NEW
Font size
Worksheetsપ્રકરણ -15 "સંભાવના "
Total questions: 15
Worksheet time: 10mins
લિપ વર્ષ ના હોય તેમાં 53 સોમવાર આવે તેની સંભાવના______છે.
1/7
2/7
3/7
4/7
ત્રણ સમતોલ સિક્કા એકસાથે ઉછળતા વધુમાં વધુ બે છાપ મળે તેની સંભાવના_____છે.
1/2
3/8
5/8
7/8
સરખી રીતે ચિપેલાં 52 પત્તાના ઢગમાંથી એક પત્તુ યાદચ્છીક રીતે પસંદ કરતાં તે લાલનું પત્તુ ન મળે અથવા રાણી ન મળે તેની સંભાવના____છે.
4/13
5/13
6/13
7/13
એક થેલીમાં 8 ભૂરી, 7 સફેદ, 5 લાલ લખોટીઓ છે. તેમાંથી એક કસોટી યાદચ્છીક રીતે પસંદ કરતા તે સફેદ હોય તેની સંભાવના ____છે
8/20
7/20
5/20
12/20
બ સમતોલ પાસાને એકસાથે ઉછળતા તેના પર સમાન અંક ન હોય તેની સંભાવના ____ છે.
1
5/6
1/6
0
100 ગુણના પ્રશ્ન પત્રમા 77 ગુણ આવે તેની સંભાવના ____ છે.
1/100
77/100
1/101
100/77
બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પાર કાટો આવે તેની સંભાવના _____છે
1/5
1/2
1/3
1/4
સમતોલ પાસા ઉપર 7 અંક આવે તેની સંભાવના ____છે.
1
0
1/6
1/7
અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના____છે.
1
0
2/7
1/7
લીપવર્ષ 2008ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ______છે
1/7
2/7
1
0
તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 60 માંથી 61 ગુણ આવે તે ઘટનાની સંભાવના ____છે.
0.3
0
1
0.5
મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તેની સંભાવના ____છે
1/14
1/7
1/28
1/30
એપ્રિલ માસ માં 5 બુધવાર આવવાની સંભાવના ___છે.
1/7
2/7
5/7
5/30
P(A')= 0.57 તો P(A)= ______
27/100
0.013
0.43
0
ભારત વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય , અન્ય ત્રણ અન્ય ત્રણ ટિમો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ રમવાના છે તો ભારત વર્લ્ડકપ જીતે તેની સંભાવના ____છે
1/4
4
8
1/8
