Worksheetsધોરણ 6; 1 ખોરાક ક્યાંથી મળે.ધોરણ 6
Total questions: 15
Worksheet time: 5mins
નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે.
બટાકા
દૂધ
કેરી
લવિંગ
નીચેનામાંથી કઈ વનસ્પતિજ પેદાશ છે.
મધ
દૂધ
ગુંદર
ઈંડા
નીચેનામાંથી વનસ્પતિના ભાગો કયા છે.
બીજ
મૂળ
પર્ણ
આપેલ તમામ
શેરડી નો કયો ભાગ ખોરાક તરીકે ઉપયોગી છે.
મૂળ
પર્ણ
પ્રકાંડ
ફળ
મધમાખીઓ ફુલોમાંથી શુ એકઠું કરે છે.
મધપૂડો
પાણી
મધુરસ
જીવજંતુ
ગાજર વનસ્પતિના કયા ભાગમાંથી મળતો ખોરાક છે.
પ્રકાંડ
મૂળ
ફળ
પર્ણ
નીચેનામાંથી કયું પ્રાણી તૃણાહારી છે.
બકરી
વાઘ
કૂતરો
કાગડો
નીચેનામાંથી કયું પ્રાણી માંસાહારી છે.
બળદ
ઘેટું
શિયાળ
ગાય
નીચેનામાંથી કયું પ્રાણી મિશ્રાહારી છે.
વાઘ
સિંહ
મનુષ્ય
ગાય
જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ પેદાશ ખાય છે તેમને શુ કહે છે.
માંસાહારી
મિશ્રાહારી
તૃણાહારી
એક પણ નહીં
નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે.
ઈંડા
માંસ
માછલી
આપેલ તમામ
આપણે જે તેલ ખાઈએ છીએ તે વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે.
ફળ
મૂળ
પ્રકાંડ
બીજ
કોબીજ વનસ્પતિના કયા ભાગમાંથી મળતો ખોરાક છે.
ફળ
પર્ણ
મૂળ
પ્રકાંડ
સરસવના કયા ભાગ ખોરાક તરીકે ઉપયોગી છે.
પર્ણ અને મૂળ
પર્ણ અને બીજ
મૂળ અને પ્રકાંડ
પર્ણ અને પ્રકાંડ
બિલાડી કયું પ્રાણી છે.
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
એક પણ નહીં
