

૧ ૨\frac{૧\ }{૨}

14.

નીચેનામાંથી અશુદ્ધ અપૂર્ણાંક કયો છે?

a)

૫ ૧૨\frac{૫\ }{૧૨}

b)

૧૨ ૫ \frac{૧૨\ }{૫\ }

c)

૧ ૨ \frac{૧\ }{૨\ }

d)

૨ ૧ \frac{૨\ }{૧\ }

15.


 ૫ ૭ ૯ = −−−−−−−−−−−−− ૫\ \frac{૭\ }{૯\ }=_{\ _{ }-------------\ _{ }}  

a)

 ૯ ૫૨\frac{૯\ }{૫૨}  

b)

 ૪૫ ૭ \frac{૪૫\ }{૭\ }  

c)

 ૫૨ ૯ \frac{૫૨\ }{૯\ }  

d)

 ૭ ૪૫ \frac{૭\ }{૪૫\ }  

16.

 ૫ ૨ =\frac{૫\ }{૨\ }=_{ }  _______________________

a)

 ૨ ૧ ૨ ૨\ \frac{૧\ }{૨\ }  

b)

 ૨ ૧ ૫ ૨\ \frac{૧\ }{૫\ }  

c)

 ૫ ૧ ૨ ૫\ \frac{૧\ }{૨\ }  

d)

 ૧ ૫ ૨ ૧\ \frac{૫\ }{૨\ }  

17.


 ૫ ૮ =૧૫  \frac{૫\ }{૮\ }=\frac{૧૫\ }{\ }  

a)

૧૬ 

b)

૨૦ 

c)

૮ 

d)

૨૪ 

18.


 ૩૦ ૬૦   =\frac{૩૦\ }{૬૦\ \ \ }=  

a)

 ૧ ૨ \frac{૧\ }{૨\ }  

b)

 ૨ ૧ \frac{૨\ }{૧\ }  

c)

૨ 

d)

ઉપર માંથી એક પણ નહિ 

19.

 ૧૩ ૧૫ ……… ૫ ૬ \frac{૧૩\ }{૧૫\ }_{ }\ldots\ldots\ldots\ \frac{૫\ }{૬\ }  

a)

 <<  

b)

 >>  

c)

 ==  

d)

 ≠\ne  

20.

 ૨૧ ૫ −૧૨ ૫ =………\frac{૨૧\ }{૫\ }-\frac{૧૨\ }{૫\ }=\ldots\ldots\ldots  

a)

૯ 

b)

 ૫ ૯ \frac{૫\ }{૯\ }  

c)

 ૯ ૫ \frac{૯\ }{૫\ }  

d)

 ૩૩ ૫ \frac{૩૩\ }{૫\ }  

21.

 …… +૭ ૨૫ =૩૦ ૨૫  \ldots\ldots\ +\frac{૭\ }{૨૫\ }=\frac{૩૦\ }{૨૫\ }\   

a)

 ૨૩ ૨૩\   

b)

 ૨૩ ૨૫ \frac{૨૩\ }{૨૫\ }  

c)

 ૨૫ ૨૩ \frac{૨૫\ }{૨૩\ }  

d)

 ૨૦ ૨૫ \frac{૨૦\ }{૨૫\ }  

22.

૫.૪ =_____________________________________________________

a)

પાંચ અને ચાર

b)

પાંચ પૂર્ણવિરામ ચાર

c)

પાંચ પોઈન્ટ ચાર

d)

પાંચ ટપકું ચાર

23.

પાંચ દશાંશ એટલે

a)

૫.૧૦

b)

૧૦.૫

c)

૦.૧૦

d)

૦.૫

24.

૨૧.૭૩ ૪ માં લીટી દોરેલા અંકની સ્થાનકિંમત જણાવો

a)

૦.૩

b)

૦.૩૦

c)

૩ ૧૦ \frac{૩\ }{૧૦\ }

d)

૩ ૧૦૦ \frac{૩\ }{૧૦૦\ }

25.

 ૩.૮૮ = …………… + …………… + ………૩.૮૮_{\ }=\ \ldots\ldots\ldots\ldots\ldots\ +\ \ldots\ldots\ldots\ldots\ldots\ +\ \ldots\ldots\ldots  

a)

 ૩+ ૦.૮  +૦.૮ ૩+\ ૦.૮\ \ +૦.૮\   

b)

 ૦.૩ +૦.૮ + ૦.૮ ૦.૩\ +૦.૮\ +\ ૦.૮\   

c)

 ૩ +૮ ૧૦૦ +૮ ૧૦ ૩\ +\frac{૮\ }{૧૦૦\ }+\frac{૮\ }{૧૦\ }  

d)

 ૩ +૦.૮+૦.૦૮ ૩\ +૦.૮+૦.૦૮\   

26.

 ૦.૨ …… ૦.૨૦૦૦ ૦.૨\ \ldots\ldots\ ૦.૨૦૦૦\   

a)

 <<  

b)

 >>  

c)

 ==  

d)

 ≠\ne  

27.

૨ રૂપિયા અને ૨૫ પૈસા એટલે

a)

૨૨૫

b)

૨૨.૫

c)

૨.૨૫

d)

૦.૨૨૫

28.

 ૮૧+૪.૦૦૬+૩.૦૫ =…………૮૧+૪.૦૦૬+૩.૦૫\ =\ldots\ldots\ldots\ldots  

a)

૮૮.૦૫૬ 

b)

૮૮.૫૦૬ 

c)

૮૮.૫૬૦ 

d)

૮૮.૦૦૫૬ 

29.

આપેલ ચિત્રમાં બાળક કઈ ક્રિયા કરી રહયું છે.

a)

Sleeping

b)

Walking

c)

Jumping

d)

Running

30.

અહી ચિત્રમાં કયું પક્ષી છે.

a)

Crow

b)

Peacock

c)

Parrot

d)

Duck