wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

knowledge quiz

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે

a)

30

b)

32

c)

29

d)

28

2.

ગુજરાતની સૌથી મોટી નદી નું નામ જણાવો

a)

સાબરમતી

b)

મહી સાગર

c)

નર્મદા

d)

તાપી

3.

નવું બનાવવામાં આવેલું અને ચિત્રમાં દેખાતું ગાંધી મેમોરિયલ ક્યાં આવેલું છે

a)

અમદાવાદ

b)

દાંડી

c)

વર્ધા

d)

દિલ્હી

4.

ચિત્રમાં દેખાતા યંત્ર નું નામ શું છે

a)

સેટેલાઈટ

b)

રોકેટ

c)

જેટ પ્લેન

d)

એલીયન રકાબી

5.

નીચેના ચિત્રમાં થી કોરોનાવાયરસ ના ચિત્ર પર ક્લિક કરો .

a)
b)
c)
d)
6.

ગિરનાર પર્વત કયા જીલ્લામાં આવેલો છે

a)

જામનગર

b)

ડાંગ

c)

જૂનાગઢ

d)

ભાવનગર

7.

અહીં ખેલાડીઓ કઈ રમત રમતા દેખાય છે

a)

બેડમિન્ટન

b)

બેઝબોલ

c)

બાસ્કેટબોલ

d)

વોલીબોલ

8.

નીચેનામાંથી કયું પ્રાણી મધ ખાવા માસ્ટર છે

a)
b)
c)
d)
9.

ચિત્રમાં દેખાતું ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે

a)

રામેશ્વરમ

b)

દિલ્હી

c)

કન્યાકુમારી

d)

હરિદ્વાર

10.

નીચેના કયા ચિત્રમાં સુરત નું રેલ્વે સ્ટેશન દેખાય છે

a)
b)
c)
d)
11.

આપેલ ચિત્રમાં કહ્યું કાર્ટૂન કેરેક્ટર દેખાય છે

a)

ડોરેમોન

b)

છોટાભીમ

c)

ડોનાલ્ડ ડક

d)

મિકી માઉસ

12.
a)

apple

b)

sugar cane

c)

lichi

d)

pinepal