WorksheetsBABASAHEB
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
બાબા સાહેબ નો જન્મ કયા રાજ્યમાં થયો હતો
a)
મહારાષ્ટ્ર
b)
મુંબઈ
c)
મધ્ય પ્રદેશ
d)
ઉત્તર પ્રદેશ
2.
બાબાસાહેબે પ્રારંભિક શિક્ષણ ક્યાં મેળવ્યું હતું
a)
મહુ
b)
મુંબઈ
c)
સતારા
d)
વડોદરા
3.
બાબા સાહેબના ગામ નું નામ શું હતું
a)
સતારા
b)
મહુવા
c)
મહુ
d)
અંબાવાડે
4.
બાબાસાહેબ પ્રથમવાર અભ્યાસ માટે વિદેશ ક્યારે અને ક્યાં ગયા હતા
a)
1917 ઇંગ્લેન્ડ
b)
1913 લંડન
c)
1913 અમેરિકા
d)
1914 અમેરિકા
5.
બાબાસાહેબ કુલ કેટલી ભાષાઓ જાણતા હતા
a)
7
b)
9
c)
6
d)
8
6.
રમાબાઈ નું અવસાન ક્યારે થયું હતું
a)
17/5/1931
b)
17/5/1934
c)
27/9/1935
d)
27/5/1935
7.
બાબાસાહેબે કુલ કેટલી ડિગ્રી મેળવી હતી
a)
32
b)
22
c)
34
d)
23
8.
બાબાસાહેબે કઈ ભાષામાં વ્યાકરણનો ગ્રંથ લખ્યો હતો
a)
સંસ્કૃત
b)
પાલી
c)
અંગ્રેજી
d)
મરાઠી
9.
બાબાસાહેબ ની બાળપણ ની અટક શું હતી
a)
સક્પાલ
b)
આંબેડકર
c)
મહાર
d)
આંબાવડેકર
10.
બાબાસાહેબ ના બીજા પત્ની નું મૂળ નામ શું હતું
a)
રમાબાઈ
b)
સવીતા
c)
શારદા કબીર
d)
સવિતા કબીર
100 %
