wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GK 2

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

a)

A. ઓમ પ્રકાશ કોહલી

b)

B. વિજય રૂપાણી

c)

C. આચાર્ય દેવવ્રત

d)

D. આનંદીબેન પટેલ

2.

ગુજરાતમાં આવનાર પ્રથમ યુરોપિયન શક્તિ કઇ છે?

a)

A. ફ્રાન્સ

b)

B. અંગ્રેજ

c)

C. ડચ

d)

D. પોર્ટુગીઝ

3.

ગુજરાત રાજ્યનું ફૂલ કયું છે?

a)

A. ચમેલી

b)

B. ગલગોટો

c)

C. ગુલાબ

d)

D. કમળ

4.

જામનગર રિલાયન્સનું સૌથી વધુ ઉત્પાદન કયુ છે?

a)

A. પેટ્રોલ

b)

B. ડીઝલ

c)

C. કેરી

d)

D. ઉડ્ડયન તેલ

5.

દુનિયામા એવો ક્યો દેશ જૈ સૌથી વધારે કોરોના છે?

a)

A. ભારત

b)

B. ઇટલી

c)

C. ચીન

d)

D. અમેરિકા

6.

એવી ક્યો દેશ જ્યા એક પન નદી નથી.

a)

A. પેરુ

b)

B. સાઉદી અરેબિયા

c)

C. બેલ્જિયમ

d)

D. ચીલી

7.

એવી ક્યો દેશ જ્યા ફક્ત 27 લોકો જ રહે છે?

a)

A. સીલેન્ડ

b)

B. આઇસલેન્ડ

c)

C. સ્વીડન

d)

D. સ્વિટ્ઝર્લૅન્ડ

8.

એવો ક્યો જીવ છે જે પોતાનુ બદધુ કામ હાથ ને બદલે પોતાણી નાક થી કરે છે?

a)

A. હાથી

b)

B. જીરાફ

c)

C. દેડકો

d)

D. કૂતરુ

9.

કયા પ્રાણી પાસે 3 હાર્ટ હોય છે ?

a)

A. માછલી

b)

B. ઓક્ટોપસ

c)

C. દેડકો

d)

D. મગર

10.

માનવ પછી સૌથી સમજદાર જીવ કયો છે ?

a)

A. વ્હેલ

b)

B. શાર્ક

c)

C. બ્લુફિન

d)

D. ડોલ્ફિન

11.

ભારત ના કાચા લોખંડનો સૌથી મોટો આયાત્કત દેશ કયો છે?

a)

ચીન


b)

અમેરિકા

c)

અફ્રિકા

d)

જાપાન

12.

રબર ના ઉત્પાદન માં ભારત કયા સ્થાને આવે છે?

a)

ચોથા

b)

સાતમાં

c)

પાંચમા

d)

બીજા

13.

ભારત માં ગરીબી નું ઊંચું પ્રમાણ કયા રાજ્ય માં છે?

a)

ગુજરાત

b)

બિહાર

c)

કેરલ

d)

પંજાબ

14.

ભારત નો વિદેશ વ્યાપાર કયા દેશો સાથે સૌથી વધુ થાય છે?

a)

અમેરિકા

b)

રશિયા

c)

જાપાન

d)

નેપાળ

15.

દેશમાં ગુજરાત માં સૌથી વધુ શું મળે છે?

a)

વિજ્શક્તિ

b)

સૂર્યશક્તિ

c)

પેટ્રોલ

d)

કોલસો

16.

સૌરાષ્ટ્રસાગર કિનારે સાંકળતો ધોરી માર્ગ કયા નામ થી ઓળખાય છે?

a)

કોસ્ટલ હાઇવે

b)

રાજ્ય ધોરી માર્ગ

c)

કેન્દ્ર માર્ગ

d)

રાજ્ય માર્ગ

17.

ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે?

a)

મેહસાણા

b)

જુનાગઢ

c)

ગાંધીનગર

d)

દાહોદ

18.

ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ કયો છે?

a)

૧ લી મે ૧૯૬૦

b)

૨ જી મે ૧૯૬૦

c)

૧ લી મે ૧૯૫૯

d)

૨ જી મે ૧૯૫૯

19.

ગુજરાત માં કુલ કેટલા બંધ આવેલા છે?

a)

ચાર

b)

એક

c)

d)

પાંચ

20.

ગુજરાત માં કેટલા ટકા વિસ્તાર માં જંગલો છે?

a)

૧૦

b)

૨૦

c)

૩૦

d)

૧૫

21.

એશિયા નું સૌથી મોટું માર્કેટ ક્યાં આવેલું છે?

a)

ભારત

b)

ચીન

c)

જાપાન

d)

નેપાળ

22.

લોખંડ ગાળવાની સૌ પ્રથમ શરૂઆત ક્યાં થાઉં હતી?

a)

સુન્દરગઢ

b)

મયુરભંજ

c)

બેલ્લારી

d)

જમશેદપુર

23.

વિશ્વ માં કયો દેશ મૂડી વાડી પધ્ધતિથી ચાલે છે?

a)

ભારત

b)

રશિયા

c)

અમેરિકા

d)

ઇંગ્લેન્ડ

24.

કાળો હીરો કોને કેહવામાં આવે છે?

a)

ખનીજ તેલ

b)

કુદરતી વાયુ

c)

યુરેનિયમ

d)

કોલસો

25.

નીચેના પૈકી કોણ રાષ્ટ્રીય સંપતિ છે?

a)

વૃદ્ધો

b)

વિકલાંગો

c)

બાળકો

d)

નાગરિકો

26.

ભારત નું કયું શહેર ઇલેકટ્રોનીકસ ઉધોગનીરાજધાની ગણાય છે?

a)

દિલ્લી

b)

મુંબઈ

c)

હૈદરાબાદ

d)

બેંગ્લોર

27.

prince of valse સંગ્રાલય ક્યાં શહેર માં આવેલું છે?

a)

મુંબઈ

b)

પુને

c)

કોલકત્તા

d)

દિલ્લી

28.

વન મહોત્સવ કયા મહિના માં ઉજવાય છે?

a)

માર્ચ

b)

જાન્યુઆરી

c)

જુન

d)

જુલાઈ

29.

ભારત નું કયું રાજ્ય બાજરી ના ઉત્પાદન માં મોખરે છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

પંજાબ

30.

ગુજરાતી સાહિત્ય ના પ્રથમ મહા કવિ કોણ કેહવાય છે?

a)

ભાલન

b)

નર્મદ

c)

નરસિંહ મેહતા

d)

હેમચંદ્રાચાર્ય

31.

ભારત માં સૌથી વધુ કિલ્લાઓ ક્યાં રાજ્ય માં આવેલા છે?

a)

રાજસ્થાન

b)

મધ્ય પ્રદેશ

c)

બિહાર

d)

આંધ્રપ્રદેશ

32.

કૃષ્ણ નદી કાય રાજ્ય માં આવેલી છે?

a)

બિહાર

b)

પંજાબ

c)

છતીસગઢ

d)

આંધ્રપ્રદેશ

33.

વિશ્વ વારસા ના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?

a)

યુનેસ્કો

b)

W.H.O

c)

ઈડા

d)

યુનિસેફ

34.

કોના સમય માં ધાતુ શિલ્પો નું નિર્માણ થયું હતું?

a)

કુષાણ

b)

પલ્લવ

c)

ચોલ્વંશ

d)

ચંદેલ

35.

સંસ્કૃત સાહિત્ય ના પ્રથામાં પંક્તિ ના શ્રેષ્ટ નાટ્યકાર કોણ હતા?

a)

મહાકવિ ભાસ

b)

મહાકવિ કાલિદાસ

c)

કવિ ભરવી

d)

મહાકવિ ભવભૂતિ

36.

એશિયા માં સૌથી ઓછો ભ્રષ્ટાચારીદેશ કયો છે?

a)

શ્રી લંકા

b)

સિંગાપુર

c)

હોંગકોંગ

d)

ભારત

37.

વસ્તીની દ્રષ્ટી એ સૌથી મોટો દેશ કયો છે?

a)

ભારત

b)

ચીન

c)

જાપાન

d)

અમેરિકા

38.

ભ્રષ્ટાચાર શાનું પરિણામ છે?

a)

સાર્વજનિક

b)

બેઈમાની

c)

ગરીબી

d)

છેતરપીંડી

39.

ભારત ના બંધારણ માં કેટલી ભાસા ને સ્થાન આપવામાં આયુ છે?

a)

૧૮

b)

૧૦

c)

૧૭

d)

૨૦

40.

ભારત ના કેટલા ટકા શહેરો ને પીવાલાયક પાણી મળતું નથી ?

a)

b)

૧૦

c)

d)