Worksheetsધોરણ 3, પર્યાવરણ, પાઠ 1
Total questions: 50
Worksheet time: 30mins
ચિત્રમાં ક્યુ પ્રાણી છે.
કૂતરો
વાંદરો
કબૂતર
કાગડો
ચિત્રમાં પોપટ છે.
હા
ના
ચિત્રમાં કાબર છે.
હા
ના
ચિત્રમાં ખિસકોલી છે.
હા
ના
ચિત્રમાં ચકલી છે.
હા
ના
ચિત્રમાં કેટલા પતંગિયા છે.
1
2
3
4
ચિત્રમાં કેટલા પક્ષીઓ છે.
1
2
3
4
પૂનમના ગાલ પર શુ પડ્યું.
વરસાદનું ટીપું
પાન
પક્ષીની ચરક
ડાળખી
પૂનમ શાળાએ કેમ નહોતી ગઈ.
તાવ આવે છે
માથું દુઃખે છે
પાણી ભરવાનું હતું
નાના ભાઈને રામાડવાનો હતો.
પૂનમ કેટલા દિવસથી શાળાએ નહોતી ગઈ.
1 દિવસ
2 દિવસ
3 દિવસ
4 દિવસ
પૂનમ ગાલ ધોવા ક્યાં ગઈ.
કુવા પાસે
અવેડા પાસે
ખાબોચિયા પાસે
તળાવ પાસે
આ અવાજ ક્યાં પ્રાણીનો છે.
આ અવાજ ક્યાં પ્રાણીનો છે.
આ અવાજ ક્યાં પ્રાણીનો છે.
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
પાણી શેનાથી પીવે છે.
હોઠથી
જીભથી
કયું પ્રાણી જંગલમાં રહે છે.
કયું પ્રાણી જંગલમાં રહે છે.
આ પ્રાણી ક્યાં રહે છે.
ગામમાં
રણમાં
જંગલમાં
દરમાં
આ પ્રાણી ક્યાં રહે છે.
પાણીમાં
રણમાં
જંગલમાં
દરમાં
આ પ્રાણી ક્યાં રહે છે.
પાણીમાં
રણમાં
જંગલમાં
દરમાં
આ પ્રાણી ક્યાં રહે છે.
પાણીમાં
રણમાં
જંગલમાં
દરમાં
આ પ્રાણી ક્યાં રહે છે.
પાણીમાં
રણમાં
જંગલમાં
દરમાં
કયું પ્રાણી પગથી ચાલે છે.
કાચબો
સાપ
માછલી
કાગડો
કયું પ્રાણી પેટે સરકીને ચાલે છે.
કાચબો
સાપ
માછલી
કાગડો
કયું પ્રાણી પેટે સરકીને ચાલે છે.
કાચબો
અજગર
માછલી
દેડકો
કયું પ્રાણી કુદકા મારીને ચાલે છે.
કાચબો
અજગર
માછલી
દેડકો
કયું પ્રાણી દીવાલ પર ચાલે છે.
ઉંદર
સાપ
બિલાડી
કીડી
કયા પ્રાણીને માથે શીંગડા હોય છે.
હાથી
કૂતરું
બિલાડી
ભેંસ
કયા પ્રાણીને માથે શીંગડા હોય છે.
ગધેડું
વાઘ
બકરી
દેડકો
કયા પ્રાણીને પૂંછડી હોતી નથી.
ઉંદર
કૂતરું
કીડી
સિંહ
આ અવાજ ક્યાં પ્રાણીનો છે.
ગાય
બકરી
ઘેટું
ભેંસ
આ અવાજ ક્યાં પ્રાણીનો છે.
ઘોડો
બકરી
ઘેટું
ગધેડું
આ અવાજ ક્યાં પક્ષીનો છે.
ચકલી
કબૂતર
કોયલ
કાગડો
આ અવાજ ક્યાં પક્ષીનો છે.
ચકલી
કબૂતર
કોયલ
કાગડો
ચી..ચી.ચી. અવાજ કયુ પક્ષી કરે છે.
ચકલી
કબૂતર
કોયલ
કાગડો
કા..કા..કા.... અવાજ કયુ પક્ષી કરે છે.
ચકલી
કબૂતર
કોયલ
કાગડો
ડ્રાઉ....ડ્રાઉ.... ડ્રાઉ....અવાજ કોણ કરે છે.
પોપટ
કાચબો
દેડકો
માછલી
આ પ્રાણીનું નામ શું છે.
દેડકો
કરચલો
કાચબો
સસલું
ક્યુ પ્રાણી જાળું બનાવે છે.
કીડી
મકોડો
કરોળિયો
કાંચીડો
આ પ્રાણીનું નામ શું છે.
હરણ
સસલું
રીંછ
વાંદરો
આ પક્ષીનુ નામ શું છે.
કબૂતર
પોપટ
બગલો
બતક
આ પક્ષીનુ નામ શું છે.
કબૂતર
પોપટ
બગલો
બતક
