wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gurupurnima nimite

Total questions: 50

Worksheet time: 52mins

Name
Class
Date
1.

ગુરુદેવ પ.પૂ બાપજી ક્યારે અંતર્ધાન થયા .

a)

૨૧ ઓગસ્ટ .૨૦૧૯

b)

૨૨ ઓગસ્ટ .૨૦૧૯

c)

૨૩ ઓગસ્ટ .૨૦૧૯

d)

૨૪ ઓગસ્ટ .૨૦૧૯

2.

ગુરુદેવ પ.પૂ બાપજી કયા અંતર્ધાન થયા .

a)

સ્વામિનારાયણ ધામ

b)

વાસણા

c)

ગાંધીનગર

d)

એક પણ નહી

3.

ગુરુદેવ પ.પૂ બાપજી કેટલા વાગે અંતર્ધાન થયા .

a)

રાત્રે ૧૦:૧૫

b)

સવારે ૧૦:૧૫

c)

રાત્રે ૧૦:૧૦

d)

સવારે ૧૦:૧૦

4.

વ્હાલા પ.પૂ સ્વામીશ્રી વિદેશગમન બાદ પ્રથમ વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી ના દર્શનાર્થે પધાર્યા ત્યારે "સ્વામી અમને રજા આપો"આમ ગુરુદેવ પ.પૂ.બાપજી ઉદાસ થકા કેટલી વખત બોલ્યા?

a)

b)

c)

d)

5.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પૂ.સંતો ના દર્શન માટે કેટલા દિવસ ની ગુરુવર્ય પ.પૂ.બાપજી એ કેટલા દિવસ ની મુદ્દત માંગી હતી?

a)

b)

c)

d)

6.

ગુરુદેવ પ.પૂ.બાપજી ને સ્નાન લીલા માં ક્યાં જળ થી સ્નાન કરવામાં આવ્યું હતું?

a)

કેસર જળ

b)

ગુલાબ જળ

c)

ગોધર ના અભિષેક મહારાજ નું પ્રસાદી જળ

d)

આપેલ તમામ

7.

ગુરુદેવ પ.પૂ. બાપજી ની દિવ્ય કલ્યાણ યાત્રા નો પ્રારંભ ક્યાંથી ક્યાં થયો હતો?

a)

સ્વામિનારાયણ ધામ થી વાસણા

b)

વાસણા થી સ્વામિનારાયણ ધામ

c)

સેક્ટર-૬ મંદિર થી સ્વામિનારાયણ ધામ

d)

એક પણ નહી

8.

ગુરુદેવ પ.પૂ. બાપજી ની દિવ્ય કલ્યાણ યાત્રા ક્યાં વિરામ પામી હતી ?

a)

સ્વામિનારાયણ ધામ

b)

વાસણ

c)

ઘનશ્યામનગર

d)

વાસણા

9.

સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં અને ક્યારે થયું હતું?

a)

ઉત્તરપ્રદેશ ના છપૈયા ગામ માં ઈ.સ.૧૮૩૭ ચેત્ર વદ નોમ

b)

ઉત્તરપ્રદેશ ના છપૈયા ગામ માં સંવત ૧૮૩૭ ચેત્ર વદ નોમ

c)

ઉત્તરપ્રદેશ ના છપૈયા ગામ માં સંવત ૧૮૩૭ ચેત્ર સુદ નોમ

d)

ઉત્તરપ્રદેશ ના છપૈયા ગામ માં ઈ.સ. ૧૮૩૭ ચેત્ર સુદ નોમ

10.

સ્વામિનારાયણ ભગવાન અંતર્ધ્યાન થયા પછી ધર્મધુરા કોને સોપી?

a)

સદ્દ.ગોપાળાનંદ સ્વામી

b)

સદ્દ.મુક્તાનંદ સ્વામી

c)

સદ્દ.ઈશ્વરચરણ સ્વામી

d)

સદ્દ.ગુણાતીતાનંદ સ્વામી

11.

સ્વામિનારાયણ ભગવાન ક્યાં સંત ને માં તરીકે નું બિરુદ આપતા?

a)

સદ્દ.ગોપાળાનંદ સ્વામી

b)

સદ્દ.મુક્તાનંદ સ્વામી

c)

સદ્દ.ગુણાતીતાનંદ સ્વામી

d)

સદ્દ.નિત્યાનંદ સ્વામી

12.

SMVS ની સ્થાપના કોણે કરી?

a)

જીવનપ્રાણ બાપાશ્રી

b)

સદ્દ.ગોપાળાનંદ સ્વામી

c)

ગુરુદેવ પ.પૂ.બાપજી

d)

ગુરુવર્ય પ.પ.સ્વામીશ્રી

13.

ગુરુદેવ પ.પૂ.બાપજી ના જ્ઞાન ગુરુ કોણ હતા ?

a)

જીવનપ્રાણ બાપાશ્રી

b)

સદ્દ.મુનીસ્વામી

c)

સદ્દ.ધર્મકીશોર સ્વામી

d)

એક પણ નહી

14.

ગુરુદેવ પ.પૂ.બાપજી નું પ્રાગટ્ય કોના આશીર્વાદ થી થયું?

a)

સદ્દ.મુની સ્વામી

b)

જીવનપ્રાણ બાપાશ્રી

c)

સદ્દ.ઈશ્વરચરણ સ્વામી

d)

સદ્દ.વૃંદાવન સ્વામી

15.

ગુરુદેવ પ.પૂ.બાપજી નું પ્રાગટ્ય ક્યાં થયું ?

a)

ગામ:-વાસણ,તા . વિરમગામ જી. અમદાવાદ

b)

ગામ:-વાસવા ,તા . વિરમગામ જી. અમદાવાદ

c)

ગામ:-વાસણા ,તા . વિરમગામ જી. અમદાવાદ

d)

ગામ:-વાસણ,તા . સાણંદ જી. અમદાવાદ

16.

ગુરુદેવ પ.પૂ.બાપજી નું પ્રાગટ્ય ક્યારે થયું?

a)

સંવત ૧૯૮૯ ફાગણ વદ એકમ

b)

સંવત ૧૯૮૯ ફાગણ સુદ એકમ

c)

સંવત ૧૮૮૯ ફાગણ સુદ એકમ

d)

સંવત ૧૮૯૯ ફાગણ વદ એકમ

17.

ગુરુદેવ પ.પૂ.બાપજી નું પ્રાગટ્ય કઈ તારીખે થયું?

a)

તારીખ :-૧૩-૩-૧૯૩૩

b)

તારીખ :-૧૩-૪-૧૯૩૩

c)

તારીખ :-૪-૩-૧૯૩૩

d)

તારીખ :-૧૦ -૩-૧૯૩૩

18.

ગુરુદેવ પ.પૂ.બાપજી નું આખું નામ શું છે ?

a)

પ.પૂ.અ .મુ.સદ્દ.શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી

b)

અ .મુ.સદ્દ.શ્રી.પ.પૂ. દેવનંદનદાસજી સ્વામીશ્રી

c)

સદ્ શ્રી.પ.પૂ.અ .મુ.શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી

d)

પ.પૂ.અ .મુ.સદ્દ. દેવનંદનદાસજી સ્વામીશ્રી

19.

આપણા ગુરુ કોણ છે?

a)

ગુરુદેવ પ.પૂ.બાપજી

b)

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

c)

સદ્દ.મુની સ્વામી

d)

બાપાશ્રી

20.

ગુરુવર્ય પ.પૂ .સ્વામીશ્રી નું પ્રાગટ્ય ક્યારે થયું?

a)

વિ .સ.૨૦૧૫ આસો સુદ દશમ

b)

વિ .સ.૨૦૧૫ આસો વદ દશમ

c)

વિ .સ.૨૦૧૫ આસો સુદ એકમ

d)

વિ .સ.૨૦૧૫ આસો વદ એકમ

21.

ગુરુવર્ય પ.પૂ .સ્વામીશ્રી નું પ્રાગટ્ય કઈ તારીખે થયું?

a)

તારીખ - ૮/૧૦/૧૯૫૯

b)

તારીખ - ૮/૯/૧૯૫૯

c)

તારીખ - ૧૦/૮/૧૯૫૯

d)

તારીખ - ૯/૧૦/૧૯૫૯

22.

ગુરુદેવ પ.પૂ.બાપજી ની અમૃતવાતો (બુક)માં કુલ કેટલી વાર્તા છે?

a)

૧૧૧

b)

૧૦૧

c)

૭૬

d)

૧૧૦

23.

ગુરુદેવ પ.પૂ.બાપજી ની અમૃતવાતો (બુક) ના કેટલા ભાગ પ્રકાશન થયા છે ?

a)

b)

c)

d)

24.

ગુરુદેવ પ.પૂ.બાપજી એ પોતાના આધ્યાત્મિક અને વ્યવહારીક અનુગામી સત્તપુરુષ તરીકે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ને ક્યાં મહોત્સવ માં ઘોષિત કર્યા ?

a)

સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ

b)

રજત જયંતી મહોત્સવ

c)

બાપાશ્રી મહોત્સવ

d)

અમૃત મહોત્સવ

25.

ગુરુદેવ પ.પૂ.બાપજીએ સંત દીક્ષા ક્યારે ગ્રહણ કરી?

a)

સંવત ૨૦૧૨ અષાઢ વદ ૧૧

b)

સંવત ૨૦૧૨ અષાઢ સુદ ૧૧

c)

સંવત ૨૦૧૩ અષાઢ વદ ૧૧

d)

સંવત ૨૦૧૩ અષાઢ સુદ ૧૧

26.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી નું પ્રાગટ્ય કોના આશીર્વાદ થી થયું?

a)

સદ્દ.મુની સ્વામી

b)

ગુરુદેવ પ.પૂ.બાપજી

c)

જીવનપ્રાણ બાપાશ્રી

d)

સદ્દ.ઈશ્વરચરણસ્વામી

27.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી એ સંત દીક્ષા ક્યારે ગ્રહણ કરી?

a)

૧૮/૧૨/૧૯૮૦

b)

૧૨/૮/૧૯૮૦

c)

૧૫/૧૨/૧૯૮૧

d)

૧૮/૧૨/૧૯૮૧

28.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી નું પ્રાગટ્ય ક્યાં થયું ?

a)

દદુકા

b)

વાસવા

c)

વાસણ

d)

કેશવડી

29.

ગુરુદેવ પ.પૂ.બાપજી ક્યાં સ્ટેડીયમ માં સભા કરતા હતા?

a)

મલેકસબાના સ્ટેડીયમ

b)

મલેકબાના સ્ટેડીયમ

c)

શબાના સ્ટેડીયમ

d)

મલેકશબાનીયા સ્ટેડીયમ

30.

એક પ્રાણી શું છે, જેની પૂંછડી પર પૈસા છે ?

a)

છત્રી

b)

ગાડી

c)

ATM મશીન

d)

ટપાલપેટી

31.

લોકો કયા મહિનામાં સૌથી ઓછું ઊંઘે છે ?

a)

ફેબ્રુઆરી મહિનો

b)

માર્ચ મહિનો

c)

મેં મહિનો

d)

ડીસેમ્બર મહિનો

32.

બે સુંદર છોકરાઓ, બંને એક જ રંગ, જો એક ખોવાઈ જાય, તો બીજુ પન કામ એન આવે-

a)

પગરખા

b)

બોલપેન

c)

ચશ્માં

d)

આપેલ તમામ

33.

નારંગી કયા તત્વથી ભરપુર હોય છે ?

a)

વિટામીન-ડી

b)

વિટામીન-સી

c)

વિટામીન-એ

d)

વિટામીન-કે

34.

આગામી OnLine ગુરૂપૂર્ણિમા કઈ તારીખે છે ?

a)

૦૫- જુલાઈ-૨૦૨૦

b)

૦૬- જુલાઈ-૨૦૨૦

c)

૦૭- જુલાઈ-૨૦૨૦

d)

૦૮- જુલાઈ-૨૦૨૦

35.

આગામી ગુરૂપૂર્ણિમાનો સમય શું છે. ?

a)

સવારે ૭ થી ૯

b)

સવારે ૯ થી ૧૨

c)

સાંજે ૫ થી ૮

d)

સાંજે ૮ થી ૧૧

36.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ગુરુપૂર્ણિમા નિમિતે ગોધર ઝોનમાં કઈ તારીખે દર્શન આપવાના છે?

a)

તા:-૦૫-૦૭-૨૦૨૦

b)

તા:-૦૬-૦૭-૨૦૨૦

c)

તા:-૦૭-૦૭-૨૦૨૦

d)

તા:-૦૮-૦૭-૨૦૨૦

37.

ગુરુપૂર્ણિમા નિમિતે કઈ કઈ મીઠાઈ બનાવવાની છૂટ આપી છે ?

a)

પેંડા અને મોહનથાળ

b)

મગસ અને મોહનથાળ

c)

મગસ અને પેંડા

d)

એક પણ નહી.

38.

જુલાઈ માસનું સમૂહ ગાન કયું છે ?

a)

નિર્માની થઇને પ્રભુને ગમું...

b)

કરીએ રાજી ઘનશ્યામ....

c)

અમેતો બાપાના સંતાન ....

d)

જીવનું જીવન....

39.

અમુલ ડેરી કયા જીલ્લામાં આવેલ છે ?

a)

ખેડા

b)

અમદાવાદ

c)

આણંદ

d)

પંચમહાલ

40.

કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

a)

પાનમ

b)

મહી

c)

સાબરમતી

d)

નર્મદા

41.

કઈ રમતમાં પાંચ (૫) ખેલાડીઓ હોય છે ?

a)

વોલીબોલ

b)

ફૂટબોલ

c)

ટેનીસ બોલ

d)

બાસ્કેટબોલ

42.

હાલમાં કયા પ્રકારનો રોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

a)

શરદી

b)

તાવ

c)

મલેરિયા

d)

કોરોના

43.

કોરોના રોગને ફેલાતો અટકાવવા માટે સાવચેતી રૂપે કયા પગલા લેવા જોઈએ ?

a)

મોઢા ઉપર માસ્ક અવશ્ય બાંધવું.

b)

ભીડ-ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

c)

હાથ મિલાવવાનું ટાળવું જોઈએ.

d)

ઉપરના તમામ.

44.

શરીરનું તાપમાન માપવા માટેનું સાધન કયું ?

a)

ટેથોસ્કોપ

b)

બેરોમીટર

c)

થર્મોમીટર

d)

એન્ટીમીટર

45.

ગુરૂદેવ પ.પૂ.બાપજી રમણભૂમિ તરીકે કયા સ્થાનમાં વધુ રહ્યા ?

a)

ઘનશ્યામનગર

b)

વાસણા

c)

સ્વામિનારાયણ ધામ

d)

આપેલ તમામ

46.

ગુરુદેવ પ.પૂ.બાપજી કયા ઝોનના મુકતો ઉપર સૌથી વધુ રાજી હતા ?

a)

અમદાવાદ

b)

ગોધર

c)

સુરત

d)

સુરેન્દ્રનગર

47.

ગુરૂવર્ય પ.પૂ.સ્વામીશ્રી કઈ વયને પોતાનું હૃદય માને છે ?

a)

કિશોરો

b)

વડીલો

c)

બાળકો

d)

યુવાનો

48.

ગુરુદેવ પ.પૂ.બાપજી પંચમહાલના મુકતો ઉપર કેમ વધુ રાજી થતા ?

a)

નિર્દોષભાવ

b)

નિરવ્યસની

c)

આજ્ઞા-ઉપસનામાં પુરા

d)

આપેલ તમામ

49.

પ્રશ્નાર્થ ચિન્હમાં યોગ્ય જવાબ આપો ?

a)

૧૩૧૭

b)

૧૭૧૪

c)

૧૪૧૭

d)

એક પણ નહી.

50.

પ્રશ્નાર્થ ચિન્હમાં યોગ્ય જવાબ આપો ?

a)

૧૦

b)

c)

d)