wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-5 યુક્લિડની ભૂમિતિનો પરિચય Quiz-5 (18.7.2020)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ........ બિંદુઓ મળે. (Tc)

a)

1

b)

2

c)

3

d)

4

2.

જો AC = BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B વચ્ચે હોય, તો નીચે માંથી .......... સાચું થાય.(Tc) 

a)

 AC=ABAC=AB  

b)

 AB=ACAB=AC  

c)


  AC=12AB\ AC=\frac{1}{2}AB  

d)

 BC=ABBC=AB  

3.

દરેક રેખાખંડને ......... મધ્યબિંદુ હોય. (Tc )

a)

1

b)

2

c)

3

d)

4

4.

આખા તેના ભાગ કરતાં ...... હોય. (Tc)

a)

નાનું

b)

મોટું

c)

સમાન

d)

કહી ન શકાય

5.

......... એ પહોળાઈ વગરની લંબાઈ છે. (Tc)

a)

બિંદુ

b)

કિરણ

c)

રેખાખંડ

d)

રેખા