Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

The KOTA Acedamy

Total questions: 10

Worksheet time: 13mins

Name
Class
Date
1.

જે વસ્તુ દળ ધરાવે જગ્યા રોકે તેને શું. કહેવાય

a)

A :- દ્ગવ્ય

b)

B :-પદ્યથ

c)

C :- A & B

d)

D :- એક પણ નહી

2.

દ્રવ્ય નું વર્ગીકરણ મૂખ્ય કેટલા પકારે થાય છે.

a)

1

b)

2

c)

3

d)

4

3.

પરમાણુ કેટલા આણ્વીય હોય છે.

a)

એક આણ્વીય

b)

દ્ગી આણ્વીય

c)

A & B

d)

એક પણ નહી

4.

નીચેના માંથી અણુ કોને કહેવાય.

a)

H2

b)

O2

c)

Co2

d)

A&B&C

5.

પાણીના અણુ માં ટોટલ કેટલા પરમાણુ હોય છે.

a)

1

b)

2

c)

3

d)

4

6.

પરમાણુ નું વિભાજન કરતા કેટલા અવપરમાણ્વિય કણ મળે છે.

a)

1

b)

2

c)

3

d)

4

7.

પરમાણુના કેન્દ્ર ની આસપાસ વર્તુળાકાર પથ પર ફરે તેને શું કહેવામાં આવે છે.

a)

ઈલેક્ટ્રોન

b)

પૉટોન

c)

ન્યુટોન

d)

અણુ

8.

કક્ષક કેટલા પ્રકારની હોય છે.

a)

1

b)

2

c)

3

d)

4

9.

p કક્ષક ની પેટા કક્ષક કેટલી છે.

a)

1

b)

2

c)

3

d)

4

10.

d કક્ષક ની પેટા કક્ષક કેટલી છે.

a)

6

b)

5

c)

4

d)

3