NEW
Font size
Worksheetsગુજરાતી ધોરણ - ૪ (રામનગર કે વ શાળા જેસર )
Total questions: 10
Worksheet time: 5mins
પાણી ના નાના વહેણ ને શુ કહેવાય ?
વોકળો
નદી
ખાબોચિયું
ઝરણું
સાબદો શબ્દનો સમાનાર્થી શબ્દ શુ થાય ?
ગુસ્સો
તૈયાર
હિંમતવાન
નીડર
સયાજીરાવ ક્યાંના મહા રાજા હતા ?
ભાવનગર
રાજકોટ
વડોદરા
મોરબી
અરજણ હિંમતવાન છોકરો હતો - આ વાક્યમાં હિંમતવાન શબ્દની જગ્યાએ કયો શબ્દ મુકતા વાક્યનો અર્થ બદલાઈ જાય ?
હિમ્મતબાજ
નીડર
બહાદુર
ડરપોક
આઝાદી નો વિરોધી શબ્દ જણાવો
ગુલામી
સ્વતંત્રતા
મુક્તિ
સંગ્રામ
ક્યુ વાક્ય યોગ્ય પદ ક્રમમાં ગોઠવાયેલું છે ?
વોકળા સુધી કેટલાક પ્રાણીઓ જંગલમાં સાંજના સમયે પાણી પીવા આવતા.
વોકળા સુધી કેટલાક પ્રાણીઓ સાંજના સમયે જંગલમાં આવતા પાણી પીવા
સાંજના સમયે કેટલાક પ્રાણીઓ જંગલમાં વોકળા સુધી પાણી પીવા આવતા.
કેટલાક પ્રાણીઓ સાંજના સમયે જંગલ સુધી વોકળા મા પાણી પીવા આવતા
એક દાયકો એટલે કેટલા વર્ષ ?
5
10
20
100
શિકાર, સિંહ,શિયાળો,સૂર્ય,સાબદુ - આ શબ્દોને શબ્દ કોશ ક્રમમાં ગોઠવતાં સૌથી છેલ્લે કયો શબ્દ આવે ?
શિયાળો
સિંહ
સાબદુ
સૂર્ય
ગઈ કાલે વરસાદ ............
પડી રહ્યો છે
પડ્યો
પડશે
પડે છે.
કયો શબ્દ અન્ય કરતા અલગ છે ?
ઘટના
બનાવ
પ્રસંગ
સમય
