NEW
Font size
Worksheetsthechangemaker g.k 2
Total questions: 12
Worksheet time: 4mins
નીચેના માં થી ક્યાં ચિત્ર માં અમેરિકાના રાષ્ટ્રપતિ donald trump દેખાય છે
અહીં દેખાતી વ્યક્તિ કોણ છે કે જે હમણાં જ કોરોના થી મુક્ત થયા છે
સિંગાપુરના વડાપ્રધાન
અમેરિકન રાષ્ટ્રપતિ
બ્રિટનના વડાપ્રધાન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ
તિરુપતિ બાલાજી મંદિર કયા રાજ્યમાં આવેલું છે
તમિલનાડુ
આંધ્રપ્રદેશ
કર્ણાટક
તેલંગાણા
ભારતનું બીજું રાષ્ટ્રપતિ ભવન કે જે રાષ્ટ્રપતિ નિલયમ તરીકે ઓળખાય છે એ કયા શહેરમાં આવેલું છે
અમદાવાદ
સીમલા
હૈદરાબાદ
મુંબઈ
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ છે
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
કર્ણાટક
મહારાષ્ટ્ર
વિશ્વની સૌથી ફાસ્ટ ટ્રેન કયા શહેરમાં ચાલે છે
ન્યૂયોર્ક
શાંઘાઈ
ટોક્યો
સિંગાપુર
ભારતનું સૌથી મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું નામ શું છે
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી
પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ બાલી કયા દેશમાં આવેલું છે
મલેશિયા
સાઉથ કોરિયા
ઓસ્ટ્રેલિયા
ઈન્ડોનેશિયા
ભારતમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે
29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો
28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો
28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો
28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો
ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી કયા વિદેશી શાસકો ના શાસન હેઠળ હતો
અંગ્રેજો
ફ્રેન્ચ
પોર્ટુગીઝ
જાપlની
કેદારનાથ મંદિર કઇ નદીના કિનારા પર આવેલું છે
મંદાકિની
ભાગીરથી
અલકનંદા
ગંગોત્રી
વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે
સુરત
વડોદરા
ભરૂચ
નર્મદા
