wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

d અને f વિભાગનાં તત્વો

Total questions: 15

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ક્યા તત્વનું પરમાણુ કદ ઓછું છે ?

a)

Sc

b)

Ti

c)

V

d)

Cr

2.

Ni ની શૂન્ય ઓકસીડેશન અવસ્થા ધરાવતું સંયોજન જણાવો

a)

[Ni(Cl)4]\left[Ni\left(Cl\right)_4\right]

b)

[Ni(CN)4]\left[Ni\left(CN\right)_4\right]

c)

[Ni(CO)4]\left[Ni\left(CO\right)_4\right]

d)

[Ni(F)4]\left[Ni\left(F\right)_4\right]

3.

આયનીકરણ એન્થાલ્પી નો સાચો ક્રમ જણાવો

a)

Au >Cu>AgAu\ >Cu>Ag

b)

Au >Ag>CuAu\ >Ag>Cu

c)

Au <Cu<AgAu\ <Cu<Ag

d)

Cu >Ag>AuCu\ >Ag>Au

4.

નીચેના પૈકી કઈ ધાતુની જોડ પર એસીડની અસર થતી નથી ?

a)

Pt , Hg

b)

Pt , Cu

c)

Ag , Hg

d)

Cu , Zn

5.

દાંતના પોલાણ ભરવા વપરાતી મિશ્રધાતુમાં દ્રાવક જણાવો

a)

Ag

b)

Sn

c)

Hg

d)

Cu

6.

જર્મન સિલ્વરમાં કઈ ધાતુઓ વપરાયેલી હોય છે ?

a)

Ti , Ni

b)

Ni , Zn , Cu

c)

Ni , Cr

d)

Ni , Cu

7.

નીચેનામાંથી કયો પ્રદાર્થ પ્રતિ ચુંબકીય છે ?

a)

 CuCl2CuCl_2  

b)

 NiCl2NiCl_2  

c)

 FeCl3FeCl_3  

d)

 Cu2Cl2Cu_2Cl_2  

8.

નીચેનામાંથી ક્યાં આયનમાં d- d સંક્રાતિ શક્ય નથી ?

a)


Cu+2Cu^{+2}

b)

Mn+2Mn^{+2}

c)

Cr+3Cr^{+3}

d)

Ti+4Ti^{+4}

9.

22 કેરેટ સોનામાં સોનાનું પ્રમાણ કેટલા ટકા હશે ?

a)

100

b)

91.66

c)

75

d)

22

10.

યુરેનિયમના શુદ્ધિકરણ કયું સંયોજન વપરાય છે ?

a)

U3O8U_3O_8

b)

UF6UF_6

c)

UO2(NO3)2UO_2\left(NO_3\right)_2

d)

UCl4UCl_4

11.

 [Fe(CO)5]\left[Fe\left(CO\right)_5\right]  માંના મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકીય ચાક્માત્રા 

a)

 0 BM0\ BM  

b)

 1.73 BM1.73\ BM  

c)

 2.83 BM2.83\ BM  

d)

 3.87 BM3.87\ BM  

12.

સ્મુતિનો ગુણધર્મ કઈ મિશ્ર ધાતુ ધરાવે છે ?

a)

નીક્રોમ

b)

નીટીનોલ

c)

બ્રાસ

d)

પીતળ

13.

ક્રોમિક એસીડ એટલે

a)

K2Cr2O7 + HNO3K_2Cr_2O_7\ +\ HNO_3

b)

KMnO4 + HNO3KMnO_4\ +\ HNO_3

c)

K2Cr2O7 + H2SO4K_2Cr_2O_7\ +\ H_2SO_4

d)

KMnO4 + H2SO4KMnO_4\ +\ H_2SO_4

14.

જીવાણુનાશી તરીકે કોનો ઉપયોગ થાય છે ?

a)

CuSO45H2OCuSO_4\cdot5H_2O

b)

K2Cr2O7K_2Cr_2O_7

c)

KMnO4KMnO_4

d)

AgNO3AgNO_3

15.

સુકા કોષમાં નીચેના પૈકી ક્યા પદાર્થનો ઉપયોગ થાય છે ?

a)

KMnO4KMnO_4

b)

K2Cr2O7K_2Cr_2O_7

c)

K2MnO4K_2MnO_4

d)

MnO4MnO_4