WorksheetsAkram Youth
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આદર્શ વિદ્યાર્થી જીવન ના લક્ષણો
a)
બધાને રાજી રાખવા
b)
ભણતર મા ધ્યાન રાખવું
c)
ઉપરના બંને
2.
જુઠ્ઠું બોલવા થી શુ નુકશાન થાય?
a)
સામેના માણસ નો આપણા પરથી વિશ્વાસ ઊઠી જાય
b)
સામેના માણસ માટે આપણી કિંમત ખલાસ થઈ જાય
c)
ઉપરના બંને
3.
જગતનો નિયમ
a)
જગત વાવ સ્વરૂપ છે
b)
જગત પડઘા સ્વરૂપ છે
c)
એક્શન એન્ડ રિએક્શન આર equal એન્ડ અપોઝિટ
d)
ઉપરના બધા
4.
આપણે convince કરીને આગળ વધીશું તો
a)
આપણને જરૂર પૂરતુ મળશે
b)
કોઈને દુઃખ નહીં રહે
c)
બધાને આપણા પર પ્રેમ આવશે
d)
ઉપરના બધા
5.
તમારે કોના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ?
a)
આપણા મનના
b)
આપણા ધ્યેયના
c)
કોઈના નહીં
100 %
