Worksheetsગુજરાતી ધોરણ -5
Total questions: 50
Worksheet time: 38mins
'અક્ષયપાત્ર પ્રવૃત્તિ ' કોને મદદરૂપ બને છે ?
પંખીઓને
માણસોને
પશુઓને
જાનવરને
ગુજરાતનો સૌથી ઊંચો ચબૂતરો ક્યાં શહેરમાં આવેલો છે ?
રાજકોટ
વલસાડ
વાપી
અમદાવાદ
'પર્વત તારા ' કાવ્યમાં ક્યાં કુદરતના અંશોની વાત નથી કરી ?
વૃક્ષ
સૂર્ય
જીવજંતુ
માણસ
'સાર ' શબ્દનો અર્થ શોધો.
કસ
છિદ્ર
સરોવર
અવાજ
કેમ મૂંગા થઇ ગયા ? - વાક્યમાં કેટલા વિરામચિહ્નો આવશે ?
1
2
3
4
' મહેનતનો રોટલો ' પાઠમાંથી .... નો બોધ આપણને મળે છે.
શ્રમ
સ્વાશ્રય
પ્રામાણિકતા
બધા વિકલ્પ સાચા
સુરજ તો ચાંદો થાય તો વન તો શું થશે ?
ઉપવન
વૃક્ષ
ફળ
પાણી
પુનરુક્તિનું ઉદારહણ શોધો.
નહીં નાથ ! નહીં નાથ ! ન જાણો કે સવાર છે.
ઉગમણે આભમાં રેલાય રંગ
થાકો નહિ હારો નહિ ,અમે બાંધવો સરદારના
પગલે પગલે સાવધ રહીને
તે દિવસે .... માં શરદી હતી ?
હવામાં
દવામાં
શરીરમાં
નાકમાં
નીચે આપેલા ક્યાં શબ્દની આગળ 'અ ' કે 'કુ' મુકવાથી વિરોધી બને છે ?
આનંદ
સંગ
આખરે
તસદી
'રેવા ' નદી ....... જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે ?
અમદાવાદ
ભરૂચ
આણંદ
નડિયાદ
' અમરકંટક' સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
મહી
નર્મદા
ગંગા
સરસ્વતી
'ટીપે ટીપે સરોવર બંધાય ' - આ કહેવતની સમાનાર્થી કહેવત શોધો.
અધૂરો ઘડો છલકાય
ઝાઝા હાથ રળિયામણા
કાંકરે કાંકરે પાળ બંધાય
ગાજ્યા મેઘ વરસે નહિ
અલ્લક-દલ્લક શબ્દનો પ્રાસ મળે તો ઝલ્લક શબ્દનો પ્રાસ ...... શબ્દ સાથે મળશે ?
છમ્મક
મલ્લક
ઝલ્લપ
ઢમ્મક
' ઝીણેરા ' એટલે ....
સાવ બારીક
નાનું
વેરાન
હોંશ
' ચરણોમાં ' કાવ્યમાં ક્યાં સમયનું વર્ણન કરવામાં આવ્યું છે ?
સવારનું
સાંજનું
બોપોરનું
રાત્રિનું
'કદર ' પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
સંવાદ
વાર્તાલેખન
લોકકથા
પ્રવાસ વર્ણન
'ફરમાન ' શબ્દનો અર્થ ....
આદેશ
વખાણ
કરાર
ભેટ
' ભૂલની સજા ' પાઠમાંથી આપણને શું શીખવા મળ્યું ?
સત્યનિષ્ઠા
પ્રામાણિકતા
ખેલદિલી
બધા ઓપ્શન સાચા
' ભૂલની સજા ' પાઠમાં કુલ કેટલા પાત્રો છે ?
1
2
3
4
' હિંડોળો ' પાઠનાં આધારે શ્રીકૃષ્ણએ કેવી મોજડી પેહરી છે ?
રાઠોડી
રજવાડિ
જામનગરી
મખમલી
' લોકગીત ' કોને કહેવાય ?
લોકસમૂહ દ્વારા રચાય તેને
કવિ દ્વારા
લેખિકા દ્વારા
બધા ઓપ્શન સાચા
બ્રેઈન લિપિની શોધ કોણે કરી ?
લૂઈ
થોમસ
મેકવેન
વોટસન
વૉલ્ટરના શરીર પર લકવાની શી અસર થઇ ?
સ્નાયુઓ કામ કરતા બંધ થઈ ગયા.
વધારે સ્ફૂર્તિલો બની ગયો.
એક આંખે દેખાતું બંધ થય ગયું.
એક હાથ કામ કરતો બંધ થઇ ગયો.
અરે હું વિશ્વવિક્રમ સ્થાપીશ.- વાક્યમાં કેટલા વીરામચીહ્નો આવશે.
1
2
3
4
ભારતરત્ન કોને મળ્યો હતો ?
બાબાસાહેબ
પ્રકાશલાલ
સંત બાલ
મેકેવેન
'પોરસાયેલા ' શબ્દનો અર્થ શો થાય ?
પ્રસન્ન થયેલા
વધારાનો સમય
માન બતાવવા
સહેલાઇથી ન મળે
અહીં -અહિ શબ્દોનો અર્થભેદ શોધો.
લાબું , વસ્ત્ર
માતા , અંદર
નદી , તરંગ
આ સ્થળે , સાપ
ઊડે રે ગુલાલ - કાવ્ય ક્યાં તહેવાર સાથે જોડાયેલ છે ?
હોળી - ધૂળેટી
દિવાળી
મકરસંક્રાતિ
રામનવમી
'આપણે કેવા ઘેર ન જવું જોઈએ'.......
જ્યાં આદર કે સન્માનના હોય તેવા ઘરે
જ્યાં સોનાનો વરસાદ થાય જેવા ઘેર
જે ખૂબ પૈસાવાળા હોય તેની ઘેર
ગરીબના ઘરે
કેવા માણસોનું ભાગ્ય ચાલતું રહે છે ......
બેઠેલાનું
સૂતેલાનું
ઉભા રહેલા માણસોનું
ચાલતા રહેતા માણસનું
પચાસ વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા- વાક્ય શું દર્શાવે ?
સંખ્યા
સ્થિતિ
હું ,મને, મારું - સર્વનામના બહુવચન આપો.
તમે , તમારું , તમને
અમે ,અમારું, આપણું
તે , તારું , તને
તું ,તારું , તને
' ડરામણું ' શબ્દની જાતિ .....
નારીજાતિ
નરજાતિ
નાન્યેતર
શબ્દકોશનાક્રમમાં 'જ્ઞ ' નું સ્થાન ક્યાં વર્ણ પછી આવશે ?
ક
ઝ
જ
છ
નીચે આપેલ જોડણી ઓળખો.
ચૂપ
ચુપ
બન્ને સાચી
બન્ને ખોટી
'ખુમારી ' શબ્દનો સમાનાર્થી આપો.
ઘેન
ટોળું
જુસ્સો
મોટું
ક્યાં શબ્દની આગળ 'બિન ' લાગવાથી એ વિરોધી શબ્દ બનશે .
સત્તાવાર
સરળ
બહાર
પ્રસન્ન
વેગળું મૂકવું - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
છોડી મૂકવું
યાદ રહી જવું
ખેલની જેમ જોવું
સતર્ક થઇ જવું
'મૃત્યુ પછી '- શબ્દસમૂહ માટે એક શબ્દ ....
મરણોત્તર
સ્મશાન યાત્રા
અંતિમ વિધિ
આપેલા બધા ઓપ્શન
દયા ધર્મનું મૂળ છે - આ કહેવતની વિરોધી કહેવત શોધો.
પારકી આશા સદા નિરાશા
દયાની માને ડાકણ ખાય
ન બોલવામાં નવ ગુણ
બોલે તેનાં બોર વેચાય
હાથના સ્નાયુઓ કેળવાય - આ વાક્ય કોના ફાયદા બતાવે છે ?
અનુલેખનના
શ્રુતલેખના
ક્રિકેટ રમવાથી
લખોટીથી રમવાથી
અંતે મળતો બોધ લખવો જોઈએ - આ વાક્ય વિકલ્પોમાંથી કોની સાથે સંબંધ ધરાવે છે .....
વાર્તા
વિચારવિસ્તાર
નિબંધલેખન
કાવ્ય સમજૂતી
પત્રલેખનના કેટલા સોપાન છે ?
1
2
3
4
બિનજરૂરી લખાણ ટાળવું જોઈએ ........
વાર્તાલેખનમાં
વિચારવિસ્તારમાં
નિબંધલેખનમાં
આપેલા બધા વિકલ્પ સાચા
સ્થિર અને સ્મિત શબ્દમાં શબ્દકોષ પ્રમાણે પહેલા ....
સ્થિર
સ્મિત
' હાર '- શબ્દની ધ્વનિશ્રેણી શોધો.
હ +આ +ર +અ
હ +આ +અ +હ+અ
'નેહ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો .
સ્નેહ , પ્રેમ
નયન , આંખ
બ્રેઈન લિપિ કોના માટે છે ?
તેજસ્વી બાળકો માટે
નબળા બાળકો માટે
અંધ લોકો માટે
અપંગ લોકો માટે
સુભાષિત એટલે .....
નાના બાળકો દ્વારા બોલાયેલું હોય તે
સારુ બોલાયેલું હોય તે
શિક્ષકો સૂચના આપે તે
પંક્તિ હોય તે
