wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાનીપુરુષ

Total questions: 36

Worksheet time: 18mins

Name
Class
Date
1.

___________થી નિરંતર મુક્ત દશામા દાદા વર્તતા એ આ કાળનું મોટું આશ્ચર્ય છે.

a)

મન-વચન-કાયા

b)

પૈસાથી

c)

લોકો

d)

અભિમાન

2.

અંદર પ્રગટ થયેલા દાદા ભગવાન કેવા દોષ બતાવે છે

a)

સૂક્ષ્મતર સુક્ષ્મતમ

b)

બાહ્ય

c)

આંતરિક

d)

પોતાના

3.

દાદા ની ચાર ડિગ્રી ખૂટી તેથી કલયુગ ના મહાત્મા માટે શો ફાયદો થયો

a)

મોક્ષ ના દ્વાર ખુલ્યા

b)

સંસાર માં રહેવાનો મોકો મળ્યો

c)

સ્વર્ગ માં જવા મળ્યું

d)

પૈસા ની ખોટ ના રહી

4.

દાદા પોતાના દોષો સ્પષ્ટપણે જાહેર કરે છે, એટલી એમની ________ કહેવાય

a)

પ્યોરિટી

b)

અભેદતા

c)

નિરાકુળતા

d)

નિખાલસતા

5.

દાદા નો મોક્ષ ________કારણે અટક્યો

a)

ચાર ડિગ્રી ખૂટવા થી

b)

કાળ ના લીધે

c)

ક્ષેત્ર ને લીધે

d)

એક પણ નહી

6.

દરેક જ્ઞાનિઓ, વીતરાગો, અને તીર્થંકર ભગવંતોને જીવનમાં તપ નો પાયો સિદ્ધ કરીને ___________ ઉચ્ચતમ જીવન સાર્થક કર્યું.

a)

આત્માનુભવ ની ઉચ્ચતમ શ્રેણિઓ ને પામીને

b)

બાહ્ય સુખ પામીને

c)

સંસાર નું સુખ પામીને

d)

બીજાનું સુખ જોઈને

7.

જ્ઞાની ને શાની અસર બિલકુલ ના થાય ?

a)

વસ્તુ ની

b)

વેદના ની

c)

વ્યક્તિ ની

d)

પશુ ની

8.

જ્ઞાની ઓ નુ તપ એ કેવુ તપ હોય?

a)

લૌકિક તપ

b)

નિરંતર અંતર તપ

c)

બાહ્ય તપ

d)

સુખમય તપ

9.

જ્ઞાની ઓ ને તપ ક્યાં સુધી હોય?

a)

કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી

b)

સુખ ના મળે ત્યાં સુધી

c)

બાહ્ય જ્ઞાન ના થાય ત્યાં સુધી

d)

અંત સમય સુધી

10.

જ્ઞાની ઓ ને _________ના હોય એટલે સુખ-દુઃખ ના ભોક્તા ના હોય.

a)

અહંકાર

b)

પૈસા

c)

શબ્દો

d)

વસ્તુ

11.

ગમે તેવા સંજોગોમાં પોતાના સ્વરૂપ નું ભાન ખસે નહિ. તેને કયું તપ કહેવાય

a)

પ્રથમ તપ

b)

છેલ્લું તપ

c)

સુખમય તપ

d)

મધ્યમ તપ

12.

જ્ઞાની ઓ જગત ની બધી __________ વસ્તુ થી છેટા રહે.

a)

પૌદગલિક

b)

ધાતુ ની

c)

બિન ઉપયોગી

d)

નકલી

13.

આ કાળમા ______ સ્થિતિનિ કલ્પના કરી શકાઈ નહિ.

a)

ભેદ વગરની

b)

ભક્તિ વગરની

c)

ક્લેશ વગરની

d)

ભય વગરની

14.

મોટા મા મોટો ભેદ કયો?

a)

જ્ઞાતિ ભેદ

b)

પોતે આત્મા છે ને પોતા થી જ અજાણ છે

c)

ધર્મ ભેદ

d)

ઘર ના સદસ્યો વચ્ચે ભેદ

15.

ભેદ પડવાનું કારણ શું છે?

a)

અહંકાર

b)

ભેદબુદ્ધિ

c)

ઇર્શા

d)

મન

16.

જ્યાં સુધી પોતાપણુ ન છુટે ત્યા સુધી ­­­_______ ન રહિ શકાય.

a)

તનમયાકાર

b)

અહંકાર રહિત

c)

અભેદ

d)

સમ્યક

17.

જ્યારે _______ ના પોષાય ત્યારે સામિ વ્યક્તિ જોડે ભેદ પદે.

a)

આપણો અભિપ્રાય

b)

આપણો મોહ

c)

આપણો અહંકાર

d)

આપણો ક્રોધ

18.

વ્યક્તિવ્યવહાર નો ભેદ _______ થી થાય અને જીવ-શિવનો ભેદ _______ થી

a)

સેવા, ભક્તિ

b)

સાચી સમજણ , ભક્તિ

c)

સેવા, આત્મજ્ઞાન

d)

સાચી સમજણ, આત્મજ્ઞાન

19.

જ્યારે _______ અભેદતા રહે ત્યારે જ પોતે પરમાત્મા સ્વરૂપ થઈ જાય.

a)

બુદ્ધિ મા

b)

સ્થુળ મા

c)

હુંહિ મા

d)

ભાવ મા

20.

જગત જોડે અભેદતા ક્યારે કેહવાય?

a)

વીતરાગ સ્વરૂપ થાય તો

b)

ભક્તિ સ્વરૂપ થાય તો

c)

પ્રેમ સ્વરૂપ થાય તો

d)

જાગૃતી થાય તો

21.

જેટલી _______ રહે એટલી આત્માની પુષ્ટિ થાય.

a)

બેદરકારી

b)

અભેદતા

c)

બુદ્ધિ

d)

ભક્તિ

22.

સંસાર માં જે પ્રેમ શબ્દ નો ઉપયોગ થાય છે તે ખરેખર ________ છે.

a)

શક્તિ

b)

પરાશક્તિ

c)

આસક્તિ

d)

અશક્તિ

23.

સાચો પ્રેમ હોય એ કદી _________.

a)

વધ ઘટ ના થાય

b)

વધ ઘટ થયા કરે

c)

વધ્યા જ રાખે

d)

ઘટતો જાય.

24.

સાચો પ્રેમ એ________.

a)

અપમાન કરે તોય એવો જ રહે

b)

માન આપે તોય એવો રહે

c)

કાયમ એકધારો રહે

d)

આપેલ બધા.

25.

દાદા ભગવાન સામાન્ય વ્યક્તિત્વ માંથી __________ વ્યક્તિત્વ ને પામ્યા

a)

અસામાન્ય

b)

સંત

c)

સાધુત્વ

d)

આચાર્ય.

26.

દાદા ના વ્યક્તિત્વ માંથી શેની સૌરભ પ્રસરતી ?

a)

પ્રેમ

b)

રાગ

c)

દ્વેષ

d)

નિષ્ઠા

27.

દાદા ભગવાન પોતે _______ થયેલા છે

a)

અજ્ઞાનસ્વરૂપ

b)

એકતા સ્વરૂપ

c)

પ્રેમ સ્વરૂપ

d)

રાગ સ્વરૂપ.

28.

દાદા ભગવાન ની પ્રેમ સ્વરૂપ ની વિશાળતા નો પરિચય પામી હદય થી સહજ જ........

a)

રાગ થાય

b)

દ્વેષ થાય

c)

વંદન થય જાય

d)

દયા જાગે

29.

શુદ્ધ પ્રેમ માં કોઈ __________ ને સ્થાન નથી.

a)

રાગ

b)

દ્વેષ

c)

રાગ અને દ્વેષ બંને

d)

નિષ્ઠા

30.

શુદ્ધ પ્રેમ માં ........ નથી.

a)

મતભેદ

b)

અપેક્ષા

c)

યાચના

d)

આપેલ બધા

31.

શુદ્ધ પ્રેમ માં શું હોય છે ?

a)

નિર્મળતા

b)

અભેદતા અને નિર્દોષ દ્રષ્ટિ

c)

સામાના કલ્યાણ ની ભાવના

d)

આપેલ બધા.

32.

પ્રેમ એ વ્યક્તિ પૂરતો સીમિત ન રહેતાં આખા જગત માટે .......

a)

સીમિત વહેતો હોય

b)

અસીમ વહેતો હોય

c)

માત્રા માં વહેતો હોય

d)

રાગ ના રુપે હોય.

33.

ઘાટ વગરનો , આશક્તિ વગરનો શુદ્ધ પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ?

a)

શુદ્ધાત્મા પ્રાપ્તિથી

b)

આચાર્ય થવાથી

c)

સેવા કરવાથી

d)

માન લેવાથી.

34.

પ્રેમના પુનિત પ્રવાહે તરીને ક્યાં કિનારે પહોચવાનું છે ?

a)

સ્વર્ગ

b)

દેવલોક

c)

મનુષ્ય ગતિ

d)

મોક્ષ

35.

પ્રેમ ના પુનિત પ્રવાહથી......

a)

બીજાને તારવાનું સામર્થ્ય મળશે

b)

બીજાની સાથે રાગ થશે

c)

એકતા વધશે

d)

બીજાની સાથે એકરૂપ થવાશે.

36.

દાદા ભગવાન એટલે ?

a)

એ. એમ. પટેલ ની મહી પ્રગટ થયેલ પરમાત્મા

b)

એ. એમ. પટેલ ખુદ

c)

મહાવીર ભગવાન

d)

સીમંધર સ્વામી