Font size
WorksheetsSS STD9 CH7 QZ12_3 JUNE 19
Total questions: 10
Worksheet time: 5mins
સંયુક્ત સૌરાષ્ટ્રમાં -................ નું વિલીનીકરણ 15 ફેબ્રુઆરીએ 1948 થયું .
ભાવનગર
રાજકોટ
જામનગર
જુનાગઢ
સ્વતંત્રતા વખતે દેશી રિયાસતોની કુલ સંખ્યા .......... હતી.
556
559
562
569
સ્વતંત્રતા પહેલા હૈદરાબાદ રાજયમાં ........... નું શાસન હતું.
નિઝામ
નવાબ
અંગ્રેજો
ગાયકવાડ
વિલીનીકરણ માટે પોલીસ પગલું ક્યાં ભરવું પડ્યું ?
જુનાગઢ
કશ્મીર
હૈદરાબાદ
ગોવા
આરઝી હકૂમતની સ્થાપના ......... માં કરવામાં આવી.
માંગરોળ
જુનાગઢ
મુંબઈ
અમદાવાદ
કશ્મીર પર હુમલો, અત્યાચાર, લૂંફાટ કરનાર ............ હતું.
પાકિસ્તાન
નેપાળ
ભારત
મ્યાંમાર
ફ્રેન્ચ સરકારે ............. પ્રદેશો ભારતને સુપરત કર્યા ?
3
5
7
6
ઓપરેશન વિજય નો સંબંધ ...... સાથે છે.
ગોવા
ફ્રેંચો
પાકિસ્તાન
હૈદરાબાદ
ગુજરાત ના અલગ રાજ્ય ની રચના________ના રોજ કરવામાં આવી.
1 મે 1960
2 મે 1960
1 ઓગસ્ટ 1960
1 ડિસેમ્બર 1960
ચંદ્રનગર નો સમાવેશ પશ્ચિમ બંગાળમાંં કરવામાં આવ્યો. - ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
