WorksheetsEng 5A Ch.1 Translation
Total questions: 10
Worksheet time: 10mins
An old man had all the wisdom in the world.
આ વિશ્વ માં એક વૃધ્ધ વ્યક્તિ પાસે બધું જ ડહાપણ હતું.
આ વિશ્વ માં એક વૃધ્ધ વ્યક્તિ પાસે બધું જ ડહાપણ ન હતું.
People paid him well for his wisdom.
લોકો તેમને ઘણી સોના મહોર આપતા હતા.
તેમને લોકો તેમના ડહાપણ ના માટે ઘણા રૂપિયા ચુકવતા હતા.
He grew rich.
તે ધનવાન બની ગયો.
તે ગરીબ બની ગયો.
Anansi was afraid.
અનાન્સી બહાદુર હતા.
અનાન્સી ડરી ગયા.
Put the wisdom in a pot.
ડહાપણ એક પાત્રમાં મુક્યું.
ડર એક પાત્ર માં ભર્યું.
Anansi had a son.
અનાન્સી ને એક દીકરો હતો.
અનાન્સી ને એક દીકરી હતી.
He decided to follow him.
તેણે તેનો પીછો કરવાનું નક્કી કર્યું.
તેણે તેને શાબાશી આપી.
His son was smart.
તેનો દીકરો હોશિયાર હતો.
તેનો દીકરો નાનો હતો.
His son name was Kweku Tsin.
તેના દીકરાનું નામ ક્વેકુ ત્સીન હતું.
તેના પિતાનું નામ ક્વેકુ ત્સીન હતું.
Anansi meant to climb to the top of the tree.
અનાન્સી ઝાડની ટોચ પર ચડવા માંગતા હતા.
અનાન્સી પર્વતની ટોચ પર ચડવા માંગતા હતા.
