Worksheetsthe changemaker G.K.
Total questions: 10
Worksheet time: 4mins
Name
Class
Date
1.
કન્યાકુમારી ભારતના કયા રાજ્યમાં આવેલું છે
a)
કર્ણાટક
b)
તમિલનાડુ
c)
મધ્ય પ્રદેશ
d)
કેરળ
2.
2020 નો ઓલમ્પિક રમતોત્સવ કયા દેશમાં રમાવાનો હતો
a)
ઇંગ્લેન્ડ
b)
રશિયા
c)
અમેરિકા
d)
જાપાન
3.
ચિત્રમાં બતાવેલ સિમ્બોલ શેનો છે
a)
ઓડી કાર
b)
ઓલમ્પિક રમતોત્સવ
c)
ટાટામોટર્સ
d)
કોમનવેલ્થ ગેમ્સ
4.
ભારતના ખ્યાતનામ tourist place ગોવા કઈ વિદેશી પ્રજાના શાસન હેઠળ હતું
a)
અંગ્રેજો
b)
ફ્રેન્ચ
c)
પોર્ટુગીઝ
d)
અમેરિકન
5.
નીચેનામાંથી કયું સિટિ 1997માં વિદેશી શાસન માંથી આઝાદ થયું
a)
હોંગકોંગ
b)
ગોવા
c)
સિંગાપુર
d)
દુબઈ
6.
નીચેનામાંથી કયું ચિત્ર દુબઇનું છે
a)
b)
c)
d)
7.
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ના ચિત્ર પર ક્લિક કરો
a)
b)
c)
d)
8.
પ્રખ્યાત હિલ સ્ટેશન દાર્જિલિંગ કયા રાજ્ય માં આવેલું છે
a)
સિક્કિમ
b)
પશ્ચિમ બંગાળ
c)
ઉત્તર પ્રદેશ
d)
ઉતરાખંડ
9.
ભારતમાં કોફિ નું વાવેતર કયા હિલ સ્ટેશનમાં થાય છે
a)
સીમલા
b)
મનાલી
c)
કુર્ગ
d)
આબુ
10.
નીચેનામાંથી કયું ચિત્ર કલકત્તાનું છે
a)
b)
c)
d)
100 %
