wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Education

Total questions: 21

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

રવિશંકર મહારાજ

b)

મહેંદી નવાઝ જંગ

c)

ડોક્ટર જીવરાજ મહેતા

d)

કલ્યાણજી મહેતા

2.

ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યાંથી ક્યાં થઈ હતી?

a)

ઉતરાણ થી અંકલેશ્વર

b)

ભરૂચ થી અંકલેશ્વર

c)

સુરત થી અંકલેશ્વર

d)

મુંબઈ થી અંકલેશ્વર

3.

ગુજરાતમાં અંગ્રેજી સ્કૂલ ની શરૂઆત કયા શહેરમાં થઈ હતી ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

વડોદરા

d)

નવસારી

4.

ગુજરાતમાં પ્રથમ પુસ્તકાલય કયા શહેરમાં હતું?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

સુરત

d)

આણંદ

5.

સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી ગુજરાતમાં કયા શહેરમાં શરૂ થઈ હતી?

a)

જામનગર

b)

વડોદરા

c)

અમદાવાદ

d)

સુરત

6.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા

a)

ડોક્ટર આઈ જી પટેલ

b)

વી.એલ મહેતા

c)

શ્રીમતી ભાગ મહેતા

d)

ગગનવિહારી

7.

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કયા શહેરમાં સ્થપાઇ હતી

a)

અમદાવાદ

b)

સુરત

c)

વડોદરા

d)

જામનગર

8.

ગુજરાતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

મોરારજી દેસાઈ

c)

જવાહર લાલ

d)

રવિશંકર મહારાજ

9.

ગુજરાતમાં ટપાલ સેવા ની શરૂઆત ક્યાં થઈ હતી?

a)

સુરત

b)

જામનગર

c)

ભાવનગર

d)

અમદાવાદ

10.

ગુજરાતમાં ટપાલ સેવા ની શરૂઆત કઈ સાલમાં થઈ હતી?

a)

19038

b)

1838

c)

19038

d)

1854

11.

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કયો છે?

a)

અમદાવાદ

b)

કચ્છ

c)

જામનગર

d)

ભાવનગર

12.

ગુજરાતમાં વસ્તી ની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

a)

કચ્છ

b)

ભાવનગર

c)

સુરત

d)

અમદાવાદ

13.

ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કયા શહેરમાં આવેલી છે?

a)

સુરત

b)

વડોદરા

c)

મુંબઈ

d)

અમદાવાદ

14.

ગુજરાતમાં સૌથી મોટો મેળો કયો છે?

a)

વૌઠાનો મેળો

b)

ભાર ભૂત નો મેળો

c)

ભરૂચ નો મેળો

d)

સુરત નો મેળો

15.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?

a)

ડોક્ટર આઈ જી પટેલ

b)

વી.એલ મહેતા

c)

શ્રીમતી ભાગ મહેતા

d)

ગગનવિહારી

16.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?

a)

ડોક્ટર આઈ જી પટેલ

b)

વી.એલ મહેતા

c)

શ્રીમતી ભાગ મહેતા

d)

ગગનવિહારી

17.

ગુજરાતમાં સૌથી મોટો મેળો કયો છે?

a)

વૌઠાનો મેળો

b)

ભાર ભૂત નો મેળો

c)

ભરૂચ નો મેળો

d)

સુરત નો મેળો

18.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

a)

સાબરમતી

b)

તાપી

c)

નર્મદા

d)

સરસ્વતી

19.

ગુજરાતી સૌથી લાંબી નદી કઈ છે?

a)

સાબરમતી

b)

નર્મદા

c)

તાપી

d)

ગંગા

20.

ગુજરાતમાં સૌથી મોટો પુલ કયા છે?

a)

સુરત

b)

અમદાવાદ

c)

ભરૂચ

d)

ગાંધીનગર

21.

ગુજરાતમાં કેરીના ઉત્પાદનમાં સૌપ્રથમ જિલ્લો કયો છે ?

a)

સુરત

b)

નવસારી

c)

વલસાડ

d)

ભાવનગર