Worksheets7th Maths Ch-2 (18.7.2020) Quiz-10
Total questions: 5
Worksheet time: 12mins
Name
Class
Date
1.
રમેશે એક સ્વાધ્યાયનો 72 ભાગ ઉકેલ્યો જ્યારે સીમાએ તે જ સ્વાધ્યાયનો 54 ભાગ ઉકેલ્યો.કોને સ્વાધ્યાયનો ઓછો ઉકેલ્યો હશે? (Ps)
a)
રમેશે સીમા કરતાં ઓછો ભાગનો ઉકેલ મેળવ્યો છે.
b)
સીમાએ રમેશ કરતાં ઓછો ભાગનો ઉકેલ મેળવ્યો છે.
2.
ઋતુએ એક સફરજનનો
53 ભાગ ખાધો અને બાકી બચેલો ભાગ એના એના ભાઈ સોમુએ ખાધો . સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો ? (Ps)
a)
52
b)
51
c)
53
d)
54
3.
વિધિ અને પ્રતાપ પિકનિકમાં માટે ગયા. તેમની માતાએ તેમણે વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું. તેમાથી વિધિએ 52
ભાગ પાણી પીધું.તો પ્રતાપે કેટલું પાણી પીધું હશે? (Ps)
a)
52
b)
53
c)
51
d)
54
4.
મીરાએ
321 કિગ્રા સફરજન અને 443 કિગ્રા સંતરા ખરીધા તેણે ખરીદેલ ફળો નું કુલ વજન કેટલું થશે? (Ps)
a)
225
b)
425
c)
233
d)
433
5.
શોભાનાએ 232 કિગ્રા બટાકા અને 321
કિગ્રા ટામેટાં ખરીધા , તો તેણે કેટલું શાક ખરીધું ? (Ps)
a)
661
b)
561
c)
461
d)
361
100 %
