wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-1 સંમેય સંખ્યાઓ Quiz-10

Total questions: 5

Worksheet time: 11mins

Name
Class
Date
1.


 85\frac{8}{5}  એ ......... સંખ્યાની   વચ્ચે આવેલ છે. 

a)

3 અને 5

b)

1 અને 2

c)

8 અને 5

d)

2 અને 3

2.

કોઈ પણ ધન સંમેય સંખ્યાનો વ્યસ્ત ........ જ હોય.

a)

ધન

b)

ઋણ

c)

0

d)

1

3.

2.3 ના વિરોધીની વ્યસ્ત સંખ્યા ........ છે.

a)

2310\frac{23}{10}

b)

2310-\frac{23}{10}

c)

1023-\frac{10}{23}

d)

1023\frac{10}{23}

4.

 20×(120) = ........20\times\left(-\frac{1}{20}\right)\ =\ ........  

a)

1

b)

-1

c)

0

d)

20

5.

0,01નો વ્યસ્ત ....... છે.

a)


1100\frac{1}{100}

b)

100

c)

1100-\frac{1}{100}

d)

11100\frac{11}{100}