WorksheetsY-net march 2011
Total questions: 5
Worksheet time: 60secs
Name
Class
Date
1.
શ્રીમદ રાજચંદ્રજી એ વેપારીના ઘરે જઈને શું કર્યું?
a)
વેપારી ને સોદા નું યાદ કરાવવા ગયા હતા
b)
વેપારી ને સાંત્વના આપવા ગયા હતા
c)
સોદા નો કાગળ ફાડવા ગયા હતા
d)
વેપારીના ઘરે દૂધ પીવા ગયા હતા
2.
જ્યારે મિત્ર ટીચર કે મમ્મી પપ્પા વાંધો ઉઠાવે ત્યારે સમજી જવાનું કે આ આપણી _________છે.
a)
જરૂરિયાત
b)
જીદ
c)
ઈચ્છા
d)
રિક્વાયરમેન્ટ
3.
બધી જ જાતના ________સાચા છે અને તાલબદ્ધ સંભળાય છે.
a)
પડકાર
b)
પડઘા
c)
કર્મો
d)
આપેલ પૈકી એક પણ નહીં
4.
નવી નવી વસ્તુઓ લેવાનું મન થાય તો શું કરવાનું?
a)
જરૂરિયાત પૂરતી લેવાની
b)
લઈ લેવાની
c)
કોઈને પૂછ્યા વગર લઈ લેવાની
d)
બીજાની પાસેથી લઈ લેવાની
5.
આપણે આપણા શાના પ્રમાણે નહીં ચાલવાનું અને શાના પ્રમાણે ચાલવાનું?
a)
ધ્યેય, મન
b)
મન, ધ્યેય
c)
મન, મન
d)
ધ્યેય, ધ્યેય
100 %
