NEW
Font size
WorksheetsPartnership
Total questions: 10
Worksheet time: 5mins
ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
આવક
ખચૅ
દેવુ
નુકસાન
ભાગીદાર ના ઉપાડ પરનું વ્યાજ ભાગીદારો માટે શું થાય?
આવક
ખર્ચ
નુકસાન
દેવું
નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે...
કાચો નફો
કાચી ખોટ
વહેચણી પાત્ર નફો
વહેચણી પાત્ર ખોટ
ભાગીદારી કરાર નામા મૂડી પર વ્યાજની જોગવાઈ કરેલ ન હોય તો પેઢીએ કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે?
6%
9%
12%
કંઈ નહીં
A, B, c ની મૂડી નું પ્રમાણ 3:2:1 હોય અને વહેંચણી પાત્ર નફો 66000 હોય તો ભાગીદારને કેટલો નફો મળે ?
11000
22000
33000
66000
ભાગીદારી પેઢી માં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે?
અમર્યાદિત
મૂડીથી મર્યાદિત
મર્યાદિત
સીમિત
ભાગીદાર દર માસની અંતે ઉપાડ કરે તો કેટલા માસ નું વ્યાજ થાય?
66
72
78
6
ચાલુ ખાતાની સામાન્ય રીતે કઈ બાકી હોય છે?
ઉધાર
જમા
બંને
એક પણ નહીં
હંગામી મૂડી ખાતા ની પદ્ધતિ માં ભાગીદાર ના ભાગ નો નફો કયા ખાતે કઈ બાજુ એ લખાય?
મૂડી ખાતે ઉધાર
મૂડી ખાતે જમા
ચાલુ ખાતે ઉધાર
ચાલુ ખાતે જમા
કંપનીના નવા નિયમ 2014 મુજબ ભાગીદારી પેઢીની મહત્તમ સંખ્યા કેટલી?
10
20
50
100
