NEW
Font size
Worksheetsમાં બાપ નો છોકરા પ્રત્યે વ્યવહાર
Total questions: 47
Worksheet time: 24mins
દરેક મા-બાપને મહીથી ઝંખના હોય જ કે....
મારું બાળક સંસ્કારી થાય
મારું બાળક કુસંગ માં જાય
મારું બાળક ધીંગામસ્તી કરે
મારું બાળક મારુ કહ્યું ના માને
પણ બધા મા-બાપ પાસે સાચા....
સંસ્કાર સિંચનનું જ્ઞાન તો હોવું જોઈએ ને
સંસ્કાર આપી શકે છે
સંસ્કાર હોય જ છે અને આપતા નથી
ભાવ હોતા નથી
દાદાશ્રીના કહેવા મુજબ"___________ ફાધર એન્ડ___________ મધર!".. ( અત્યારે )
અનસર્ટિફાઇડ, અનસર્ટિફાઇડ
સર્ટિફાઇડ, સર્ટિફાઇડ
અનસર્ટિફાઇડ, સર્ટિફાઇડ
સર્ટિફાઇડ, અનસર્ટિફાઇડ
આ કાળના મા-બાપની કચાસ હોવાને કારણે....
સંસ્કાર પુરાતા નથી
સંસ્કાર પૂરાઇ છે
સંસ્કાર જ નથી હોતા
સંસ્કાર ધીરે ધીરે આવે છે
જનરેશન ગેપ બે પેઢી ના અંતરને ઓછા કરવા માટે કોને પહેલ કરવી પડશે?
માં બાપ
છોકરાઓ
દાદા દાદીઓ
પાડોશીએ
જનરેશન ગેપ વધવાથી મા-બાપને....
ઘડપણમાં ઘરડા ઘરમાં જવું પડે
ઘડપણમાં સહારો મળે છે
ઘરમાં શાંતિ થાય છે
આદર્શ વ્યવહાર થાય છે
બાળકને સુંદર સંસ્કાર કેવી રીતે મળ્યા કરે?
ઘરમાં દરરોજ વિધિ આરતી થવાથી
ઘરમાં દરરોજ ભેગા મળીને ટીવી જોવાથી
ઘરમાં ઝઘડા કરવાથી
ઘરમાં એકબીજાના નેગેટીવ બોલવાથી
અજ્ઞાનતામાં મા-બાપ એ છોકરાઓ માટે જે કંઈ કરે છે એ....
પોતાના મોહથી
પોતાની ફરજ સમજીને
પોતાની ફાઈલ સમજીને
સમભાવે નિકાલ કરીને
છોકરાઓને બાળમાનસ કેવી રીતે બગડે છે?
છોકરાઓ ની સામે કકળાટ કરતાં એક બીજાના દોષ જોતા
ઘરમાં આદર્શ વ્યવહાર જોતા
ઘરમાં બા દાદાને ભક્તિ કરતાં જોતા
બહાર સારા મિત્રો મળતા
છોકરાઓનું બાળમાનસ બગડતા શું પરિણામ આવે છે?
મોટા થઈને મા-બાપની સામે બોલે છે
મોટા થઈને ખૂબ આગળ વધે છે
ખુબજ સારા સંસ્કારનું સિંચન થાય છે
મા-બાપને પગે લાગે છે
દાદાશ્રી પાસે ઘણા યુવકો આવતા તેનું કારણ શું હતું?
સંપૂર્ણ પ્રેમ આપતા તેથી
તેમને ખાવાનું ખવડાવતા
કામ ધંધામાં હેલ્પ કરતા
ભણાવતા હતા તેથી
બાળકોની ટોકવાથી કે કચકચ કરવાથી....
ઉલ્ટા એ બગડે છે
તેમને ભાન થાય છે
તેમનું ભણવાનું સુધરે
છોકરાઓને મજા આવે છે
દાદાશ્રીના કહેવા મુજબ મનુષ્યની સાઇકોલોજી કેવી હોય છે?
જે આગ્રહપૂર્વક ના કહે તે પહેલા કરવું
જે આગ્રહપૂર્વક કહે તે પહેલા કરવું
જે કહે તે જ કરવું
કોઈનું માનવું જ નહીં
આગ્રહપૂર્વક કહેવાથી કામ કેમ નથી થતું?
કારણકે સામાનો અહંકાર છંછેડાય છે
સામાન્ય વ્યક્તિ બીઝી હોય છે
આગ્રહ માં સમજણ હોય છે
આગ્રહથી સામા ને શાંતિ થાય છે
છોકરા જ્યાં સુધી convince ન થાય ત્યાં સુધી...
જુદી જુદી રીતે સમજાવવું પડે
આગ્રહ કરવો પડે
વઢીને સમજાવવું પડે
ત્યાં સુધી શિક્ષા દેવી પડે
મા-બાપને છોકરા પાસે કેવી રીતે કામ કઢાવવું?
છોકરાના અહંકારને ટકરાયા વગર
છોકરાની વાત સાંભળ્યા વગર
છોકરા ને માન આપી આપીને
છોકરા ને માન આપી આપીને
મા-બાપ એ મનમાંથી શું કાઢી નાખવું જોઈએ?
એ ગ્રંથિ કાઢી નાખવી જોઈએ કે છોકરાઓ માને જ
પ્રેમ કાઢી નાખવો જોઈએ તેથી જ માને
છોકરાઓનો મોહ
છોકરાઓ નો રાગ
કેટલા વર્ષ સુધી મા-બાપથી છોકરાઓને કહી શકાય?
૧૬
૧૮
૧૨
૨૧
સોળ વર્ષ પછી માબાપે છોકરાઓ સાથે....
ફ્રેન્ડ તરીકે રહો
બોસ તરીકે રહો
માલિક તરીકે રહો
માબાપ તરીકે રહો
દાદાની સુંદર ચાવી છોકરાઓ સાથે ડીલ કરવાની શી હતી?
એ મારો બાપ અને હું એમનો બેટો
એ મારો બાપ અને હું એમનો બાપ
એ મારો બેટો અને હું એમનો બાપ
આગ્રહપૂર્વક વાત કરવી એ જ
સત્તા કરતાં _____ ની શક્તિ અનેક ગણી હોય છે.
પ્રેમ
ક્રોધ
મોહ
ભક્તિ
વ્યસન થી મળેલું સુખ રી-પે કરવા અચૂક _____જવું પડે.
જાનવરગતિમાં
નર્કગતિમાં
દેવગતિમાં
મનુષ્ય ગતિ
આજ નો યુવા વર્ગ _____ છે જાણે દેવલોકમાંથી સીધા જ ઉતરેલા નો હોય.
અતિસુંદર
બુદ્ધિશાળી
હેલ્ધી માઈન્ડવાળો
ભાવવાળો
આજ ની યુવા વર્ગ માં _____ ઓછા ને _____ વધારે છે.
કષાયો ઓછા ને વિષયો વધારે
કષાયો વધારે ને વિષયો ઓછા
રાગ વધારે ને દ્વેષ ઓછા
રાગ ઓછા ને દ્વેષ વધારે
ગુસ્સો એ શું છે?
વીકનેસ
સુખ
દુઃખ
શસ્ત્ર
કળિયુગ માં માબાપ પાસે કયો છોકરો ગુનેગાર કહેવાય?
નાનો
જે પહેલા ફરિયાદ કરે તે
મોટો
જેનો વાંક હોય તે
આપણા વઢવાથી છોકરાને દુઃખ થાય તો તરત જ શુ કરવું?
નાચવું
પ્રતિક્રમણ
ચૂપ થઈ જવું
ગુસ્સે થઈ જવું
ગુનેગાર બાળકો સાથે કઈ રીતે કામ લેવું. જેથી તે વંઠી ના જાય ?
સમજાવીને
ગુસ્સો કરીને
વાત જ ના કરવી જોઈએ
થોડા સમય પછી વાત કરવી
નોબિલીટી અને ઓપન માઈન્ડ થી કોણ કાયમ કામ લેતું ?
ચંદુભાઈ
દાદાશ્રી
રામભાઈ
યોગીપુરુષ
હંમેશા ભૂલ કોની કહેવાય ?
ભોગવે એની
કરે તેની
જોવે એની
જોવે ને કઈ ના કરે એની
છોકરા સાથે કઈ રીતે કામ લેવું. નહી તો સામે થશે?
સમજણથી (ડહાપણથી)
બીક રાખી ને
સમય જોઈને
ગુસ્સે થી
ભિન્ન ભિન્ન પ્રકૃતિ ઓ ભેગી થાય તેને શુ કહેવાય?
બગીચો
ખેતર
મકાન
દુકાન
વારસા માં છોકરા ને કેટલું આપવું તે વિશે કુદરત નો કાયદો શું કહે છે ?
જેટલું તમારા બાપા પાસેથી મળ્યું તેટલું
સર્વસ્વ
અડધી સંપત્તિ
પૂર્ણ સંપત્તિ
અધધ લક્ષ્મી છોકરા ને આપાય તો છોકરાઓ _____.
જુગારી થાય
દારૂડિયા થાય
આપેલ બંને
એકપણ નહિ
છોકરાઓ ને વારસા માં શું આપવું જોઈએ ?
સંસ્કાર
ભણતર અને ગણતર
ઘડતર
આપેલ બધા
પારકા માટે પૈસા વાપરે તો______ બંધાય
પુણ્ય
પાપ
કર્મ ના બંધાય
મોક્ષ મળે
છોકરાઓ માંથી જેટલું સુખ લીધું એ પાછું દુઃખ ભોગવીને ________ કરવું પડશે
પે
રિપે
દંડ
એકપણ નહિ
કળિયુગ માં જેના છોકરાઓ ના હોય એ ____________ ગણાય
પાપી
પુણ્યશાળી
મહાપુણ્યશાલી
દયાવાન
નાના નાના ભૂલકાં નાની વયમાં મરી જાય એ ....
ઋણાનું બંધ નો હિસાબ છે
પાપ નું ફળ છે
પુણ્ય કહેવાય
ખરાબ કર્મ છે .
છોકરાઓ માટે જે બહુ હાય હાય કરે તેને _____ ગતી બંધાય.
દેવગતિ
મનુષ્યગતિ
જાનવરગતિ
મોક્ષગતિ.
કળિયુગ માં છોકરાઓ વેર વસૂલવા આવ્યા હોય માટે _____ ના હિસાબ ઓછા હોય.
ક્રોધ
દ્વેષ
સ્નેહ
લોભ.
માં બાપ છોકરા નો _______ વ્યવહાર છે
રિલેટિવ
રિયલ
પ્રેમવાળો
એક પણ નહિ
સામો ફાડ ફાડ કરે તો પણ આપણે સાંધીએ તો જ _______
સબંધ ટકે
સબંધ બગડે
શાંતિ થાય
અશાંતિ થાય
કોઈ ને સુધારવા ના જવાય , નહિ તો સામે વાળા______
દુશ્મન થશે
ઉપકારી માને
સુધરી જાય
ગુસ્સે થાય
છોકરા સાથે પૂર્વભવનું __________ હિસાબે જ પ્રેમ કે વેર મળે છે એવું જ્ઞાન પચાવીને ,જે આવે એનો _______ નિકાલ કરવાનો
ઋણાનુંબંધના , સમભાવે
બંધન ના, સમભાવે
ઋણાનુંબંધના ,દ્વેષ સાથે
બંધન ના , ,દ્વેષ સાથે
પોતાના જ ______ પોતાને મળે છે તેને શાંત ભાવે રહીને સમાવી લો
હિસાબ નું ફળ
માં બાપ એ કરેલી ભૂલો નું ફળ
છોકરાઓ એ કરેલી ભૂલો નું ફળ
એક પણ નહિ
બાળક જન્મતા જ મરી જાય છે એ શુંછે
આયુષ્યકર્મ
ભૂલ નું પરિણામ
કર્મફળ
એક પણ નહિ
