NEW
Font size
Worksheetsp- વિભાગનાં તત્વો
Total questions: 15
Worksheet time: 15mins
ચીલી સોલ્ટપીટરનું આણ્વીય સુત્ર કયું છે ?
KNO3
NaNO3
Ca(NO3)2
Ba(NO3)2
નીચેના પૈકી કયું તત્વ અધાતુ છે ?
P
Bi
As
Sb
કઈ ધાતુઓ સાન્દ્ર
Cr , Al
Cu , Al
Cr , Al
Al , Fe
હાસ્યવાયુ માં નાઈટ્રોજન તત્વોની ઓક્સીડેશન અવસ્થા કઈ છે
+4
+3
+2
+1
ફોસ્ફીન .......છે
નિર્બળ એસીડ
નિર્બળ બેઈઝ
પ્રબળ એસીડ
પ્રબળ બેઈઝ
નીચેના પૈકી કયો ઓકસાઈડ રંગવિહીન અને તટસ્થ છે ?
N2O5
N2O4
N2O3
NO
હેલોજન સમૂહનું રેડિયોસક્રીય તત્વ કયું છે ?
F
Cl
Br
At
XeOF4 કયું સંકરણ ધરાવે છે ?
sp3d2
sp3d
sp2d3
d2 sp3
HClO4 નો એનહાઈડાઇડ જણાવો
Cl2O
ClO2
Cl2O6
Cl2O7
1
2
3
4
નીચેનામાંથી કયો અણુ સમતલીય નથી ?
N2O3
NO2
N2O4
N2O5
ફળો શેની હાજરીમાં ઝડપથી પાકી જાય છે ?
Na2SO4
NaCl
CaC2
CaCl2
સૌથી વધુ પ્રબળ ઓકિસડેશનકર્તા જણાવો
Cl2
Br2
I2
XeF4 નો આકાર.......છે.
સમતલીય સમચોરસ
શીશો
ત્રિકોણીય પિરામિડ
સમચતુષ્ફલકીય
sp3
sp3d
sp3d3
d2 sp2
