Font size
Worksheets7th & 8th Vacation Activity
Total questions: 20
Worksheet time: 30mins
આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ........ કહેવાય.
ક્ષેત્રફળ
પરિમિતિ
ઘનફળ
અર્ધ પરિમિતિ
કોઈ પણ બંધ આકૃતિની કિનારીના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય છે.
ક્ષેત્રફળ
પરિમિતિ
ઘનફળ
અર્ધ પરિમિતિ
ચોરસનું ક્ષેત્રફળ= .........
2(લંબાઈ)
4(લંબાઈ)
લંબાઈ×પહોળાઇ
(લંબાઈ)(લંબાઈ)
ચોરસની પરિમિતિ=..........
2(લંબાઈ)
4(લંબાઈ)
લંબાઈ×પહોળાઇ
(લંબાઈ)(લંબાઈ)
લંબચોરસનું ક્ષેત્રફળ= ……….
2(લંબાઈ)
4(લંબાઈ)
લંબાઈ×પહોળાઇ
(લંબાઈ)(લંબાઈ)
1 m =...... cm
10 cm
100 cm
1000 cm
10000 cm
1 km = ……. m
10 m
100 m
1000 m
10000 m
1 cm2 = …... mm2
10 mm
100 mm
1000 mm
10000 mm
1 m2 = ......... cm2
10 cm
100 cm
1000 cm
10000 cm
1 હેકટર = ........ m2
10 m
100 m
1000 m
10000 m
રૂમમાં રહેલ ચારેય દિવાલનું ક્ષેત્રફળ=......
છતનું ક્ષેત્રફળ= …….
તમે તમારા ઘર માટે ચાર દિવાલમાં ક્યાં પ્રકારનો કલર પસંદ કર્યો છે ?
તે કલરથી 1 લિટરમાં કેટલા ક્ષેત્રફળમાં કલર થાય છે?
ચાર દિવાલમાં કલર કરવા માટેનો કુલ ખર્ચ કેટલો થશે ?
રૂમમાં બારી અને દરવાજાનું ક્ષેત્રફળ=.......
છતમાં કરવા માટે ક્યાં પ્રકારનો કલર પસંદ કર્યો છે?
છતમાં કલર કરવા માટેનો કુલ ખર્ચ કેટલો થશે ?
છતમાં અને ચાર દિવાલને કલર કરવાનો કુલ ખર્ચ કેટલો થશે ?
જો તમારા ઘરમાં હોલ, બધા રૂમ,કિચન,......બધી જ જગ્યા કલર કરવાનો છે. આ પ્રકારની ચેલેન્જ તમારી સામે આવે તો તમે તૈયાર છો. (Yes/No)
