Worksheetsસહ સબંધ
Total questions: 25
Worksheet time: 13mins
માંગ અને કિંમત વચ્ચે કેવા પ્રકારનો સહસબંધ છે ?
આંશિક ધન સુરેખ સહસબંધ
સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ
આંશિક ઋણ સુરેખ સહસબંધ
સંપૂર્ણ ઋણ સુરેખ સહસબંધ
r = 0 નું અર્થઘટન જણાવો
સંપૂર્ણ ધન સુરેખ સહસબંધ
સંપૂર્ણ ઋણ સુરેખ સહસબંધ
સુરેખ સહસબંધ નો અભાવ
મિશ્ર સહ બંધ
ક્રમાંક સહ સબંધ માં જ્યારે પ્રત્યેક જોડકા ના ક્રમાંકો સમાન હોય ત્યારે કેવો સહસંબંધ મળે છે ?
સંપૂર્ણ ઋણ સુરેખ સહસબંધ
સંપૂર્ણ ધન સુરેખ સહસબંધ
સુરેખ સહસબંધ નો અભાવ
આંશિક ધન સુરેખ સહસબંધ
જો x = c + d y ,d >0 હોય , તો r ની કિંમત જણાવો.
0
1
-1
-1 થી 1
|r|ની કિંમત 1 ની નજીક હોય તો તે ચલ x અને y વચ્ચે કેવો સુરેખ સહસંબંધ સૂચવે છે ?
અલ્પ
સામાન્ય
ધનિષ્ઠ
શૂન્ય
ગુણાત્મક માહિતી માટે સહ સબંધ શોધવા માટેની રીત નું નામ લખો.
કાર્લ પિયર્સન ની ગુણન પ્રઘાત ની રીત
ચાર્લ્સ સ્પિયારમેન્ની ક્રમાંક સહ સબંધ ની રીત
વિકિરણ આકૃતિ ની રેત
પ્રો બાવલી ની રીત
નીચેનામાંથી સહસંબંધાક ની સાચી કિંમત જણાવો.
1.2
- 1.2
1.05
-0.981
'ઊંચાઈ અને દબાણ' વચ્ચે કેવા પ્રકારનો સહસબંધ છે?
સંપૂર્ણ ધન સહસબંધ
આંશિક ધન સહસંબંધ
સંપૂર્ણ ઋણ સહ સબંધ
આંશિક ઋણ સહસબંધ
ક્રમાંક સહસંબંધાંક 1 છે, તો £d² નું મૂલ્ય કેટલું ?
1
-1
0
6
ક્રમાંક સહ સબંધ -1 છે, તો £d² નું મૂલ્ય કેટલું ?
2n(n²-1)
3n(n²-1)
n(n²-1)
n(n²-1)/3
વિકર્ણ આકૃતિમાં બધા બિંદુ એક સુરેખા પર આવેલા છે તેથી બેચલ વચ્ચેનો સહસંબંધ......
-1
1
0
-1 થી +1
r² ની કિંમત નો વિસ્તાર કેટલો હોય છે ?
-1 થી +1
0 થી +1
-1 થી 0
- 3 થી 3
વર્તુળ ની ત્રિજ્યા અને તેના પરિધ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે ?
આંશિક ધન
સંપૂર્ણ ધન
સંપૂર્ણ ઋણ
આંશિક રોણા
જ્યારે બે ચલ ની કિંમતમાં પ્રસાર વધુ હોય ત્યારે સહસંબંધાક શોધવા કઈ રીતના ઉપયોગ થાય છે ?
કાર્લ પિયર્સન ની રીત
વિકિરણ આકૃતિ ની રીત
ન્યુનત્તમ વર્ગની રીત
સ્પિયર મેનની ની રીત
જો બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેનો સુરેખ સહસબંધ y=50 - 2x સમીકરણ થી દર્શાવાય તો તે બે ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હશે ?
ઘનિષ્ટ સહ સબંધ
ધનિષ્ઠ ઋણ સહ સબંધ
સંપૂર્ણ ધન સહ સબંધ
સંપૂર્ણ ઋણ સહસંબંધ
ક્રમાંક સહસંબંધાંક ની ગણતરી માં જો કોઈ અવલોકન પાંચ વખત પુનરાવર્તન પામે તો CF ની કિંમત કેટલી થાય ?
10
5
2
0.5
ઝાડની ઉંચાઈ અને માનવીની ઊંચાઇ વચ્ચે કેવા પ્રકારનો સહ સંબંધ છે ?
સંપૂર્ણ સહ સબંધ
ભ્રામક સહ સબંધ
ધન સહ સબંધ
ઋણ સહ સબંધ
જો n ( n²-1) ની કિંમત £d² ની કિંમત કરતાં છ ગણી હોય, તો ક્રમાંક સહ સબંધ ની કિંમત કેટલી ?
r =1
r =-1
r=0
r =-1 to +1
જો x અને y વચ્ચે નીચે મુજબ વિકિરણ આકૃતિ મળે, તો બેચલ કેવો સંબંધ ધરાવે છે ?
સંપૂર્ણ ધન સહ સબંધ
આંશિક ધન સહ સબંધ
સંપૂર્ણ ઋણ સહ સબંધ
આંશિક ઋણ સહ સબંધ
સહ સબંધ r ની વિસ્તાર શું છે?
-1 < r <1
0 થી 1
-1 ≤ r ≤ 1
-1 થી 0
જો બેચલ વચ્ચે અચલ પ્રમાણમાં એક-બીજા થી વિરુદ્ધ દિશા માં ફેરફાર થતા હોય તો તે બેચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે?
આંશિક ધન સહ સબંધ
સંપૂર્ણ ઋણ સહ સબંધ
સંપૂર્ણ ધન સહ સબંધ
આંશિક ઋણ સહ સબંધ
નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી?
0.99
-1.07
-0.85
0
જો r (x,y)=0.7 હોય ,તો r (x+0.2,y+0.2) ની કિંમત કેટલી થાય?
0.7
0.9
1.1
-0.7
£d² = 0 હોય ,તો ક્રમાંક સહસંબંધાંક ની કિંમત કેટલી થાય ?
0
-1
1
0.5
ક્રમાંક સહ સબંધ ની રીત માં જો બે ચલો ના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત શું થાય ?
0
-1
1
0.1
