NEW
Font size
WorksheetsAbcd
Total questions: 12
Worksheet time: 6mins
"વિચારતાં નેત્ર જલે ભરાય છે." - રેખાકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
વિધ્યર્થ કૃદન્ત
ભૂતકૃદન્ત
"ક્રિશા લખતાં-લખતાં ટી.વી. જુએ છે." - રેખાંકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
વિધ્યર્થ કૃદન્ત
ભૂતકૃદન્ત
"ક્રિશા લખતાં-લખતાં ટી.વી. જુએ છે." - રેખાંકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
વિધ્યર્થ કૃદન્ત
ભૂતકૃદન્ત
"મિથુન જમીને ફરવા જતો." - રેખાંકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
વિધ્યર્થ કૃદન્ત
સંબંધક ભૂતકૃદન્ત
"મિથુન જમીને ફરવા જતો." - રેખાંકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
વિધ્યર્થ કૃદન્ત
સંબંધક ભૂતકૃદન્ત
"વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં." - કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
ભૂત કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
હેત્વર્થ કૃદન્ત
"લખવું- વાંચવું એ કઈ કેળવણી નથી." - રેખાંકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વિધ્યર્થ કૃદન્ત
સંબંધક કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
વર્તમાન કૃદન્ત
"મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઇ." - રેખાંકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
વિધ્યર્થ કૃદન્ત
ભૂત કૃદન્ત
સંબંધક ભૂતકૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
"પૂરીઓ વણતાં-વણતાં મેં કહ્યું." - રેખાકિત શબ્દનો કૃદન્તનો પ્રકાર જણાવો.
ભૂતકૃદન્ત
વર્તમાન કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
હેત્વર્થ કૃદન્ત
"માલસામાન જોઇને ખરીદો." - કૃદન્તનો પ્રકાર જણાવો.
સંબંધક ભૂતકૃદન્ત
ભૂત કૃદન્ત
સામાન્ય કૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
"હસતું મોઢું રાખજો." - કૃદન્તનો પ્રકાર જણાવો.
વર્તમાન કૃદન્ત
સામાન્ય કૃદન્ત
ભૂતકૃદન્ત
ભવિષ્ય કૃદન્ત
"આ કુટેવ તમારે છોડી દેવાની છે." - કૃદન્તનો પ્રકાર જણાવો.
સંબંધક ભૂતકૃદન્ત
વર્તમાન કૃદન્ત
વિધ્યર્થ કૃદન્ત
ભૂત કૃદન્ત
