wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Satsang quiz

Total questions: 5

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ઘનશ્યામ મહારાજ ને કેટલા ભાઈ હતા?

a)

4

b)

3

c)

2

d)

1

2.

છપૈયામાં ઘનશ્યામ મહારાજના ઘર આગળ કયું સરોવર આવેલું છે ?

a)

ગોમતી સરોવર

b)

હમીર સરોવર

c)

નારાયણ સરોવર

d)

સરયૂ સરોવર

3.

સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થયું હતું ?

a)

શ્રાવણ વદ 9

b)

ચૈત્ર વદ 9

c)

શ્રાવણ સુદ 9

d)

ચૈત્ર સુદ 9

4.

બાળપણ માં ઘનશ્યામ મહારાજ કઇ નદીમાં સવારે નાહવા જતા ?

a)

ગોમતી

b)

ગંગા

c)

સરયૂ

d)

ઘેલા

5.

બાપાશ્રી ના પહેલા ભાગ ની કુલ કેટલી વાતો છે ?

a)

233

b)

251

c)

351

d)

157