Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-1 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Quiz-7

Total questions: 5

Worksheet time: 10mins

Name
Class
Date
1.

દશાંશ સંખ્યાને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન ......... સ્થાન ડાબી બાજુ ખસે છે . (Tc)

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

2.

નીચે આપેલ સંખ્યાનો ભાગાકાર કરો .(Mo)

7.75 ÷ 0.25

a)

25

b)

31

c)

41

d)

21

3.

નીચે આપેલ સંખ્યાનો ભાગાકાર કરો .(Mo)

235.4 ÷ 1000

a)

2.354

b)

0.2354

c)

0.02354

d)

.002354

4.

નીચે આપેલ સંખ્યાનો ભાગાકાર કરો .(Mo)

2.73 ÷ 1.3

a)

4.1

b)

3.1

c)

2.1

d)

1.1

5.

નીચે આપેલ સંખ્યાનો ભાગાકાર કરો .(Mo)

30.94 ÷ 0.7

a)

44.2

b)

45.2

c)

46.2

d)

47.2