Worksheetsઆકારોને જગ્યા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પોપટ કયા છે ?
a)
પિંજરા ની અંદર
b)
પિંજરા ની બહાર
2.
ચોક્લેટ કયા છે ?
a)
ડબ્બા ની બહાર
b)
ડબ્બા ની અંદર
3.
સાધનો કયા છે ?
a)
કંપાસબોક્સ ની અંદર
b)
કંપાસબોક્સ ની બહાર
4.
ડ્રાઈવર કયા છે ?
a)
મોટર બહાર
b)
મોટર અંદર
5.
મગર ક્યાં છે ?
a)
પાણી ની બહાર
b)
પાણી ની અંદર
6.
નીચેના ચિત્ર માથી કોણ મોટું છે ?
a)
b)
7.
નીચેના ચિત્ર માથી કોણ મોટું છે ?
a)
b)
8.
નીચેના માથી કયું પૈડું મોટું છે ? સાઈકલનું કે ટ્રેક્ટરનું પૈડું ?
a)
b)
9.
નીચેના ચિત્ર માથી કયું લીમડાનું પાન છે ?
a)
b)
10.
નીચેના ચિત્ર માથી કયું શાકભાજી નું ચિત્ર મોટું છે ?
a)
b)
100 %
