wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-1 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Quiz-1

Total questions: 6

Worksheet time: 22mins

Name
Class
Date
1.

જે અપૂર્ણાંકના છેદ કરતાં અંશ નાનો હોય તે અપૂર્ણાંકને .... કહે છે. (Tc)

a)

શુદ્ધ અપૂર્ણાંક

b)

અશુદ્ધ અપૂર્ણાંક

c)

મિશ્ર શુદ્ધ અપૂર્ણાંક

d)

મિશ્ર અશુદ્ધ અપૂર્ણાંક

2.

જે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સાવરૂપ સરખાં હોય તે અપૂર્ણાંકને ...... કહેવાય છે. (Tc)

a)

અસમપૂર્ણાંકો

b)

સમપૂર્ણાંકો

c)

શુદ્ધ પૂર્ણાંકો

d)

મિશ્ર પૂર્ણાંકો

3.

  517\ \frac{5}{17} એ ........... પૂર્ણાંક છે. (com )

a)

શુદ્ધ  પૂર્ણાંક 

b)

અશુદ્ધ  પૂર્ણાંક 

c)

મિશ્ર  પૂર્ણાંક  

d)

 સમપૂર્ણાંક 

4.

   438\ \ 4\frac{3}{8}  ને અશુદ્ધ  પૂર્ણાંકમાં ........ લખાય . (com)

a)

   835\ \ \frac{8}{35}  

b)

  358\ \frac{35}{8}  

c)

   358\ \ -\frac{35}{8}  

d)

એક પણ નહિ 

5.

અશુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ શુદ્ધ અપૂર્ણાંક હોય .

આપેલ વિધાન ખરું કે ખોટું.(TC)

a)

ખરું

b)

ખોટું

6.


નીચે આપેલ પ્રશ્નોની ગણતરી કરી ફોટો whatsaap પર ફોટો મોકલવાનો રહેશે .
   1520\ \ \frac{15}{20}  ના 5 સમ અપૂર્ણાંકો લખો. 

4 lines