NEW
Font size
WorksheetsMr. Dineshsingh K. conducts quiz of Chapter2 of Guj.(F.L.)
Total questions: 10
Worksheet time: 7mins
ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ?
એક કૂબો
બાંગલો
ઇમારત
ફ્લેટ
ભોજો કઈ વાતથી દુઃખી હતો?
ટાઢ માં કપડાના અભાવે નાગાપૂંગાં બાળકોના ઠૂઠવવાથી
ગાયોની ચોરી થઇ જવાથી
પત્નીએ આપેલા છૂટાછેડાથી
બાળકના ગુમ થઇ જવાથી
'ડિલ'નું સમાનાર્થી શબ્દ આપો.
વસ્ત્ર
શરીર
પવન
અપરાધ
ખાંપણ એટલે ......
મૃતદેહ પર વિંટાળવામાં આવતું વસ્ત્ર
કંકોત્રી ઉપર વિંટાળવામાં આવતું વસ્ત્ર
જૂની લાકડાની પેટી
લગ્ન સમયે સ્ત્રી પહેરતી સાડી
'ખીજડીયે ટેકરે' કૃતિના લેખકનું નામ જણાવો.
નરસિંહ મહેતા
વિનોબા ભાવે
ચુનીલાલ મડિયા
પ્રેમાનંદ
'ખીજડીયે ટેકરે' કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો .
આખ્યાનખંડ
વાર્તા
હાસ્યનિબંધ
નવલિકા
'શરણાઈના સૂર' તેમજ 'અંતસ્ત્રોત' કોના વાર્તાસંગ્રહો છે?
નરસિંહ મહેતા
ચુનીલાલ મડિયા
વિનોબા ભાવે
ભાવપ્રકાશ
ચુનીલાલ મડિયાને ક્યાં બે સુવર્ણચંદ્રકોથી સમ્માનિત કરાયા છે?
રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક
કુમાર સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક
"ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માંગી લે." આ વાક્ય કોણ બોલે છે?
પોસ્ટ-માસ્તર
પોસ્ટ-માસ્તરની પત્ની
ચોકીદાર
ચુનીલાલ
"આપણા ભાગ્ય માં હતો તો પાછો આવી પૂગ્યોને?" આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
પોસ્ટ-માસ્તર તેની પત્નીને
ભોજો જીવલીને
જીવલી ભોજાને
પોસ્ટ-માસ્તરની પત્ની પોસ્ટ- માસ્તરને
