wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વાણિજય વ્યવસ્થા અને સંચાલન

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

1 આયોજન ધંધા માટે શું છે ?

a)

હાથ

b)

પગ

c)

મગજ

d)

શરીર

2.

નીચેના માથી શું સોંપી શકાતું નથી ?

a)

સતા

b)

જવાબદારી

c)

ઉતરદાયિત્વ

d)

કાર્ય

3.

કયા વ્યવસ્થાતંત્ર ને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે ?

a)

કાર્યાનુસાર

b)

રૈખિક

c)

અવૈધિક

d)

વૈધિક

4.

નીચેના માથી કયા વ્યવસ્થાતંત્ર માં વિભાગ ના બદલે કાર્ય ને વધુ મહત્વ આપવામાં આવે છે ?

a)

રૈખિક

b)

વૈધિક

c)

કાર્યાનુસાર

d)

શ્રેણિક

5.

નીચેના માથી આયોજનનું ઘટક જણાવો .

a)

સતત પ્રક્રિયા

b)

અંકુશ

c)

દોરવણી

d)

નિયમો

6.

સંચાલનનું સર્વ પ્રથમ કાર્ય જણાવો .

a)

અંકુશ

b)

આયોજન

c)

દોરવણી

d)

કર્મચારી વ્યવસ્થા

7.

આયોજન ને કોની સાથે સંબંધ છે ?

a)

ઉત્પાદન

b)

ભૂતકાળ

c)

ભવિષ્કાળ

d)

વર્તમાનકાળ

8.

આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો .

a)

હેતુ નિર્ધારણ

b)

આધાર સ્પષ્ટ કરવા

c)

વૈકલ્પિક યોજના ઘડવી

d)

ગૌણ યોજના ઘડવી

9.

આયોજનનું કાર્ય એટલે ?

a)

રોજબરોજ નું કાર્ય

b)

નિશ્ચિત કાર્ય

c)

પસંદગીનું કાર્ય

d)

કઠિન કાર્ય

10.

સફળ આયોજન માટે પૂર્વ સરત કઈ છે ?

a)

કાર્યની લાંબી મુદત

b)

કાર્યની ટૂકી મુદત

c)

વ્યવસ્થાતંત્ર

d)

પરિવર્તનશીલતા

11.

પ્રોજેકટ માળખું અને સામાન્ય માળખાના સયોજનથી રચાતા વ્યવસ્થાતંત્ર ને શું કહે છે ?

a)

શ્રેણિક વ્યવસ્થાતંત્ર

b)

વૈધિક વ્યવસ્થાતંત્ર

c)

અવૈધિક વ્યવસ્થાતંત્ર

d)

ઉપરના બધા