NEW
Font size
Worksheetsધોરણ 10 ગુજરાતી
Total questions: 31
Worksheet time: 16mins
મોરલી કાવ્યના કવિ કોણ છે ?
દયારામ
નરસિંહ
મીરાં
પ્રેમાનંદ
મીરાંબાઈનાં પદોમાં કોની તીવ્ર ઝંખના જોવા મળે છે ?
રામ
રામકૃષ્ણ
કૃષ્ણ
પરશુરામ
મોરલી કવિતા કૃષ્ણની કઈ લીલાનું સુંદર વર્ણન કરે છે ?
લાલલીલા
બાળલીલા
દાણલીલા
રાસલીલા
કોના દર્શનથી મીરાંબાઈનાં દુઃખ દૂર થાય છે ?
ગિરિધર
વિષ્ણુ
શિવ
હનુમાન
મોરલીનો નાદ ક્યાં ગાજે છે ?
ગગન
ધરતી
દીશા
પાતાળ
વૃંદાવનના માર્ગે વ્હાલો શું માગે છે ?
બાણ
ભાન
દાણ
માણ
આ કાવ્યમાં વ્હાલો શબ્દ કોના માટે વપરાયો છે ?
વિષ્ણુ
બલરામ
કૃષ્ણ
વસુદેવ
શરણાઈના સૂર વાર્તાનો મુખ્ય વર્ણનપ્રસંગ શો છે ?
લગ્ન
મૃત્યુ
જીવન
દીકરી
શરણાઈના સૂર વાર્તા લેખકના કયા વાર્તાસંગ્રહમાંથી લેવાયો છે ?
પદ્મજા
ચંપો અને કેળ
શરણાઈના સૂર
તેજ અને તિમિર
ઘરની પાછળની દીવાલ
કરો
પછીત
ભીંત
પડખું
લે ગગી, કાપડાના કરીને આપું છું ?
તળશી વેવાઈ
રમઝુ મીર
ગવરી
ભૂધર મેરાઈ
ખભા નીચેના હાથના મૂળમાનો ખાડો ?
બગલ
સાખ
રાખ
કાખ
રમણભાઈ નીલકંઠ ક્યા યુગના સાહિત્યકાર છે ?
ગાંધીયુગ
અનુગાંધીયુગ
પંડિતયુગ
મધ્યકાલ
ગુજરાતી સાહિત્યની હાસ્યરસની નવલકથા ?
રાઈનો પર્વત
જળકા
ભદ્રંભદ્ર
કરણઘેલો
ટિકિટ માટે ભદ્રંભદ્ર ક્યો શબ્દ પ્રયોજે છે ?
કંકોતરી
કાર્ડ
પત્રિકા
મૂલ્ય પત્રિકા
" શું બકેચ ? આય તો તીકીત ઑફિસ છે ." કોણ બોલે છે ?
સોરાબજી
ભદ્રંભદ્ર
હિન્દુ મુસાફર
આંબારમ
ભદ્રંભદ્ર અને અંબારામ કયા કાર્ય અર્થે નીકળ્યા હતા ?
સમજધર્મનું રક્ષણ કરવા
રાજકીયધર્મનો વિજય કરવા
આર્યધર્મનો જય કરવા
વેદનો પ્રચાર કરવા
મોહમયી કઈ નગરીનું નામ છે ?
દિલ્હી
અમદાવાદ
અવંતિકા
મુંબઈ
ભદ્રંભદ્ર નવલકથાનું મુખ્ય પાત્ર કોણ છે ?
અંબાલાલ
સોરાબજી
દુષ્ટ યવન
ભદ્રંભદ્ર
અંબારામે ભદ્રંભદ્રને વેગ માટે કઈ ધટનાનું સ્મરણ કરાવે છે ?
પારસીએ મુક્કો માર્યો
શિયાળને વરુ માનેલું
શ્રીરામની વૃતિ
દુષ્ટ યવનનો સ્પર્શ
પ્રયાણ' પાઠમાં કઈ વિશિષ્ટ બોલીનો પ્રયોગ કર્યો છે?
અરબી
ફારસી
વાગડી
પારસી
વલભો અંગ્રેજી ભણ્યા પછી શાસ્ત્રની વાતમાંથી શું નિષ્પન્ન કરે છે ?
પ્રાણવાયુ વધે
વહેમ વધે
આયુષ્યવધે
પિત્ત વધે
નીચેનામાં ક્યો શબ્દ અલગ છે ?
શ્યામ
કાળું
આસિત
શામળું
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
અપરિચિત
અપરીચીટ
અપરીચીત
અપરિચીત
કવિ કરસનદાસ માણેકે કયા ઉપનામથી સર્જન કર્યું છે ?
વ્યાસ
વૈશંપાયન
વૈશ્યાયન
વિશંપાયન
જીવન અંજલિ થાજોના કવિ પોતાના જીવનને કેવું બનાવવા માગે છે ?
સ્વચ્છ
સ્વછંદી
પરોપકારી
સ્વતંત્ર
કયા દીપકને ના ઓલવવા કવિ પ્રાર્થના કરે છે ?
અશ્રદ્ધાના
અંધશ્રદ્ધાના
શ્રદ્ધાના
અંધવિશ્વાસના
કવિ વિષ પીને બીજાને શું આપવા માગે છે ?
પ્રેમ
ધૃણા
નફરત
ઈર્ષા
વમળોની વચ્ચે નૈયા .................. હાલકડોલક થાજો,
મારી
મુને
મુજ
મોરી
જીવન અંજલિ કવિતા કયાં વમળોની વાત કરે છે ?
મુશ્કેલીરૂપી
સુખરૂપી
વેદના, કષ્ટ અને સુખરૂપી
પાણીનાં વમળ
ભદ્રંભદ્ર અને અંબારામ કયા કાર્ય અર્થે નીકળ્યા હતા ?
સમજધર્મનું રક્ષણ કરવા
રાજકીયધર્મનો વિજય કરવા
આર્યધર્મનો જય કરવા
વેદનો પ્રચાર કરવા
