wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

kishor mandal quize 2

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

SMVS સંસ્થાનો સંસ્થા દિન ક્યારે ઉજવાય છે?

a)

1987 મહા વદ નોમ

b)

1987 મહા સુદ નોમ

c)

1988 મહા સુદ નોમ

d)

1988 મહા વદ નોમ

2.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનુ પ્રાગટ્ય સ્થાન કયું છે?

a)

વાસણ

b)

વાસવા

c)

દદુકા

d)

ખેરાળી

3.

શ્રીજીમહારાજે કયા સદગુરુને સત્સંગના ઉપરી કર્યા હતા?

a)

સદ. મુક્તાનંદ સ્વામી

b)

સદ. ગોપાળાનંદ સ્વામી

c)

સદ. ગુણાતીતાનંદ સ્વામી

d)

સદ. બ્રહ્માનંદ સ્વામી

4.

શ્રીજીમહારાજની પ્રાગટ્ય તિથી કઈ છે?

a)

સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમ

b)

સંવત ૧૮૩૭ ચૈત્ર વદ નોમ

c)

સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ એકમ

d)

સંવત ૧૮૩૭ ચૈત્ર વદ એકમ

5.

ગુરુદેવ પ.પૂ.બાપજી અંતરધ્યાન થયાની તારીખ કઈ છે?

a)

22/08/2019

b)

22/07/2019

c)

23/08/2019

d)

24/08/2019

6.

આપણી અમીરપેઢીમાં કુલ કેટલા સદગુરુનો સમાવેશ થાય છે?

a)

5

b)

8

c)

6

d)

7

7.

ઓરડાના પદના રચયિતા કોણ છે ?

a)

સદ. પ્રેમાંનદ સ્વામી

b)

સદ. નિષ્કુળાનંદ સ્વામી

c)

સદ. નિત્યાનંદ સ્વામી

d)

સદ. બ્રહ્માનંદ સ્વામી

8.

શ્રીજીમહારાજે સત્સંગની ‘માં’ તરીકેની ઉપમા કયા સ્વામીને આપી છે?

a)

સદ. આત્માનંદ સ્વામી

b)

સદ. મુક્તાનંદ સ્વામી

c)

સદ. શુકાનંદ સ્વામી

d)

સદ. સ્વરૂપાનંદ સ્વામી

9.

વચનામૃતની રચના કેટલા સદગુરુએ મળીને કરી છે?

a)

4

b)

5

c)

6

d)

7

10.

શ્રીજીમહારાજે સ્વ હસ્તે લખેલ ગ્રંથ કયો છે?

a)

ભક્ત ચિંતામણી

b)

ધર્માંમૃત

c)

શિક્ષાપત્રી

d)

સત્સંગી જીવન

11.

બાપાશ્રી એટલે ________

a)

અનાદીમુક્ત

b)

પરમ એકાંતિક મુક્ત

c)

શ્રીજીમૂર્તિ

d)

શ્રીજીસંકલ્પમૂર્તિ

12.

આપણે (અનાદિમુક્ત) ક્યાં રહે?

a)

અક્ષરધામમાં

b)

મૂર્તિમાં

c)

પરલોકમાં

d)

બ્રહ્મપુરમાં

13.

બાપાશ્રીના માતૃશ્રીનું નામ........

a)

દેવબા

b)

લાડુબા

c)

મુક્તાબા

d)

જીવીબા

14.

ગુરુદેવ પ.પૂ.બાપજીના જ્ઞાનગુરુ કોણ હતા?

a)

સદ. વૃંદાવનદાસજી સ્વામી

b)

સદ. કેશવપ્રિયદાસજી સ્વામી

c)

સદ. નિર્ગુણદાસજી સ્વામી

d)

સદ. હરિનારાયણદાસજી સ્વામી

15.

ગુરુદેવ પ.પૂ.બાપજી ની પ્રાગટ્ય તિથી કઈ છે?

a)

સંવત ૧૯૩૩ ફાગણ સુદ એકમ

b)

સંવત ૧૯૩૩ ફાગણ સુદ પૂનમ

c)

સંવત ૧૯૩૩ ફાગણ વદ એકમ

d)

સંવત ૧૯૩૩ ફાગણ વદ અમાસ

16.

SMVS નો વિશિષ્ટ અર્થ શું છે?

a)

શ્રીજીમહારાજનો વ્હાલો સમાજ

b)

સ્વામિનારાયણ મંદિર વાસાણા સંસ્થા

c)

શ્રીજીમહારાજના વ્હાલા સ્વામીશ્રી

d)

શ્રીજીમહારાજના વ્હાલા સંતો

17.

માર્કંડ ઋષિએ શ્રીજીમહારાજ ના કેટલા નામ પડ્યા?

a)

2

b)

3

c)

4

d)

5

18.

શ્રીજીમહારાજના અવરભાવના ગુરુનું નામ શું હતું?

a)

સદ.મુક્તાનંદ સ્વામી

b)

સદ.અક્ષરાનંદ સ્વામી

c)

સદ.રામાનંદ સ્વામી

d)

સદ.આધારાનંદ સ્વામી

19.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પૂર્વાશ્રમનું નામ શું છે?

a)

નિલય

b)

દેવ

c)

કમલેશ

d)

ઘનશ્યામ

20.

આપણા વર્તમાન ગુરૂ કોણ છે?

a)

પ.પૂ.બાપજી

b)

પ.પૂ.સ્વામીશ્રી

c)

પ.પૂ.મુની સ્વામી

d)

બાપાશ્રી

21.

શૂન્યની શોધ કોણે કરી?

a)

શ્રીનીવાસા રામાનુજન

b)

આર્યભટ્ટ

c)

બ્રહ્મગુપ્ત

d)

ભાસ્કર

22.

બલ્બની શોધ કરનાર?

a)

Michael Faraday

b)

James Clerk Maxwell

c)

Thomas Edison

d)

William Gilbert

23.

Who Scored Fastest Century in ODI?

a)

Mark Boucher

b)

Shahid Afridi

c)

Brian Lara

d)

AB de Villiers

24.

Who is Fastest Drag – Flicker in International Hockey?

a)

Major Dhyanchand

b)

Sandeep Singh

c)

Calum Giles

d)

Dhanraj Pillay

25.

E=MC2 ની શોધ કોને કરી હતી?

a)

Isaac Newton

b)

Leonhard Euler

c)

Albert Einstein

d)

APJ Abdul Kalam

26.

ભારતના બંધારણના રચયિતા કોણ છે?

a)

સરદાર વલ્લભભાઇ પટેલ

b)

ડો. બાબા સાહેબ આંબેડકર

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

જવાહરલાલ નેહરૂ

27.

Mount Everest સર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું?

a)

Edmund Hillary and Tenzing Norgay

b)

Avtar Singh Cheema

c)

Anshu Jamsenpa

d)

Love Raj Singh Dharmshaktu

28.

Who is the world’s richest person right now?

a)

Bill Gates

b)

Mark Zuckerberg

c)

Mukesh Ambani

d)

Jeff Bezos

29.

Who is the founder of Tesla Company?

a)

Warren Buffett

b)

Elon Musk

c)

Jack Ma

d)

Kiichiro Toyoda

30.

Who is ‘The Father of Economics’?

a)

Alfred Marshall

b)

Irving Fisher

c)

Adam Smith

d)

Robert Solow