NEW
Font size
WorksheetsQuestion Bank of Accountancy
Total questions: 10
Worksheet time: 10mins
જો કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં માસિક રૂ .500 લેખે ઉપાડ કરતો હોય તો વાર્ષિક 12% લેખે ઉપાડ પર વાર્ષિક વ્યાજ કેટલું થાય?
720
390
330
360
ચિંતનની આખર મૂડી રૂ.16, 000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડ ના રૂ.1000 તથા નફાના રૂ.1,500ની અસર આપેલ છે .શરૂ ની મૂડી પર વાર્ષિક 5% લેખે કેટલું વ્યાજ થાય?
675
575
775
750
એક પેઢીના છેલ્લા ચાર વર્ષનો ભારિત સરેરાશ નફો રૂ. 44,000 છે .ભારિત સરેરાશ નફાની બે વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો?
8,800
88,000
11,000
22,000
એક પેઢીનો છેલ્લા ચાર વર્ષનો નફો / ખોટ 1,00,000 ; 1,20,000 ; (40,000) ; 60,000 છે તો આ પેઢીની પાઘડી ની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીને આધારે શોધો.
3,00,000
30,000
1,50,000
6,00,000
એક પેઢીની કુલ મિલકતો 12,00,00 છે અને કુલ દેવા 4,00,000 છે તેમજ અપેક્ષિત વળતરનો દર 10 % છે, તો અપેક્ષિત નફો કેટલો?
8,00,000
4,00,000
80,000
40,000
માહી નામની પેઢીમાં સરેરાશ નફો 126000 અને અપેક્ષિત નફો 80,000 થયો છે તેમજ અપેક્ષિત વળતરનો દર 10% છે તો આ પેઢી ની પાઘડી ની રકમ અધિક નફાની મૂડીકરણ ની પદ્ધતિની રીતે શોધો.
4,40,000
4,60,000
46,000
42,000
પૂનમ ,ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાન નું પ્રમાણ 3: 2 : 1 છે તેઓએ આ પ્રમાણ બદલીને 1 : 2 : 2 કરવાનું નક્કી કર્યું તો ભાગીદાર ધવલ નો ત્યાગ શોધો.
-0. 067
0.067
0.030
-0. 030
પુન: મૂલ્યાંકન ખાતાને .............. તરીકે પણ ઓળખાય છે.
મૂડી અનામત ખાતા
નફા નુકસાન ફાળવણી ખાતા
નફા નુકસાન હવાલા ખાતા
નફા નુકસાન ખાતા
ઈલા અને મીનાની ભાગીદારી પેઢી માં રોકાણો 50,000 આપેલા છે, ઈલા પેઢીમાંથી રોકાણો 46,000ની કિંમતથી લઈ જાય છે ; આ ઉપરાંત પેઢીમાં રોકાણ વધઘટ અનામત 6000 આપેલી છે, તો આ હવાલાથી ઈલાના મૂડી ખાતામાં કઈ અસર પડશે?
2000 ઈલાના મૂડી ખાતે ઉધાર
2000 ઈલાના મૂડી ખાતે જમા
1000 ઈલાના મૂડી ખાતે ઉધાર
1000 ઈલાના મૂડી ખાતે જમા
જો દેવાદારો 70000 હોય અને તેના પર ઘાલખાધ 2000 રાખવાની ત્યારબાદ ઘાલખાધ અનામત 10% રાખવાની હોય તો નવા પાકા સરવૈયામાં દેવાદારો કઈ કિંમતે નોંધવા?
68000
61000
61200
62200
