Font size
Worksheetsઆકાશવાણી
Total questions: 28
Worksheet time: 10mins
આકાશવાણી રાજકોટ કેન્દ્ર નો સ્થાપના દિવસ કયો છે ?
૪ જાન્યુઆરી ૧૯૫૫
૪ જાન્યુઆરી ૧૯૫૬
૧૪ જાન્યુઆરી ૧૯૫૫
૧૪ જાન્યુઆરી ૧૯૫૬
ગુજરાતમા આકાશવાણી ના કુલ કેટલા કેન્દ્રો છે?
૯
૬
૧૦
૭
કવિ કાગ
કવિ દાદ
કવિ મેરુભા ગઢવી
વિનોબા ભાવે
આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાથે સંકળાયેલ આ કયા કલાકાર નો અવાજ છે ?
દિવાલીબેન ભીલ
મીના પટેલ
પુષ્પા છાયા
લલિતા ઘોડાદ્રા
"મોર બની થનગાટ કરે" ના રચયીયા કોણ છે ? (જવાબ અંગ્રેજી અથવા ગુજરાતી મા લખી શકો)
(a)
આકાશવાણી સાથે સંકળાયેલ આ કલાકાર કોણ છે? (જવાબ ગુજરાતી અથવા અંગ્રેજીમા આપી શકો)
(a)
"આકાશવાણી નુ આ રાજકોટ કેન્દ્ર છે" આ શબ્દો કયા મીટર્સ પર સંભળાય છે ?
૩૭૦.૩
૩૭૦.૪
૧૦૨.૪
૧૦૨.૩
વિવિધ ભારતી ની પ્રસારણ સેવા કયા મીટર્સ પર સાંભળવા મળે છે ?
૧૦૨.૪
૧૦૨.૩
૨૦૨.૩
૨૦૨.૪
અકાશવાણીનુ પશ્ચિમ ક્ષેત્રનુ મુખ્યાલય ક્યાં આવેલુ છે ?
મુંબઇ
રાજકોટ
અમદાવાદ
વડોદરા
યુનિયન ટેરટેરી મા આવેલુ અકાશવાણીનુ ગુજરાતી કેન્દ્ર ક્યુ છે ?
દીવ
દમણ
સેલવાસ
ગુજરાતમા પ્રથમ રેડીઓ સ્ટેશનની સ્થાપના ક્યારે થઈ ?
૧૯૩૯
૧૯૩૭
૧૯૪૦
૧૯૩૮
ગુજરાત મા પ્રથમ રેડીઓ સ્ટેશન કયા રજવાડા મા સ્થપાયુ ?
બરોડા
ભાવનગર
ગોંડલ
રાજકોટ
હેમુભાઈ ગઢવી ઈ.સ. ૧૯૫૫ ની સાલમાં ............ કલાકાર તરીકે જોડાયા હતાં.
તાનપુરા
ભજન
ગાયક
નાટય
આકાશવાણી રાજકોટ કેન્દ્ર ના મહિલા કેન્દ્ર નિર્દેશક નુ નામ જણાવો.
વસુબેન ભટ્ટ
કલ્યાણીબેન ભટ્ટ
ઇન્દુમતીઅવદીચ
આકાશવાણી નો મનગમતો કાર્યક્રમ "કભી કભી" ના પ્રસ્તુત કર્તા
ભરતભાઇ યાજ્ઞિક
દેવેન શાહ
ગિરીશ કેશવાલ
આકાશવાણી રાજકોટ કેન્દ્ર નુ ટ્વિટર
@AIRRajkot
@AirRajkot
@AIRRAJKOT
@Airrajkot
આકાશવાણી રાજકોટ કેંદ્ર નુ ફેસબુક એકાઉન્ટ
Rajkot Akashwani
RajkotAkashwani
Rajkotakashwani
rajkotakashwani
આકાશવાણી રાજકોટ કેંદ્ર ની યૂટ્યૂબ ચેનલ નુ નામ
All India Radio Rajkot
All India Rajkot
આકાશવાણી ની એપ નુ નામ
NewsOnAir
News On Air
News on Air
Newsonair
આકાશવાણી રાજકોટ ટ્રાન્સમીટરની ક્ષમતા કેટલી છે ?
૩૦૦ કિલો વોટ
૩૫૦ કિલો વોટ
૨૫૦ કિલો વોટ
૨૦૦ કિલો વોટ
ભારતના પ્રધાનમંત્રી આકાશવાણી ના કયા પ્રોગ્રામમા વાત કરે છે ?
Mann Ki Baat
Maan Ki Baat
Mann Ki Bat
Man Ki Baat
આકાશવાણી નુ વડુ મથક ક્યાં આવેલુ છે ?
દિલ્લી
મુંબઈ
અમદાવાદ
રાજકોટ
આકાશવાણી ના લોગો મા ક્યુ વાક્ય લખાયેલુ છે ?
બહુજન હિતાય, બહુજન સુખાય
અહર્નિશ સેવા મહે
યોગક્ષેમ વહામહે
આકાશવાણી સિગ્નેચર ટ્યુન ના કમ્પોઝર કોણ છે ?
વોલ્ટર કોફમેન
વોલ્ટર કેવિન
વોલ્ટર લેવિન
વોલ્ટર ક્લેવીન
આકાશવાણી રાજકોટ કેંદ્ર ના વર્તમાન ડાયરેક્ટર કોણ છે ?
વસંત જોશી
મીરા સૌરભ
યજ્ઞેશ દવે
ઓલ ઇન્ડિયા રેડીઓ દુનિયા નુ સૌથી મોટુ રેડીઓ નેટવર્ક છે.
સાચુ
ખોટુ
વિવિધ ભારતી પ્રસારણ સેવા ક્યારથી શરૂ થઈ ?
૧૯૫૭
૧૯૫૪
૧૯૬૦
૧૯૬૫
ગુજરાતી ભાષા ના એક સમર્થ કવિ આકાશવાણી રાજકોટ ના સ્ટેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે એ કોણ ?
તુષાર શુક્લ
રમેશ પારેખ
મનોહર ત્રિવેદી
ઉમાશંકર જોશી
