NEW
Font size
S
M
L
XL
WorksheetsChapter 1 standard 6 Maths
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સરવાળા માટેની તટસ્થ સંખ્યા જણાવો.
a)
1
b)
2
c)
0
d)
3
2.
123 માં 3 ની સ્થાન કિંમત જણાવો.
a)
30
b)
3000
c)
300
d)
3
3.
78506 માં 8 ની સ્થાન કિંમત જણાવો.
a)
800
b)
8000
c)
8
d)
80000
4.
202,120,102,201 ને ચડતા ક્રમમાં ગોઠવો.
a)
102,202,120,201
b)
202,102,201,120
c)
201,202,102,120
d)
102,120,201,202
5.
5273,2375,7523,3752 ને ઊતરતા ક્ર્મ માં ગોઠવો.
a)
5273,7523,2375,3752
b)
2375,7523,3752,5273
c)
7523,5273,3752,2375
d)
3752,2375,7523,5273
6.
303,202,210,147 માં મોટી સંખ્યા જણાવો.
a)
202
b)
303
c)
210
d)
147
7.
120,210,202,102 માં નાની સંખ્યા જણાવો.
a)
102
b)
120
c)
210
d)
202
8.
3022,1022,3122,1122 માં નાની સંખ્યા જણાવો.
a)
1122
b)
1022
c)
3122
d)
3022
9.
5322,5011,5321,5432 માં મોટી સંખ્યા જણાવો.
a)
5432
b)
5322
c)
5011
d)
5321
10.
23510 માં 2 ની સ્થાન કિંમત જણાવો.
a)
2
b)
200
c)
2000
d)
20000
Reset
