wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-2 Quiz-17

Total questions: 10

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ત્રિઘાત બહુપદી p(x) = x3-8x2+17x - 10 ના શુન્યોનો સરવાળો...... છે.

a)

8

b)

-8

c)

4

d)

-4

2.

સુરેખ બહુપદી p(x) = 8x-17 નું એક શુન્ય ...... છે.

a)

178-\frac{17}{8}

b)

178\frac{17}{8}

c)

817-\frac{8}{17}

d)

817\frac{8}{17}

3.

દ્વિધાત બહુપદી p(x)=x2-10x+21 ના શુન્યોનો ગુણાકાર.......

a)

10

b)

-10

c)

21

d)

-21

4.

જો દ્વિધાત બહુપદી p(x) = x2+(k-9)x+(k-1) ના શુન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય, તો k=........

a)

9

b)

-9

c)

5

d)

-5

5.

જો બહુપદી p(x)= x3-6x2+ax+10નું એક શુન્ય 5 હોય, તો a=.......

a)

125

b)

150

c)

6

d)

-3

6.

દ્વિધાત બહુપદી p(x)= ......... ના શુન્યો -3 અને 4 છે.

a)


x2x+12x^2-x+12

b)

x2+x+12x^2+x+12

c)

x22x26\frac{x^2}{2}-\frac{x}{2}-6

d)

2x2+2x242x^2+2x-24

7.

જો ત્રિઘાત બહુપદી નું એક શુન્ય 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર..... થાય.

 p(x)=ax3+bx2+cx+dp\left(x\right)=ax^3+bx^2+cx+d  નું એક શુન્ય 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર..... થાય. 

a)

 ca\frac{c}{a}  

b)

 ca-\frac{c}{a}  

c)

 da-\frac{d}{a}  

d)

 ba\frac{b}{a}  

8.

બહુપદી x2+99x+127 શુન્યો માટે સાચું વિધાન ........ છે.

a)

બંને શુન્ય ઋણ હોય

b)

બંને શુન્ય ધન હોય

c)

એક શુન્ય ધન અને એક શુન્ય ઋણ

d)

બંને શુન્ય સમાન હોય

9.

જેના શુન્યોનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 હોય તેવી દ્વિધાત બહુપદી ...... છે.

a)


x24x4x^2-4x-4

b)

x2+4x+4x^2+4x+4

c)

x2+4x4x^2+4x-4

d)

x24x+4x^2-4x+4

10.

જો  α\alpha  અને  β\beta  એ બહુપદી  p(x)=12x2+19x+5p\left(x\right)=12x^2+19x+5  ના શુન્યો હોય, તો  1α+1β=.........\frac{1}{\alpha}+\frac{1}{\beta}=.........  


a)

 1912-\frac{19}{12}  

b)

 512\frac{5}{12}  

c)

 512-\frac{5}{12}  

d)

 195-\frac{19}{5}