Free Printable Worksheets
Font size
More settings
આ ચિત્ર શાનું છે?
પતંગિયુ
ઇયળ
માખી
ભમરો
નીચેનામાંથી ક્યુ જીવજંતુ છે.
ગાય
કીડી
નોળિયો
વાઘ
વંદો
ગરોળી
કબૂતરનો રંગ કેવો હોય છે?
રાખોડી
પીળો
લીલો
ગુલાબી
આ શેનું ચિત્ર છે?
કાગડો
મોર
સમડી
ઘુવડ
ચોમાસામાં કયું પક્ષી કળા કરીને નાચે છે?
કોયલ
કબૂતર
કૂતરો
વાંદરો
શિયાળ
નીચેના માંથી કયું પ્રાણી દૂધ આપે છે?
બળદ
આપણને ક્યુ પ્રાણી આપણી આસપાસ રોજ જોવા મળે છે?
સિંહ
દીપડો
નીચેનામાંથી કયું પ્રાણી ઝડપથી દોડે છે?
ઘોડો
ભેંસ
ઊંટ
View all
5 questions
સ્વચ્છતા ક્વીઝ-2022 પંડિત દીનદયાળ શાળા-52(સવાર)
Worksheet
•
3rd - 8th Grade