wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શ્રી ધન નિવાસ - 3

Total questions: 50

Worksheet time: 28mins

Name
Class
Date
1.

મુ.વ. વસંતરાયના ધર્મપત્ની નું નામ શું હતું?

a)

ધનકુંવરબા

b)

પુષ્કરબેન

c)

જયવિદ્યાબેન

d)

ભાસ્કરબાળા

2.

આમાંથી કોણ બાળકોને ધાર્મિક / આધ્યાત્મિક જ્ઞાન આપતું?

a)

મુ.વ. વીણાકાકી

b)

મુ.વ. મોટાકાકી

c)

મુ.વ. નીલુકાકી

d)

મુ.વ. ઉષાકાકી

3.

આમાંથી ઉનનાં વસ્ત્રો બનાવવામાં કોણ પારંગત હતું?

a)

મુ.વ. મોટાકાકી

b)

મુ.વ. અનસુયાકાકી

c)

મુ.વ. ઉષાકાકી

d)

મુ.વ. નીલુકાકી

4.

મુ.વ.નીલુકાકી ભક્તિગીતો ગાવા કયા મંદિરે જતા?

a)

શ્રી રામ મંદિર

b)

શ્રી બાલ હનુમાન મંદિર

c)

શ્રી માધવરાય મંદિર

d)

શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર

5.

મુ.વ. વીણાકાકી નું પિયર ક્યાં હતું?

a)

ખંભાળીયા નાકા બહાર

b)

ખંભાળીયા નાકા અંદર

c)

સરૂ સેકશન

d)

પટેલ કોલોની

6.

આમાંથી કોણ લગ્ન પહેલાં 'મોદી સ્કૂલ' માં શિક્ષક તરીકે નોકરી કરતું?

a)

કાજલ

b)

ઇશીરા

c)

યેશા

d)

મેઘા

7.

આમાંથી છડી દાળ બનાવવામાં કોણ પારંગત છે?

a)

કિશોરીબેન

b)

હરશીબેન

c)

જાગૃતિબેન

d)

રસનાબેન

8.

જયશ્રીફઈ આમાંથી શું બનાવવામાં પારંગત હતાં?

a)

બરફી ચુરમું

b)

દૂધીયો બાજરો

c)

ગાજરનો હલવો

d)

ચોટીયા લાડુ

9.

આમાંથી કોના વર નગરપાલિકા માં નોકરી કરતા હતા?

a)

મુ.વ. અનસુયાકાકી

b)

મુ.વ. ઉષાકાકી

c)

મુ.વ.મોટાકાકી

d)

મુ.વ. નીલુકાકી

10.

'ચીકુ' કોનું હુલામણું નામ હતું?

a)

કિશોરીબેન

b)

દિવ્યાબેન

c)

જાગૃતિબેન

d)

મીનાબેન

11.

મુ.વ. વીણાકાકી આમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં પારંગત હતાં? (જવાબ ટીક કરવા)

a)

ખાટાં અડદ

b)

મોતીયા લાડુ

c)

સેવનો દૂધપાક

d)

ચોટીયા લાડુ

12.

Waste માંથી Best વાનગી બનાવવામાં નિપુણ કોણ છે?

a)

જયશ્રીબેન

b)

યશોમતીબેન

c)

જાગૃતિબેન

d)

મીનાબેન

13.

'વ્યવસાયિક' રીતે cake કોણ બનાવે છે?

a)

યેશા

b)

કાનન

c)

ઇશીરા

d)

મેઘા

14.

'વ્યવસાયિક' રીતે chocolates કોણ બનાવે છે?

a)

નેહા

b)

ઇશીરા

c)

મમતા

d)

વાણી

15.

મુ.વ. અનસુયાકાકી આમાંથી કઈ વસ્તુ બનાવવામાં નિપુણ હતાં?

a)

મેથીની કઢી

b)

અકબરી પુરી

c)

ઢોકળી અને ચટણી

d)

દૂધપાક

16.

હાલમાં, પરંપરાગત અને આધુનિક, બંન્ને પ્રકારની વાનગીઓ બનાવવામાં પારંગત કોણ છે?

a)

કિશોરી

b)

મીના

c)

જાગૃતિ

d)

યશોમતી

17.

'ખારાં પૂડા' બનાવવામાં કોણ પારંગત છે?

a)

ગાર્ગી

b)

રસના

c)

દક્ષા

d)

જયશ્રી

18.

બુદ્ધિબેન નું મૂળ નામ જણાવો.

(a)  

19.

આમાંથી લગ્ન પહેલાં કોણ લાઈબ્રેરીયન ની નોકરી કરતું?

a)

ગાર્ગી

b)

રસના

c)

દક્ષા

d)

જયશ્રી

20.

આમાંથી ઘરે ટ્યૂશન કોણ કરતું?

a)

વાણી

b)

ક્રિષ્ના

c)

મૌલી

d)

યેશા

21.

બધી બહેનોમાં સૌથી વધુ હોશિયાર કે જેને બોર્ડની પરીક્ષા માં પણ અન્ય બહેનો કરતાં વધારે ટકા આવેલ?

a)

જોલી

b)

વાણી

c)

મૌલી

d)

ક્રિષ્ના

22.

ગાર્ગીબેન આમાંથી કઈ પરંપરાગત વસ્તુ બનાવવામાં પારંગત છે?

a)

મેથીચમેડ

b)

મોતીયા લાડુ

c)

સેવનો દૂધપાક

d)

ચુરમા લાડુ

23.

ભાષની મુંડનવિધી માં એની કઈ મોટી બહેન ગીરનાર ચડીને અંબાજી નાં દર્શને આવી હતી?

a)

કાંચી

b)

પૂર્વા

c)

દુર્વા

d)

જૈરા

24.

આમાંથી LLB ની ડિગ્રી કોણે પ્રાપ્ત કરી છે?

a)

કાજલ

b)

ક્રિષ્ના

c)

મમતા

d)

કાનન

25.

હાલમાં, કોનું સાસરું અને પિયર એક જ ગામમાં છે?

a)

કાનન

b)

યેશા

c)

ઇશીરા

d)

મમતા

26.

આમાંથી સગાં દેરાણી-જેઠાણી કોણ કોણ છે? (જવાબ ટીક કરવા)

a)

યેશા - ઇશીરા

b)

ગાર્ગી - રસના

c)

મુ.વ. વીણાકાકી - મુ.વ. નીલુકાકી

d)

જયશ્રી - રસના

27.

જયશ્રીકાકીની આમાંથી કઈ વસ્તુ બનાવવામાં હથરોટી સારી હતી?

a)

ગગન

b)

ગુલાબપાક

c)

મેસુબ

d)

કાજુ કતરી

28.

આમાંથી swimming કોને આવડે છે?

a)

યેશા

b)

ઇશીરા

c)

મમતા

d)

કાનન

29.

આમાંથી સતત ૧૩ વર્ષ સુધી શિક્ષિકા ની નોકરી કોણ કરી રહ્યું છે?

a)

ક્રિષ્ના

b)

કાજલ

c)

મૌલી

d)

વાણી

30.

આમાંથી નણંદ વગરની વહુઓ ટીક કરો.

a)

દક્ષા

b)

ઇશીરા

c)

રસના

d)

મુ.વ. મોટાકાકી

e)

મુ.વ. વીણાકાકી

31.

આમાંથી કોણ સુડી, સોપારી ત્થા પાનનું શોખીન હતું?

a)

મુ.વ. ઉષાકાકી

b)

મુ.વ. મોટાકાકી

c)

મુ.વ. વીણાકાકી

d)

મુ.વ. નીલુકાકી

32.

આમાંથી કઈ નણંદ-ભોજાઈ એ થોડાં સમય પહેલાં પોતાના શહેરની નાગર જ્ઞાતિ તરફથી આયોજીત દિવાળી મહોત્સવમાં સાથે નૃત્ય કર્યું હતું?

a)

જોલી - યેશા

b)

વાણી - ઇશીરા

c)

મૌલી - ક્રિષ્ના

33.

શ્રી ધન નિવાસનાં હિન્દી ભાષી વહુ કોણ?

a)

મુ.વ. ઉષાકાકી

b)

મુ.વ.મોટાકાકી

c)

મુ.વ. અનસુયાકાકી

d)

મુ.વ. નીલુકાકી

34.

આમાંથી કોણે ગુજરાતી વિષયને સ્પેશિયલ વિષય રાખીને ડિગ્રી પ્રાપ્ત કરી છે?

a)

મીના

b)

જાગૃતિ

c)

કિશોરી

d)

જયશ્રી

35.

આમાંથી કોના ઘરે કેરીનાં ભંડાર રહેતાં અને પોતે ઘરે કેરી પકવતાં?

a)

યશોમતીબેન

b)

હરશીબેન

c)

દિવ્યાબેન

d)

જયશ્રીબેન

36.

યશોમતીબેનનાં લગ્નમાં અણકન્યા કોણ હતું?

a)

કિશોરી

b)

દિવ્યા

c)

જયશ્રી

d)

મીના

37.

આમાંથી journalism નો અભ્યાસ કોણે કર્યો છે?

a)

મેઘા

b)

કાંચી

c)

દુર્વા

d)

શિવાની

38.

આમાંથી અરબી ભાષા બોલતાં કોને આવડે છે?

a)

વૈશ્વિ

b)

આશા

c)

જૈરા

d)

પૂર્વા

39.

જોડકણું (વહુઓ અને એનાં પાડેલાં નામ)


1. મુ.વ. વીણાકાકી A. લેરકબેન

2. મુ.વ. નીલુકાકી B. મોટી ડોબી

3. મુ.વ. ઉષાકાકી C. મેમસાબ

4. મુ.વ. અનસુયાકાકી D. નાની ડોબી

5. મુ.વ. મોટાકાકી E. ભતીબેન

a)

1 - B / 2 - C / 3 - A / 4 - E / 5 - D

b)

1 - D / 2 - C / 3 - A / 4 - B / 5 - E

c)

1 - D / 2 - C / 3 - E / 4 - A / 5 - B

40.

આને ઓળખો.

(a)  

41.

મુ.વ. મોટાકાકી નું મૂળ નામ શું હતું?

a)

નરોતમબાળા

b)

નૂતનબાળા

c)

નૌતમબાળા

d)

નયનબાળા

42.

શ્રી ધન નિવાસની બીજી અને ત્રીજી પેઢીનાં પુત્રોની, બે અક્ષર વાળા મૂળ નામ વાળી વહુઓ કેટલી?

a)

b)

c)

d)

43.

આમાંથી કોના વરનો લગભગ ખોરાક ચા અને રોટલી છે?

a)

કિશોરી

b)

દિવ્યા

c)

મીના

d)

જયશ્રી

44.

જોડકણું (વહુઓ સામે એની મૂળ અટક)


1. મુ.વ. મોટાકાકી A. છાંયા

2. દક્ષા B. વૈષ્ણવ

3. મુ.વ. નીલુકાકી. C. હાથી

4. ગાર્ગી. D. ઓઝા

5. મુ.વ. ઉષાકાકી E. બુચ

a)

1 - D / 2 - E / 3 - A / 4 - B / 5 - C

b)

1 - E / 2 - A / 3 - B / 4 - C / 5 - D

c)

1 - A / 2 - C / 3 - E / 4 - D / 5 - B

45.

જૈરા અને આશા. આ બન્નેમાંથી નાનું કોણ?

a)

જૈરા

b)

આશા

46.

આમાંથી કોના ભાઈને બ્રિટિશ શાશન દરમિયાન 'રાવ બહાદુર' નો ખિતાબ મળેલ?

a)

મુ.વ. મોટાકાકી

b)

મુ.વ. નીલુકાકી

c)

મુ.વ. પુષ્કરબેન

d)

મુ.વ. ઉષાકાકી

47.

મુ.વ.વસંતરાયના ધર્મપત્ની ને આજે લોકો આમાંથી કઈ બાબતને લીધે યાદ કરે છે?

a)

આટકોટ સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર નો રોજ પ્રસાદ બનાવવો

b)

જ્યારે ભાદર નદીમાં પુર આવતું ત્યારે રસ્તા પર ઉભી રહેલી બસોનાં અસંખ્ય મુસાફરોનું ભોજન બનાવી, તેઓને જમાડવા

c)

આટકોટ ગામની તમામ ગાયો ભેંસો ને રોજ નીરણ આપવું

d)

આટકોટ ખાતે થતી નવરાત્રીમાં આયોજન કરવું

48.

આમાંથી કઈ દેરાણી-જેઠાણીએ એક જ રસોડામાં સૌથી વધુ સાથે સમય ગાળ્યો છે?

a)

મુ.વ.વીણાકાકી - મુ.વ. નીલુકાકી

b)

મુ.વ. મોટાકાકી - મુ.વ. નીલુકાકી

c)

મુ.વ. અનસુયાકાકી - મુ.વ. ઉષાકાકી

d)

મુ.વ. મોટાકાકી - મુ.વ. ઉષાકાકી

49.

શ્રી ધન નિવાસમાં ઘરનાઓને ત્થા આવતાં મહેમાનોને ઘરે 'ગાંઠીયા - જલેબી' પાડી, કોણ મોજ કરાવતું?

a)

મુ.વ. મોટાકાકી

b)

મુ.વ. નીલુકાકી

c)

મુ.વ. ઉષાકાકી

d)

મુ.વ. અનસુયાકાકી

50.

શ્રી ધન નિવાસમાં આવેલી વહુઓને તેનાં લગ્ન પ્રમાણે ક્રમવાર ગોઠવો.


A. મુ.વ. નીલુકાકી

B. ઇશીરા

C. મુ.વ. મોટાકાકી

D. યેશા

E. મુ.વ. અનસુયાકાકી

F. મુ.વ. ઉષાકાકી

a)

C - F - A - E - B - D

b)

C - E - F - A - B - D

c)

F - C - A - E - D - B

d)

E - F - A - C - B - D

Similar Resources on Wayground