Free Printable Worksheets
Font size
More settings
નીચેનામાંથી કયું ચિત્ર સ્ટ્રોબેરી નું છે
નીચેના ચિત્રમાં થી બનાના ના ચિત્ર પર ક્લિક કરો
નીચેનામાંથી કયા ફળ ની પર કાંટા હોય છે
નીચેનામાંથી કયા ફળ માં થી ખાંડ અને ગોળ બને છે
નીચેનામાંથી તમને કયું ફળ સૌથી વધુ ગમે છે
એપલ એટલે સફરજન નું ચિત્ર કયું છે
નીચેના ચિત્રો માંથી મેંગો ના બીજા ચિત્ર પર ક્લિક કરો
પપૈયાના ચિત્ર પર ક્લિક કરો
નીચેનામાંથી કયા ફળનું જ્યૂસ પીવાની તમને મજા આવે છે
નીચેનામાંથી કયું ચિત્ર ફળ નું છે