Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Computer quize

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ભારતની નિર્મિત સૌ પ્રથમ કોમ્પ્યુટર કયુ છે

a)

પરમ

b)

સિદ્ધાર્થ

c)

મીની કોમ્પ્યુટર

d)

પત્યુસ

2.

કોને કોમ્પ્યુટર નું મગજ કહે છે.

a)

Monitor

b)

Mouse

c)

Key board

d)

C.P.U

3.

રાજ્યસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો આવેલી છે.

a)

૨૬

b)

૧૮૨

c)

૧૧૧

d)

૧૧

4.

બાઈટ એટલે કેટલા બિટ

a)

8

b)

4

c)

16

d)

1024

5.

સુખલાલ અને સુશીલા પાત્રો કઇ કૃતિ માં આવે છે?

a)

ધરતીનું લુણ

b)

વેવિશાળ

c)

ગુજરાતનો નાથ

d)

માણસાઈના દીવા

6.

કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

રાષ્ટ્રપતિ

d)

વડાપ્રધાન

7.

શેને કમ્પ્યુટરનું હ્રદય કહેવાય છે

a)

Moniter

b)

CPU

c)

Mouse

d)

Key board

8.

કોઈપણ ફાઈલ કે ફોલ્ડરને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે

a)

F1

b)

Ctrl

c)

F7

d)

F5

9.

નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્ર અપાય છે.

a)

આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

b)

શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ

c)

તાના રીરી એવોર્ડ

d)

ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

10.

ક્યા અરીસા વડે આભાસી પ્રતિબિંબ જોવા મળે છે

a)

અંતર્ગોળ

b)

બહિર્ગોળ

c)

પારદર્શક

d)

એકપણ નહીં

11.

તાજેતરમાં કઈ નદી પર ભારતનો સૌથી મોટો રિવર રોપવે શરુ કરવામાં આવ્યો

a)

ગંગા

b)

કૃષ્ણા

c)

બ્રમપુત્ર

d)

કાવેરી

12.

બંધારણ ની કઇ કલમ અનુસાર રાષ્ટ્રપતિ ની નિમણુંક કરવામાં આવે છે

a)

160

b)

81

c)

52

d)

156

13.

આજીવન કેદની સજા ને કેટલા વર્ષ ની સજા ગણવામાં આવે છે.

a)

૩૦ વર્ષ

b)

૩૫ વર્ષ

c)

૨૦ વર્ષ

d)

૧૦ વર્ષ

14.

ભારતીય બંધારણ ના કુલ કેટલા ભાગો છે?

a)

12

b)

56

c)

22

d)

289

15.

Save ,save as, print વગેરે સબ મેનું ક્યાં મેનુમા જોવા મળે છે

a)

Edit

b)

Tool

c)

Format

d)

File

16.

બાઈટ એટલે કેટલા બિટ

a)

8

b)

4

c)

16

d)

1024

17.

Save ,save as, print વગેરે સબ મેનું ક્યાં મેનુમા જોવા મળે છે

a)

Edit

b)

Tool

c)

Format

d)

File