wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ ૬

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આદિમાનવનું જીવન કેવું હતું ?

a)

ભટકતું જીવન

b)

સ્થાઈ જીવન

c)

નગર વસાહતનું જીવન

d)

ગ્રામીણ વસાહતનું જીવન

2.

આદિમાનવ શિકાર કરવા માટે ક્યાં સાધનનો ઉપયોગ કરતા નહોતા ?

a)

બંદુક

b)

પત્થરનાહથિયારો

c)

હાડકાના હથીયારો

d)

લાકડાના હથિયારો

3.

ભીમબેટકાક્યાં રાજ્યમાં આવેલું છે ?

a)

મધ્યપ્રદેશમાં

b)

ગુજરાતમાં

c)

બિહારમાં

d)

ઉત્તરપ્રદેશમાં

4.

સ્થાઈજીવનથી આદિમાનવે કેવી પ્રવૃતિઓ શરુ કરી નહોતી ?

a)

કૃષિ

b)

પશુપાલન

c)

અનાજનોસંગ્રહ

d)

ઉધોગ

5.

આદીમાંનવોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી ?

a)

પ્રાણી અને પક્ષીઓના માસ

b)

કંદમૂળ

c)

ફળો

d)

અનાજ

6.

વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવ કેવી ગુફાઓમાં રેહતો ?

a)

પ્રાકૃતિકગુફામાં

b)

બહુમાળી મકાનોમાં

c)

સિમેન્ટ ના મકાનમાં

d)

માટીના છાપરામાં

7.

માનવીના સ્થાઈ જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો ?

a)

બળદ

b)

હાથી

c)

કૂતરો

d)

ગાય

8.

લગભગ (a)   વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું.

9.

આદીમાંનવો ધાન્ય ઉગાડવા (a)   નો ઉપયોગ કરતા હતા .

10.

આદીમાંનવો (a)   આસપાસ ધાન્ય ઉગાડતા હતા.