Font size
Worksheetsમું. પ્રા. શિ. અધિનિયમ -1947
Total questions: 36
Worksheet time: 19mins
જિલ્લા પંચાયત હસ્તકની પ્રથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણુંક માટે પસંદગી સંમતિની જોગવાઈ મું. પ્રા. શિ. અધિનિયમ1947 ની કઈ કલમમાં નિર્દેશ કરેલ છે?
કલમ -19
કલમ -20
કલમ -21
કલમ -23
જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ ના કેળવણી નિરીક્ષક ની નિમણૂંક ની જોગવાઈ મું. પ્રા. શિ. અધિનિયમ ની કઈ કલમ થી કરવામાં આવેલ છે?
કલમ -કલમ -21
કલમ -20
કલમ -22
કલમ -19
માન્ય ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષા કરવા માટેની જોગવાઈ મું. પ્રા. શિ. અધિનિયમ ના ક્યા પ્રકરણમાં આપેલ છે?
પ્રકરણ - 7
પ્રકરણ -7 ખ
પ્રકરણ -7 ક
પ્રકરણ -8
મું. પ્રા. શિ. અધિનિયમ ની કલમ 24(2) હેઠળ ની ટ્રીબ્યુનલ માં કોનો સમાવેશ થતો નથી?
સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ
જિલ્લા શિક્ષણાધિકારી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
ઉપર ના ત્રણ પૈકી કોઈ નહીં
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા " વિદ્યાસહાયક " ની પસંદગી સમિતિ માં કોનો સમાવેશ નથી
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ
જિલ્લા શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના પ્રિન્સિપાલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા તેમના હસ્તકની પ્રાથમિક શાળા ના શિક્ષકને બરતરફ કરેલ છે. શિક્ષક ઉક્ત નિર્ણયથી નારાજ છે.. તોકોને કેટલા સમયમાં અપીલ કરવી જોઇએ?
પ્રા. શિક્ષણ ટ્રીબ્યુનલ -45 દિવસ
સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ -45 દિવસ
પ્રા. શિક્ષણ નિયામક -30 દિવસ
જિલ્લા શિક્ષણાધિકારીની ટ્રીબ્યુનલ -30 દિવસ
મું. પ્રા. શિ. અધિનિયમ -1947 કઈ તારીખથી અમલમાં આવ્યો?
26-01-1948
27-02-1948
28-01-1948
29-01-1948
જિલ્લા / મ્યુ. સ્કૂલ બોર્ડની પ્રાથમિક શાળાના શિક્ષકો ને નીચેના પૈકી કઈ સુવિધા મું. પ્રા. શિ. અધિનિયમની કલમ -20(2) હેઠળ મેળવે છે.
પ્રોવિડંડ ફંડ
વેકેશન પગાર
બીજા સ્કૂલ બોર્ડમાં બદલી
રજા રાહત પ્રવાસ (LTC)
જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની નિમણુંક હાલની સ્થિતિમાં કોણ આપે છે?
રાજ્ય સરકાર
પ્રાથમિક શિક્ષણ નિયામક
જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી
મું. પ્રા. શિ અધિનિયમ -1947 ની કલમ -2 માં આપેલી વ્યાખ્યાઓમાં "નિમ્નસ્તર પ્રા. શિક્ષણ " અને "ઉચ્ચતર પ્રા. શિક્ષણ " ની વ્યાખ્યાઓ નો ઉમેરો નીચેની કઈ જોગવાઈ થી થયો?
ગુ. મફત અને ફરજીયાત શિક્ષણ ના નિયમ -2012
રાઈટ ટૂ એડયુકેશન એક્ટ -2099
ગુ. શૈક્ષણિક કાયદા સુધારા અધિનિયમ -2010
ગુ. સરકારનું તા. 18-01-2012 નું જાહેરનામું
જિલ્લા સ્કૂલબોર્ડ ની શાળાઓ ના વહીવટી નિયંત્રણ માટે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી ની નિમણૂંક મું. પ્રા. શિ. અધિનિયમ ની કઈ કલમથી કરવામાં આવે છે.
કલમ -21
કલમ -4
કલમ -22
કલમ -37
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ની સત્તા ફરજો અને કર્યો અધિનિયમની કઈ કલમ થી નિર્દિષ્ટ કરવામાં આવેલ છે?
કલમ -18
કલમ -17
કલમ -13
કલમ -3(2)
સ્કૂલબોર્ડના કોઈ હુકમ કે ઠરાવના અમલને મોકૂફ રાખવાની સત્તા નીચેના પૈકી કોને છે?
સ્કૂલ બોર્ડ ના વહીવટી અધિકારી
જિલ્લા શિક્ષણ નિરીક્ષક
પ્રાથમિક શિક્ષણ નિયામક
પ્રાથમિક શિક્ષણ બોર્ડ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ 20 મુજબ નીચેના પૈકી કયા કર્મચારીઓની નિમણૂક જિલ્લા સ્કૂલ બોર્ડ કરી શકે નહીં ?
સુપરવાઇઝર
પ્રાથમિક શિક્ષક
મદદનીશ શિક્ષણ નિરીક્ષક
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કુલ કેટલા પ્રકરણ અને કુલ કેટલી કલમો છે?
11 પ્રકરણ 73 કલમો
9 પ્રકરણ 71 કલમો
11 પ્રકરણ 71 કલમો
9 પ્રકરણ 73 કલમો
ખાનગી પ્રાથમિક શાળાના કોઈ શિક્ષક પોતાનું રાજીનામું આપવા ઈચ્છે તો તેણે પોતાનું રાજીનામુ કોની સમક્ષ પેશ કરવું જોઈએ?
સ્કૂલ બોર્ડના અધ્યક્ષ
સ્કૂલબોર્ડના વહીવટી અધિકારી
શાળાનામુખ્ય શિક્ષક
સંચાલક મંડળના પ્રમુખ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને દૂર કરવા અથવા પાયરી ઉતારવા ની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?
કલમ 40 (ખ )
કલમ 40(ક) (1)
કલમ -38
કલમ -37
જિલ્લા સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી કોણ હોય છે?
DEO
DPEO
કલમ ૪૮ હેઠળ નિમાયેલા અધિકારી
DDO
"મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ -1947" મુજબ નીચેનામાંથી કયું સ્કૂલ બોર્ડનું કાર્ય નથી..
પ્રાથમિક શાળામાં જતા બાળકોના કલ્યાણ માટે પ્રબંધ કરવો
શિક્ષણનો સમય અને વેકેશનની સંખ્યા, મુદત નક્કી કરવા
તમામ પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે વૃક્ષારોપણ કરાવવું..
પ્રાથમિક શાળાઓ માટે પૂરતી જગ્યા અને સાધન સામગ્રી પૂરા પાડવા
જિલ્લા સ્કૂલ બોર્ડ નીચેનામાંથી કોની મંજૂરી મેળવીને અધિનિયમ અને તે મુજબ કરેલા નિયમોની જોગવાઈ સાથે અસંગત ન હોય તેવા નિયમો વખતો વખત કરી શકશે?
રાજ્ય સરકાર
નિયામક
જિલ્લા લોકલ બોર્ડ ના અધ્યક્ષ
શિક્ષણ વિભાગના સચિવ
જિલ્લા સ્કૂલ બોર્ડના સત્તા અને કાર્યોના સંદર્ભે નીચેના વિધાનો પર વિચાર કરો..
(A) જિલ્લાની તમામ માન્ય શાળાઓ પર જિલ્લા સ્કૂલ બોર્ડનું નિયંત્રણ રહેશે.
(B) જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકા અને સરકાર નિભાવતી હોય તેવી શાળા સિવાયની માન્ય પ્રાથમિક શાળાઓને પણ મદદ કરી શકશે
ફક્ત (A) સાચું છે
ફક્ત (B) સાચું છે.
(A) અને (B) બન્ને સાચા છે.
(A) અને (B) બન્ને ખોટા છે.
નીચેના પૈકી કઈ સમિતિ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 23 હેઠળ રચાયેલી સમિતિ છે?
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ
પ્રાથમિક શિક્ષણ સ્ટાફ માટેની રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ
જિલ્લા પ્રાથમિક શિક્ષક બઢતી સમિતિ
જિલ્લા પ્રાથમિક શિક્ષક ભરતી સમિતિ
અધિકૃત નગરપાલિકાએ પ્રાથમિક શાળાઓ માટે પૂરતી જગ્યા અને સાધન સામગ્રી પૂરી પાડવી - આ જોગવાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની..............કલમથી દર્શાવેલ છે?
કલમ -17(1)(ખ )
કલમ -17(1)(ગ )
કલમ -17(3) (1)
કલમ -17(3)(3)
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ -18(2)(ક ) મુજબ શું સાચું છે?
તમામ પ્રાથમિક શાળાઓનું નિયંત્રણ કરવું.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના આરોગ્યની ચકાસણી કરવી
પ્રાથમિક શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરવો
પ્રાથમિક શિક્ષણની વૃદ્ધિ માટે યોજનાઓ તૈયાર કરવી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમથી અમુક અધિકૃત નગરપાલિકાઓને વહીવટી અધિકારી નીંબાની સત્તા મળેલ છે?
કલમ -20(2)
કલમ -21(2)
કલમ -22(1)
કલમ -22(2)
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ની કલમ 24 (2 ) હેઠળ કરવામાં આવેલી અપીલમાં સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે મત ભેદ પડે તે પ્રસંગે......
સ્કૂલ બોર્ડના અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાશે
કલમ 24(1)હેઠળ વહીવટી અધિકારીએ કરેલો નિર્ણય માન્ય ગણાશે...
અપીલ નિયામકને નિર્ણય માટે મોકલવી જોઈશે..
અપીલ જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષના અભિપ્રાય સાથે જિલ્લા કલેકટરશ્રીને મોકલવી જોઈશે..
ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકના રાજીનામાં બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?
શિક્ષકે પોતાનું રાજીનામું વહીવટી અધિકારીને પેશ કરવું જોઈશે અને વહીવટી અધિકારી યોગ્ય શેરો મારીને સંચાલક મંડળને મોકલી આપશે.
શિક્ષક પોતાનું રાજીનામું આચાર્ય મારફત સંચાલક શ્રી ને મોકલશે અને સંચાલક શ્રી મંડળની બેઠકમાં બહુમતીથી નિર્ણય લેશે
શિક્ષક શ્રી આચાર્ય મારફત રાજીનામું સ્કૂલ બોર્ડના અધ્યક્ષને મોકલશે અને અધ્યક્ષ યોગ્ય સેરા સાથે સંચાલક મંડળને મોકલશે
શિક્ષક પોતાના નિમણૂક અધિકારીને રાજીનામું મોકલી આપશે અને નિમણૂક અધિકારી યોગ્ય નિર્ણય લેશે
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 24 2 હેઠળની ટ્રિબ્યુનલમાં કોનો સમાવેશ થાય છે?
જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ
જિલ્લા શિક્ષણ નિરીક્ષક અને વહીવટી અધિકારી
જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારી
જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના પ્રકરણ સાત (ખ) માં નીચેનામાંથી કઈ બાબત વર્ણિત છે?
ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા બાબત
માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓની તપાસણી અંગે
માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની શિક્ષા કરવા માટેની કાર્યરીતિ બાબતે
માન્યતા સિવાય પ્રાથમિક શિક્ષણ આપવા સામે પ્રતિબંધ અંગે
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 24 (1) હેઠળ નીચેનામાંથી કઈ સત્તા વહીવટી અધિકારીની નથી?
સ્કૂલ બોર્ડના સ્ટાફની બદલી અને બઢતી
સ્કૂલ બોર્ડ દ્વારા નિભાવવામાં આવતા સ્ટાફને હોદ્દા પરથી દૂર કરવા અને બરતરફ કરવા
સ્કૂલ બોર્ડ દ્વારા નિભાવવામાં આવતા સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવા
સ્કૂલ બોર્ડના સ્ટાફ ની ભરતી માટે ભરતી નિયમો તૈયાર કરવા
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની ફરજોમાં નીચેનામાંથી કઈ ફરજ લાગુ પડે છે?
શૈક્ષણિક પ્રવૃત્તિઓની મોજણી અને મૂલ્યાંકન
માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ચલાવવા
ગ્રામીણ વિસ્તારો માટે વ્યવસાયિક શિક્ષણ ની વ્યવસ્થા કરવાની
ઉપરોક્ત તમામ
નીચેના પૈકી કયું કાર્ય જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું નથી?
વ્યાયામ શાળાઓને માન્ય કરવી અને મદદ કરવી
ગ્રામ પુસ્તકાલયની યોજનાઓ તૈયાર કરી આગળ ધપાવવી
પૂર્વ પ્રાથમિક શિક્ષણની યોજનાઓને આગળ ધપાવી
દર વર્ષે પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકો માટે પ્રવેશોત્સવ નું આયોજન કરવું
અધિકૃત નગરપાલિકા કોની મંજૂરીને આધીન રહીને વિનિયમો કરી શકશે?
રાજ્ય સરકાર
પ્રાથમિક શિક્ષણ નિયામક
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ
નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીથી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ બાંહેધરી વાળો શિક્ષક એટલે?
1923 ના જૂન મહિનાની 30 તારીખે કાયમી નિમણ નિમણૂક ધરાવતો હોય તેવો પ્રાથમિક શાળાનો શિક્ષક
જેમને નોકરીના 17 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવો પ્રાથમિક શાળાનો શિક્ષક
ગુજરાતની સ્થાપના સમયે કાયમી નિમણૂક ધરાવતો પ્રાથમિક શાળાનો શિક્ષક
અધિનિયમની કલમ 68 મુજબ સંરક્ષિત શિક્ષક
જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા તેમના હસ્તકની પ્રાથમિક શાળા ના શિક્ષકને બરતરફ કરેલ છે. શિક્ષક ઉક્ત નિર્ણયથી નારાજ છે.. તો તેણે કોને કેટલા સમયમાં અપીલ કરવી જોઇએ?
પ્રા. શિક્ષણ ટ્રીબ્યુનલ -45 દિવસ
સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ -45 દિવસ
પ્રા. શિક્ષણ નિયામક -30 દિવસ
જિલ્લા શિક્ષણાધિકારીની ટ્રીબ્યુનલ -30 દિવસ
જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા તેમના હસ્તકની પ્રાથમિક શાળા ના શિક્ષકને બરતરફ કરેલ છે. શિક્ષક ઉક્ત નિર્ણયથી નારાજ છે.. તોકોને કેટલા સમયમાં અપીલ કરવી જોઇએ?
પ્રા. શિક્ષણ ટ્રીબ્યુનલ -45 દિવસ
સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ -45 દિવસ
પ્રા. શિક્ષણ નિયામક -30 દિવસ
જિલ્લા શિક્ષણાધિકારીની ટ્રીબ્યુનલ -30 દિવસ
