NEW
Font size
WorksheetsGujarati
Total questions: 50
Worksheet time: 37mins
આંગળી -અંગૂઠી થાય તો કેડ તો શું થશે ?
ઘરેણું
કેડિયું
નઠડી
ડોક્યું
Q. 1. વાહ કેટલું સુંદર દ્રશ્ય - વાક્યમાં કેટલા વિરામચિન્હો આવશે.
1
2
3
4
Q. કયો વિકલ્પ અનુલેખનના ફાયદા જણાવ તો નથી ?
હસ્તાક્ષર સુધારે
હાથના સ્નાયુઓ કેળવાય
ચીવટ આવે
શુધ્ધ જોડણી હોવી જોઈએ
અનુલેખનમાં કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?
હાંસિયો છોડીને લખવું
એકસરખા અક્ષરો કરવા
જોડાક્ષર યોગ્ય રીતે લખવા
આપેલા બધા વિકલ્પો સાચા
હાસ્ય ' શબ્દની સંજ્ઞા શોધો.
ભાવવાચક
સમૂહવાચક
નામવાચક
દ્રવ્યવાચક
વિચારવિસ્તારમાં કઈ બાબત ટાળવી જોઈએ ?
મહત્ત્વની બાબત
બિનજરૂરી લખાણ
વિરામચિહ્નો ઉપયોગ
જોડણીને ધ્યાનમાં રાખવાની
નિબંધલેખનમાં કઈ વાતમાં ધ્યાનમાં રાખવાની નથી.
સળંગ લખવો જોઈએ
વિગતો અલગ તારવી
સરળભાષામાં લખવું
ફકરા પાડવા જોઈએ
પત્રલેખનમાં સરનામું ...... લખવામાં આવે છે ?
જમણી બાજું
ડાબી બાજુ
અધ્ધ વચ્ચે
નીચેના ભાગમાં
પત્રલેખનના કેટલા સોપાનો છે ?
3
4
5
8
વાર્તાલેખનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
વાર્તા હંમેશા ભૂતકાળમાં લખવી
વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ
વાર્તામાંથી મળતો યોગ્ય બોધ લખવો જોઈએ
બધા ઓપ્શન સાચા
' ગુજરાન ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો .
અવગુણ
નિર્વાહ
ગુજારો
2 અને 3 બંને
' વિરામ' શબ્દનો વિરોધી શબ્દ આપો .
અવિરામ
અવિરત
અજ્ઞાની
અર્ધવિરામ
ચારે બાજુ પાણીથી વિંટળાયેલી જમીન - શબ્દસમૂહ આપો.
બેટ
દરગાહ
દ્વીપ
1 અને 3 બન્ને
'વસ્ત્રાભુષણ ' શબ્દની જોડણી સુધારો.
વસ્ત્રભુષણ
વસ્ત્રાભુશણ
વસ્ત્રાભૂષણ
વસ્ત્રાભૂસન
ઓડનું ચોડ વેતરાઈ જવું - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
કંઈને બદલે કંઈ થય જવું
નકામી લાંબી વાતો કરવી
શિખાઉની જેમ
પાછળ વાળવું
મારી નોટના લીસાં પાનાં છે -વાક્યમાંથી વિશેષણ શોધો.
મારી
નોટ
લીસાં
પાનાં
જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે - વાક્યમાં કેટલા વિરામચિહ્નો આવશે ?
1
2
3
4
તુ જ અહીં બેસી પડ્યો.- વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો.
અહીં
બેસી
જ
પડ્યો
નિરંજને પત્ર મને આપ્યો.- વાકય શું દર્શાવે છે ?
ઘટના
સ્થિતિ
નિષ્ઠા , સંકલ્પ , સારવાર , ચારિત્ર્ય , શ્રેય - આપેલ શબ્દોમાં શબ્દકોષના ક્રમમાં ત્રીજો શબ્દ કયો આવશે. ?
સંકલ્પ
નિષ્ઠા
શ્રેય
સારવાર
' રાવણનું મિથ્યાભિમાન ' નીચેનામાંથી ક્યાં કવિની કૃતિ છે.?
ગિરધર
રઘુવીર ચૌધરી
કે. રામાનુજ
રાજેન્દ્ર શાહ
પત્ર કોણે લખ્યો હતો ?
નિરંજનના કાકાએ
નિરંજને
મેનેજરે
લેખકે
કવિ વાંસડિયામાંથી શું ઉતરાવવા માગે છે?
પ્રભુજી
વાંસળી
પોપટ
મોર
રાવણે ક્યા પર્વતને હલાવી નાખ્યો હતો ?
અરવલ્લી
કૈલાસ
ગિરનાર
સહ્યાદ્રી
' ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે.'- આ વિધાન કોના દ્વારા બોલાયેલું છે ?
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
સરોજીની નાયડું
રાજા રામમોહનરાય
જો કલાસ શબ્દ ટીચર સાથે અનુબંધ ધરાવે તો રબર શબ્દ ક્યાં શબ્દ સાથે અનુબંધ ધરાવશે.
સંચો
પેન્સિલ
પેપર
બોલપેન
નિબંધના કેટલા પ્રકાર છે ?
4
7
5
એના કોઈ પ્રકાર નથી.
' ઓસાણ ' શબ્દનો અર્થ શું થાય ?
યાદ
ખ્યાલ
બળતણ
1 અને 2 બંને સાચા
સામું , શિશુ , સ્ત્રી , સાંજ - શબ્દકોશના ક્રમમાં અંતિમ શબ્દ કયો આવશે.
સ્ત્રી
સામું
શિશુ
સાંજ
પત્રલેખનમાં આપણી સરખી ઉંમરના વ્યક્તિને શું સંબોધન કરવામાં આવે છે ?
આદરણીય
ચિ.
પ્રિય
પૂજ્ય
' ગુજરાત મોરી મોરી રે '- કાવ્યનો સાહિત્ય પ્રકાર ઓળખો.
લોકગીત
ઊર્મિકાવ્ય
ભાવગીત
પ્રકૃતિગીત
'આઘેડ ઉંમરની સ્ત્રી '- આ શબ્દ ક્યાં પાઠ સાથે જોડાયેલો છે ?
સારા અક્ષર
માતૃહ્યદય
સુગંધ કચ્છની
સાગર કાંઠાનો પ્રવાસ
વિચારવિસ્તાર એટલે .....
લંબાણથી લખવું.
લખાણને વિસ્તારથી લખવું.
વિચારને વિસ્તાર્યા જ કરવો.
સમજ પૂર્વક વિચારને વિસ્તારવો.
'આપ સામો મિત્ર નહિ ' એટલે ....
આત્મશ્લાઘા
આપબળ
આત્મચિંતન
આત્મગૌરવ
વિશ્વાસે વહાણ ચાલે - આ કહેવતથી વિરોધી અર્થ બતાવતી કહેવત શોધો.
માગ્યા વગર મા પણ ન પીરસે.
સગા બાપનોય વિશ્વાસ ન કરાય.
વાડ વગર વેલો ન ચડે.
નસીબ ચાર ડગલાં આગળ.
આજના સમયમાં પત્રલખવાનું ઓછું થઈ ગયું કારણ કે .....
સૌ આળસુ થઇ ગયા.
સંદેશના આધુનિક માધ્યમ વધી ગયા.
પત્રો મળતા નથી.
પત્રો મોંઘા થઇ ગયા.
પારસી ધર્મનો ધર્મગ્રંથ .......
આગમ
વિહાર
ત્રિપિટક
અવેસ્તા
'મેડમ- શબ્દનો ગુજરાતી શબ્દ આપો.
સન્નારી
મેમ
બાનું
1 અને 3 બંને સાચા
' દાર' પ્રત્યય વારો શબ્દ શોધો.
દુકાનદાર
માલિક
દરિયાવ દિલ
દરવાજો
શબ્દકોશના ક્રમમાં ક્યાં શબ્દનો સમાવેશ થતો નથી.
મ
ળ
લ
ચ
ગાડું કોનું હતું ?
કહળસંગનું
માલિકનું
ગામનું
હરખચંદનું
'રવિશંકરમહારાજ ' સ્વભાવે કેવા હતા ?
નિડર
ડરપોક
શૂરવીર
ક્રોધી
કવિ કોના અંજવાળવાનું કહે છે ?
ઓરડાને
શેરીને
અંતરને
ગામને
નોકરને જવાબ શીખવનાર કોણ હતું ?
બિરબલ
અકબર
દરબારી
તેનો ભાઈ
'ઝુડો' શબ્દની સંજ્ઞા ઓળખો.
દ્રવ્યવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચક
ભાવવાચક
' પાદર ' એટલે શું ......
ગામનો છેવાડો
ગામનું પાટિયું
ગામની શેરી
ગામનો ચોરો
' હિંન્દમાતાને સંબોધન ' - કાવ્યમાં કયો ભાવ રજૂ થાય છે ?
ભાઈચારાની ભાવના
દેવોની ભક્તિનો ભાવ
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ?
ખુમારીનો
નમ્રતાનો
વફાદારીનો
સ્વચ્છતાનો
'ભૂલ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો .
ચૂક
લાગ
ખામી
1 અને 3 બન્ને સાચા
શબ્દકોશ પ્રમાણે વર્ણો 'કૂં' પછી આવતો વર્ણ.
કૃ , કે
કૃમ , કે
કૃ , કૅ
કે , કૈં
