Worksheetsસંખ્યાજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
૧૦ પછીની સંખ્યા કઈ છે ?
a)
૧૨
b)
૧૧
c)
૧૦
d)
૯
2.
૨૦ પહેલા ની સંખ્યા કઈ છે ?
a)
૧૦
b)
૯
c)
૧૯
d)
૨૧
3.
૧૫ અને ૧૮ માં નાની સંખ્યા કઈ છે ?
a)
૧૫
b)
૧૬
c)
૧૭
d)
૧૮
4.
૧૦ , ૧૨, ૧૪ અને ૧૬ માં સૌથી મોટી સંખ્યા કઈ છે ?
a)
૧૪
b)
૧૨
c)
૧૯
d)
૧૬
5.
૯ થી મોટી અને ૧૧ થી નાની સંખ્યા કઈ છે ?
a)
૧૨
b)
૮
c)
૧૦
d)
૧૩
6.
૧૮ અને ૨૦ ની વચ્ચે ની સંખ્યા કઈ છે ?
a)
૧૯
b)
૧૦
c)
૧૭
d)
૨૧
7.
૧ દશક અને ૫ એકમ એટલે કઈ સંખ્યા થાય ?
a)
૫૧
b)
૨૧
c)
૧૧
d)
૧૫
8.
૧૦ + ૭ = ?
a)
૧૭
b)
૧૧
c)
૧૯
d)
૧૦
9.
૧ દસને ૯ કેટલા થાય ?
a)
૧૫
b)
૧૧
c)
૯
d)
૧૯
10.
૧૧ ની પહેલા ની સંખ્યા કઈ છે ?
a)
૧૨
b)
૧૧
c)
૧૦
d)
૯
100 %
